પ્રેસનોટ- જાહેરાત
કરમસદ-આણંદ મહાનગરપાલિકા ચોમાસાની ઋતુ દરમિયાન નગરજનોને સ્વચ્છ પીવાનું પાણી આપવા કટિબદ્ધ
પ્રકાશિત ક્યારે થયું: 18/07/2026મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીમાં સુપર ક્લોરીનેશન કરાશે અને પાણીના નમૂનાઓની ચકાસણી દ્વારા ગુણવત્તા સુનિશ્ચિત કરાશે પીવાના પાણીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો નાગરિકોને મહાનગરપાલિકાના હેલ્પ લાઇન નંબર ૭૫૭૪૮૩૧૭૨૦/૭૫૭૪૮૩૧૭૧૯ પર સંપર્ક કરવા અનુરોધ આણંદ, શુક્રવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન તે હેતુથી કરમસદ આણંદ મહાનગરપાલિકા […]
પેટલાદમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: અષાઢી બીજના પાવન પર્વે શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઐતિહાસિક ૧૦૦મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ
પ્રકાશિત ક્યારે થયું: 17/07/2026પૂજ્ય મહંત શ્રી વાસુદેવજી મહારાજ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે થઈ પહડા વિધિ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, કલેક્ટર, રેન્જ આઈ.જી. અને એસ.પી. સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ ધર્મ, સંસ્કૃતિ અને એકતાના મહાપર્વમાં પેટલાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા આણંદ, ગુરૂવાર, અષાઢી બીજના પાવન અને પવિત્ર પર્વે પેટલાદ નગરમાં ભક્તિ, શ્રદ્ધા અને […]
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું
પ્રકાશિત ક્યારે થયું: 17/07/2026આણંદ, ગુરૂવાર :: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની NEW SERIES GJ23-EM-0001 થી 9999 શરૂ કરવામાં આવી છે. પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકો તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઇ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ […]
આણંદ ઘટક-૩ માં કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 17/07/2026આણંદ, ગુરૂવાર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલ બેનના માર્ગદર્શન હેઠળ આણંદ ઘટક-૩ ના સેજો-આણંદ ૨ ખાતે બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના સ્વાસ્થ્યના હિતાર્થે આરોગ્ય તપાસ અને મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને અતિ કુપોષિત, મધ્યમ કુપોષિત તેમજ અતિ ઓછા વજન અને ઓછા વજન ધરાવતા બાળકોની આરોગ્ય સ્થિતિની સમીક્ષા […]
મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયુ
પ્રકાશિત ક્યારે થયું: 17/07/2026રસ્તાઓ સુદ્રઢ થવાથી વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે : મંત્રી શ્રી રમણભાઈ સોલંકી આણંદ, ગુરુવાર, ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોના આંતરમાળખાકીય વિકાસને વેગ આપવાની કટિબદ્ધતાના ભાગરૂપે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કઠાણા સ્ટેશન ખાતે અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા ત્રણ મહત્વના રોડ પ્રોજેક્ટ્સનું ડિજિટલ/શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત […]
આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ: ખેડૂતોને મળશે સીધું બજાર અને ગ્રાહકોને મળશે ગુણવત્તા યુક્ત પેદાશ
પ્રકાશિત ક્યારે થયું: 17/07/2026પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય; આંકલાવ, બોરસદ, ઉમરેઠ, તારાપુર અને પેટલાદમાં વેચાણ કેન્દ્રો કાર્યરત ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર ગુરુવારે પ્રાકૃતિક ખેત ઉત્પાદનો મળશે આણંદ, ગુરૂવાર, રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના અભિગમને સાકાર કરવાના હેતુથી આણંદ જિલ્લામાં એક પહેલ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ સફળતાપૂર્વક […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ૧૫ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઈમારતો અને સ્પેશિયલ બિલ્ડીંગો માટે ફાયર એનઓસી લેવું ફરજિયાત
પ્રકાશિત ક્યારે થયું: 17/07/2026ફાયર સેફ્ટીના નિયમોનું પાલન અનિવાર્ય: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકોને ૩૦ દિવસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા કરાઈ તાકીદ આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા જાહેર સલામતીના હેતુસર ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન સિસ્ટમ બાબતે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટમાં ચાલી રહેલ પીઆઈએલ-૧૧૮/૨૦૨૦ ના સંદર્ભમાં આપવામાં આવેલા હુકમ અને ગુજરાત […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપાના 885 સફાઈ મિત્રો માટે ‘નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ’ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 17/07/2026મનપાના સફાઈ કામદારોની આરોગ્ય સુરક્ષાને અપાશે પ્રાધાન્ય સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મનપાના વિવિધ વિસ્તારોમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’ યોજાશે તા.17 જુલાઈ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિદ્યાનગર બાકરોલ અને પીપી યુનિટ નહેરુ બાગ આણંદ ખાતે સફાઈ મિત્રો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાશે આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મનપાના આરોગ્ય વિભાગ […]
સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના હસ્તે આંકલાવ તાલુકાના ખડોલ(હ) અને નવાપુરા ખાતે રૂપીયા ૪૨.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત બે અત્યાધુનિક આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 17/07/2026ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) ના સહયોગથી પ્રત્યેક આંગણવાડી કેન્દ્ર રૂપીયા ૨૧.૧૫ લાખના ખર્ચે તૈયાર કરાયુ આણંદ, ગુરૂવાર , આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ, ઉત્તમ સ્વાસ્થ્ય અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવાના આશય સાથે આઈ.સી.ડી.એસ. (ICDS) ઘટક હેઠળ બે નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામના ‘તાવડીયાપુરા’ આંગણવાડી […]
સંરક્ષણ દળમાં ભરતી થવા ઇચ્છુક જિલ્લાના પુરુષ ઉમેદવારો માટે ૩૦ દિવસીય નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 15/07/2026નિવાસી તાલીમ વર્ગ માટે ઇચ્છુક ઉમેદવારો તા.૩૧/૦૭/૨૦૨૬ સુધી જિલ્લા રોજગાર કચેરી ખાતે અરજી કરી શકશે આણંદ, બુધવાર , ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આણંદ દ્વારા સંરક્ષણ દળ, પોલીસ ફોર્સ તેમજ સિક્યુરીટી ગાર્ડમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે આગામી સમયમાં ૩૦ દિવસીય ભરતી […]