પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લામાં ગ્રામીણ વિકાસના પ્રકલ્પોની ભવ્ય સફળતા, 6194 લાભાર્થીઓના આવાસ નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ
પ્રકાશિત ક્યારે થયું: 11/06/2026હજારો પરિવારોને મળ્યું પોતાનું ઘર અને મહિલાઓ બની આત્મનિર્ભર પીએમ આવાસ અને સ્વચ્છ ભારત મિશન હેઠળ આણંદ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ, 52 હજારથી વધુ મહિલાઓ બની ‘લખપતિ દીદી’ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન કુલ 1,51,786 શૌચાલયોનું નિર્માણ આણંદ જિલ્લાની કુલ 52,855 જેટલી મહિલાઓ લખપતિ દીદી યોજનાના માધ્યમથી આર્થિક રીતે બની સક્ષમ આણંદ, બુધવાર, આણંદ […]
આણંદ જિલ્લામાં તા. ૧૧, ૧૨ અને ૧૪ જૂનના રોજ યોજાશે ‘પ્રગતિપથ યાત્રા’
પ્રકાશિત ક્યારે થયું: 11/06/2026મંત્રીઓ અને મહાનુભાવો ‘પ્રગતિપથ યાત્રા’ માં જોડાઈને જિલ્લાના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો સહિતના સ્થળોની મુલાકાત લેશે ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાશે કાર્યક્રમો ધાર્મિક સ્થળો અને વિકાસ પરિયોજનાઓની મુલાકાત સાથે પ્રભારી મંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ જનસંવાદ કરશે આણંદ, બુધવાર : આણંદ જિલ્લામાં વિકાસને વેગ આપવા અને જન-જન સુધી સરકારી યોજનાઓ તથા પ્રગતિના કાર્યોની […]
આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન
પ્રકાશિત ક્યારે થયું: 11/06/2026‘સ્વચ્છ ગામ થકી સ્વસ્થ દેશ’ના સંકલ્પને સાકાર કરવા છેડાયું જન-આંદોલન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને લોકપ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદ ખાતે સફાઈ ઝુંબેશ, જળ સંચય અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા તા. ૮ થી ૧૪ જૂન દરમિયાન આયોજિત વિશેષ ઝુંબેશમાં પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય અને જળાશયોની સફાઈ પર અપાયો વિશેષ ભાર આણંદ, બુધવાર, ગુજરાત રાજ્ય […]
આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા
પ્રકાશિત ક્યારે થયું: 11/06/2026કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝાંખી કરાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રદર્શન કરાયું કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતેની મુલાકાત અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ થકી વિદ્યાર્થીઓએ જાણી સરદાર પટેલની જીવનગાથા આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રપ્રેમ અને દેશની […]
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ ‘લોક કલ્યાણ મેળા’ દ્વારા ફેરિયાઓનું આર્થિક સશક્તિકરણ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 10/06/2026નાના વેપારીઓને લોન સહાય પૂરી પાડવા કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગામડી ખાતે આયોજિત મેળામાં લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ માટે સમજ અપાઈ જૂન-૨૦૨૬ દરમિયાન દર સોમવાર અને મંગળવારે યોજાશે વિશેષ લોક કલ્યાણ મેળા ૧૫ થી ૫૦ હજાર સુધીની લોન અને ક્રેડિટ કાર્ડ સહાય માટે ફેરિયાઓમાં ભારે ઉત્સાહ બેંકો સાથેના સંકલન […]
આણંદ જિલ્લામાં ‘લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન’નો પ્રારંભ
પ્રકાશિત ક્યારે થયું: 10/06/2026તા.18 જૂન સુધીમાં 1188 વિશેષ આરોગ્ય ટીમો દ્વારા અંદાજે 13 લાખ ઉપરાંત નાગરિકોનું કરાશે સઘન સ્ક્રીનિંગ આણંદ જિલ્લામાં આશા બહેનો અને સ્વયંસેવકો ઘર-ઘર મુલાકાત લઈ કરશે શારીરિક તપાસ આણંદ જિલ્લામાં પ્રથમ દિવસે 03 કેસ રક્તપિતના મળી આવ્યા આણંદ, મંગળવાર, જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના નાગરિકોને રક્તપિત્ત (લેપ્રસી) જેવા ગંભીર રોગથી સુરક્ષિત કરવા અને દર્દીઓને […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ‘સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે સપ્તાહભર સામુહિક સફાઈ ઝુંબેશ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 10/06/2026‘સ્વચ્છ ભારત-વિકસિત ભારત’ના લક્ષ્યને સાકાર કરવા વિવિધ વિસ્તારોમાં તા.૧૪ જૂન સુધી સઘન સફાઈ અભિયાનનું આયોજન મહાનગરપાલિકા વિસ્તારોમાં 07 દિવસ સુધી દરરોજ સવારે 8-30 કલાકે જનભાગીદારી સાથે હાથ ધરાશે વિશેષ સફાઈ કામગીરી તારીખ 10 જૂનના રોજ સવારે 8:30 કલાકે વિદ્યાનગર હરિ ઓમ નગર લાલ ચાલી કૈલાશ ભૂમિ પાસે સ્વચ્છતા ઝુંબેશ યોજાશે આણંદ, મંગળવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તારીખ 10 જૂન ના રોજ સવારે 8:30 કલાકે વિદ્યાનગર હરિઓમ નગર લાલ ચાલી કૈલાશ ભૂમિ પાસે સામૂહિક સ્વચ્છતા અભિયાન યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 10/06/2026મહાનગરપાલિકાના મેયર શ્રી, કમિશનર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન શ્રી અને નગર સેવકો ઉપસ્થિત રહેશે આણંદ, મંગળવાર, સ્વચ્છ ભારત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી, મેયર શ્રી ના માર્ગદર્શન હેઠળ આવતીકાલે તારીખ 10મી જૂન બુધવારના રોજ સવારે 8:30 કલાકે વિદ્યાનગર હરિઓમ […]
આણંદ શહેર અને તાલુકાના વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી જરૂરી
પ્રકાશિત ક્યારે થયું: 09/06/2026મામલતદાર કચેરી આણંદ શહેર ખાતે લાભાર્થીઓ દરરોજ હયાતીની ખરાઈ કરાઈ શકાશે તા.11 જૂનના રોજ નગર પ્રાથમિક શાળા નંબર 07 ખાતે ખાસ કેમ્પ યોજાશે આણંદ, સોમવાર, રાજ્ય સરકારની વિધવા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. જે લાભાર્થીઓ સમયસર હયાતીની ખરાઈ એટલે કે ઈ- કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરાવે તેમને મળતી […]
આણંદ જિલ્લામાં ધોરણ 01 થી 10 માં શાળા છોડી ગયેલા 19262 વિદ્યાર્થીઓને પરત શાળામાં લાવવા બેક ટુ સ્કુલ અભિયાન કાર્યરત કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 09/06/2026ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એ આ કામગીરી માટે તાલુકા વાઇઝ નોડલ અધિકારી અને સહ નોડલ અધિકારીની કરી નિમણૂક 4008 વિદ્યાર્થીઓ/વાલીઓએ શાળામાં પરત ભણવા આવવા આપી સહમતી 7972 વિદ્યાર્થીઓને પરત શાળામાં લાવવા માટે કરવામાં આવ્યું માઇક્રો પ્લાનિંગ ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એ બેઠક યોજી અધિકારીઓને આપ્યું યોગ્ય માર્ગદર્શન આણંદ, સોમવાર, રાજ્ય સરકાર દરેક વિદ્યાર્થી પૂર્વ પ્રાથમિક […]