પ્રેસનોટ- જાહેરાત
આણંદના નાવલી ખાતે NCC ના ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને પગલે જનતા અને પશુઓની હેરફેર પર મનાઈ
પ્રકાશિત ક્યારે થયું: 04/07/2026આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના નાવલી ખાતે આવેલી એન.સી.સી. લીડરશીપ એકેડમીમાં આગામી સમયમાં યોજાનારા વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને ધ્યાનમાં રાખીને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલિતકુમાર એ. પટેલે એક જાહેરનામું બહાર પાડીને તા. 20/07/2026 થી તા.29/07/2026 સુધી નિર્ધારિત દિવસો દરમિયાન નિર્દિષ્ટ વિસ્તારમાં લોકો અને પશુઓની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. જાહેરનામાની વિગતો અનુસાર, આણંદ (રૂરલ) […]
ઉમરેઠ ખાતે ‘કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 04/07/2026આણંદ, શુક્રવાર, કમિશનરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા તાજેતરમાં ઉમરેઠના બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે ‘કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ વિષય પર એક મહત્વપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીએ પ્રાસંગિક ઉદબોધન આપતા મહિલાઓના કાર્યસ્થળે સુરક્ષા અને ગરિમા […]
આણંદમાં યુવાઓના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/07/2026આણંદ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ તાલીમ શિબિરમાં જોડાવા માટે ૧૦ જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે નેતૃત્વના ગુણો અને રાષ્ટ્રીય એકતાની ભાવના કેળવવા તજજ્ઞો દ્વારા અપાશે માર્ગદર્શન આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયના યુવક-યુવતીઓના વ્યક્તિત્વ વિકાસ અને તેમની આંતરિક શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવાના ઉમદા આશય સાથે જિલ્લા કક્ષાની ‘યુવક નેતૃત્વ તાલીમ […]
વિદ્યાનગર બી.બી.આઈ.ટી. કોલેજ પાસેનો માર્ગ એક મહિના માટે બંધ: કાટમાળ હટાવવાની કામગીરીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર
પ્રકાશિત ક્યારે થયું: 03/07/2026તા.૧૬/૦૭/૨૦૨૬ સુધી વી.વી.સી.સી. બેંક સામેથી બી.બી.આઈ.ટી. કોલેજ ગેટ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવા હુકમ આણંદ, ગુરૂવાર, વલ્લભ વિદ્યાનગર સ્થિત બી.બી.આઈ.ટી. પોલિટેકનિક કોલેજના બિલ્ડીંગનો એક ભાગ ગત તારીખ ૧૪ મે ના રોજ ફોલ્સ સીલીંગની કામગીરી દરમિયાન ધરાશાયી થતાં, સુરક્ષાના કારણોસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ લલિતકુમાર એ. પટેલ દ્વારા કોલેજ પાસેના મુખ્ય માર્ગ […]
આણંદ જિલ્લામાં બાળ મજૂરી સામે કડક કાર્યવાહી: ટાસ્કફોર્સના દરોડામાં 02 બાળ શ્રમિકો મુક્ત, સંચાલક સામે ગુનો દાખલ
પ્રકાશિત ક્યારે થયું: 03/07/2026જૂન માસ દરમિયાન જિલ્લામાં 06 સંયુક્ત રેડ કરવામાં આવી; અન્ય ચાર સંસ્થાઓને નોટિસ ફટકારાઈ આણંદ, ગુરુવાર, આણંદ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદીના ઉમદા હેતુ સાથે જિલ્લા ટાસ્કફોર્સ સમિતિ દ્વારા જૂન-૨૦૨૬ દરમિયાન સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આણંદ જિલ્લાના તાલુકાઓમાં ૦૬ જેટલી સંયુક્ત રેડ દરમિયાન ૦૨ બાળ શ્રમિકોને મુક્ત કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી […]
આણંદ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષકની 09 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત: લોકોને ઘરઆંગણે સેવા મળશે
પ્રકાશિત ક્યારે થયું: 03/07/2026વહીવટી વિકેન્દ્રીકરણ: આણંદના તમામ તાલુકાઓમાં આઈ.એલ.આર.ની કચેરીઓ નવા સરનામે શરૂ કરાઈ મહેસૂલ વિભાગનો પ્રજાલક્ષી નિર્ણય: આણંદ જિલ્લાના નાગરિકો માટે જમીન દફતરની કામગીરી હવે વધુ સરળ બનશે જિલ્લામાં તમામ તાલુકાઓમાં કચેરીઓનો પ્રારંભ આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લાના નાગરિકોની સુવિધામાં વધારો કરતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અને સેટલમેન્ટ કમિશનર તથા જમીન દફતર નિયામકના આદેશ અનુસાર, જિલ્લામાં જમીન દફતર […]
ખેડૂતોના હિતમાં આણંદ સિંચાઈ વિભાગનો નિર્ણય: વણાકબોરી વિયરથી નિર્ધારિત સમય પહેલા નહેરોમાં પાણી છોડ્યું
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2026આણંદ અને ખેડા જિલ્લાના ૨ લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક વિસ્તારને મળશે સિંચાઈનો લાભ વરસાદ ખેંચાતા મહી સિંચાઈ વિભાગની ત્વરિત કાર્યવાહી: ૭ જુલાઈના બદલે ૨૯ જૂનથી જ પાણી છોડવાની પ્રક્રિયા શરૂ સૂકાતા ધરૂવાડિયાને મળશે નવજીવન: ખરીફ સિઝનના પાક માટે સિંચાઈનું પાણી સમયસર ઉપલબ્ધ કરાવાયું આણંદ, બુધવાર, આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવ્યા અનુસાર મહી જમણા […]
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે નોમિનેશન પ્રક્રિયાનો પ્રારંભ; ૩૧ જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2026વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી બાળકો માટે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ મેળવવાની સુવર્ણ તક સાત વિવિધ શ્રેણીઓમાં અસાધારણ પ્રદર્શન કરનાર બાળકોને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવશે ૫ થી ૧૮ વર્ષની વયના બાળકો સત્તાવાર પોર્ટલ પર જરૂરી પુરાવા સાથે કરી શકશે ઓનલાઈન નોમિનેશન આણંદ, બુધવાર, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૬ […]
આણંદ જિલ્લામાં અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2026૧૫ થી ૩૫ વર્ષની વયના અનુસૂચિત જાતિના યુવાનો ૮ જુલાઈ સુધીમાં અરજી કરી શકશે આણંદ, બુધવાર, આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓના કૌશલ્ય વર્ધન અને સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા તાલુકા કક્ષાએ વિશેષ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. […]
તા.૩ જુલાઇ ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2026‘વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી’: આણંદના સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે રક્તદાન દ્વારા માનવતાના કાર્યમાં જોડાવા આણંદ જિલ્લા વહીવટી તંત્રનું જાહેર આહવાન આણંદ, બુધવાર, આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માનવતાના ઉમદા હેતુસર આગામી તારીખ ૦૩ જુલાઈ, ૨૦૨૬ ના શુક્રવાર ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. “વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી, ગીવ બ્લડ, […]