પ્રેસનોટ- જાહેરાત
ગ્રામ્ય સ્તરે ડિજિટલ ક્રાંતિ: હવે રેશનકાર્ડ અને વિવિધ પ્રમાણપત્રો માટે ૨૦ થી વધુ સેવાઓ ઈ-ગ્રામ કેન્દ્રો પર ઉપલબ્ધ
પ્રકાશિત ક્યારે થયું: 20/07/2026‘સુગમ ડિજિટલ ગુજરાત’ અંતર્ગત નાગરિકોને મળશે ઘરઆંગણે સહાય; VCE ઓપરેટરો ઓનલાઈન ફોર્મ ભરવામાં કરશે મદદ આણંદ, શનિવાર, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સંચાલિત ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પોર્ટલ હેઠળ હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ૨૦ કરતા વધુ પાયાની સેવાઓ પોતાના જ ગામના ઈ-ગ્રામ કેન્દ્રો પરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે અરજદાર જાતે www.digitalgujarat.gov.in ઉપર […]
આણંદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 20/07/2026“જિલ્લામાં એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓથી વંચિત ન રહેવો જોઈએ” : સાંસદ મિતેશભાઈ પટેલ આણંદ, શનિવાર , આણંદના સાંસદશ્રી અને દિશા કમિટીના ચેરમેન શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક આણંદ કલેકટર કચેરી, આણંદના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સાંસદશ્રી મિતેશભાઈ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને લઈ ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’ ની કરાઈ રચના
પ્રકાશિત ક્યારે થયું: 20/07/2026ભારે વરસાદ અને વાવાઝોડા જેવી આપત્તિમાં નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા નું તંત્ર સજ્જ પૂર્વ અને પશ્ચિમ ઝોન મુજબ અધિકારીઓને સોંપાઈ મહત્વની જવાબદારી ડ્રેનેજ સફાઈ, પાણીનો નિકાલ અને વીજળીની સમસ્યાઓનું થશે ત્વરિત નિરાકરણ આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’ […]
આણંદમાં સુરતથી આવેલા યુવકનો મેલેરિયા રિપોર્ટ પોઝિટિવ આવતા મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક; યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 18/07/2026મહાનગરપાલિકા દ્વારા પ્રભાવિત વિસ્તારમાં સઘન ફોગિંગ અને તાવના કેસોનો સર્વે હાથ ધરાયો મેલેરિયા મુક્ત અભિયાન: ખાનગી લેબોરેટરી અને ડોક્ટરોએ પોઝિટિવ કેસની જાણ કરવી ફરજિયાત ૧૫ દિવસની સંપૂર્ણ સારવારથી મેલેરિયાને જડમૂળથી મટાવી શકાય છે: ડો. રાજેશ પટેલ ચોમાસામાં પાણીના ભરાવા સામે સાવચેતી રાખવા નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ આણંદ, શુક્રવાર, આણંદ શહેરમાં સુરતથી આવેલા એક યુવકનો મેલેરિયા […]
આણંદ જિલ્લામાં ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી ફરજ પરના અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો એનાયત
પ્રકાશિત ક્યારે થયું: 18/07/2026આણંદ, શુક્રવાર , ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ ગત તા. ૦૩/૦૭/૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં ૨૭-પાળજ જિલ્લા પંચાયતની બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તા.૨૮/૦૭/૨૦૨૬ ના રોજ મતદાન અને તા. ૩૦/૦૭/૨૦૨૬ ના રોજ મતગણતરી યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, […]
બાળકોમાં વધતા ચાંદીપુરા તાવના જોખમ સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં: સેન્ડફલાયથી બચવા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર
પ્રકાશિત ક્યારે થયું: 18/07/2026બાળકોને સખત તાવ કે ખેંચ જણાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આરોગ્ય વિભાગની અપીલ આણંદ, શુક્રવાર, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા રાજ્યમાં બાળકો માટે જોખમી ગણાતા ચાંદીપુરા રોગના નિયંત્રણ અને સાવચેતી માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સેન્ડફલાય એટલે કે રેતીની માખી દ્વારા […]
કરમસદ-આણંદ મહાનગરપાલિકાનો ‘ઝીરો વેસ્ટ’ શહેર તરફ મક્કમ નિર્ધાર: આધુનિક ‘વેસ્ટ ટુ વેલ્થ’ પ્રોજેક્ટ્સ દ્વારા કચરાનું ૧૦૦ ટકા વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ થશે
પ્રકાશિત ક્યારે થયું: 18/07/2026તમામ પ્રક્રિયા બાદ વધતા માત્ર ૧૦ ટકા જેટલા બિનઉપયોગી કચરાના નિકાલ માટે ૩૨.૩૧ TPD ક્ષમતાની સેનિટરી લેન્ડફિલ સાઇટ ટૂંક સમયમાં તૈયાર કરાશે સ્વચ્છ ભારત મિશન ૨.૦ હેઠળ મહાનગરપાલિકામાં ૪-સ્ટ્રીમ સેગ્રીગેશન અને અત્યાધુનિક ટ્રાન્સફર સ્ટેશન કાર્યરત કરી પર્યાવરણ જાળવણીનું મોડેલ સ્થાપિત કરાશે બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત: શહેરના ૧૩ વોર્ડમાં ‘સ્વચ્છતા માર્શલ’ અને ‘વોર્ડ સ્વચ્છતા […]
આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 18/07/2026આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં આગામી તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરૂ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવનાર હોય, તેમજ જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂઇએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામા અનુસાર સમગ્ર આણંદ જિલ્લામાં તા.૧૮/૦૭/૨૦૨૬ થી તા.૦૧/૦૮/૨૦૨૬ સુધી બંને દિવસો […]
કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂપીયા ૧.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 18/07/2026બોરસદના કણભા, વિરસદ, હરખાપુરા, પીપળી અને કિંખલોડ ગામોને સુવિધાસજ્જ આંગણવાડી કેન્દ્રો અર્પણ કરાયા આણંદ, શુક્રવાર , ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ સુદ્રઢ બનાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આઈ.સી.ડી.એસ.(ICDS) ઘટક-૨ અને ઘટક-૩ માં જી.એસ.પી.સી.(GSPC) યોજના […]
બોરસદ તાલુકામાં તા.18 જુલાઈ ના રોજ વિકાસકાર્યોનો ધમધમાટ: મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે આરોગ્ય મંદિર અને માર્ગોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે
પ્રકાશિત ક્યારે થયું: 18/07/2026ભાદરણ અને જંત્રાલમાં જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ: ૧.૭૩ કરોડથી વધુના ખર્ચે નવા માર્ગોનું નિર્માણ કરાશે મંત્રી રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના વિકાસ યજ્ઞમાં નવા સોપાન ઉમેરાશે આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિકાસને નવી ગતિ આપવા માટે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે આજે તારીખ 18 જુલાઈ 2026 […]