પ્રેસનોટ- જાહેરાત

Filter by:
પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ

પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ

પ્રકાશિત ક્યારે થયું: 21/07/2026

૧૧મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં દ્વિતીય ક્રમ મેળવનાર હેતાંશી રબારીનું રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન ​આણંદ, સોમવાર, મધ્યપ્રદેશ યોગા એસોસિએશન દ્વારા મંડસૌર (મધ્યપ્રદેશ) ખાતે આયોજિત ૧૧મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પેટલાદ સ્થિત શ્રીમતી એસ.આઈ. પટેલ ઈપકોવાલા કોલેજ ઓફ કોમર્સની એસ.વાય.બી.કોમની વિદ્યાર્થીની કુમારી હેતાંશી રાજુભાઈ રબારીએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાત સહિત […]

પેટલાદ ખાતે મયંકભાઈ પટેલિયા એ તેમના બાળકના જન્મદિવસે ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરીને આ પરિવારે સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

પેટલાદ ખાતે મયંકભાઈ પટેલિયા એ તેમના બાળકના જન્મદિવસે ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરીને આ પરિવારે સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

પ્રકાશિત ક્યારે થયું: 21/07/2026

માત્ર ૨ વર્ષના માસૂમ રિવાંશનો જન્મદિવસ ટીબીના દર્દીઓની વહારે આવી ઉજવ્યો: જિલ્લાના સૌથી નાની ઉંમરના ‘નીક્ષય મિત્ર’ બન્યા ​આણંદ, સોમવાર, દેશને ટીબી મુક્ત કરવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા અને દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી ‘નીક્ષય મિત્ર’ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. પેટલાદ ખાતે  ટી.બી. સુપરવાઇઝર તરીકે […]

કોઈ ફોટો નથી

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના: નિરાધાર બહેનો માટે આર્થિક સહાય

પ્રકાશિત ક્યારે થયું: 21/07/2026

લાભાર્થીને દર મહિને ₹1,250 ની સહાય મળવા પાત્ર છે આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈપણ સમયે અરજી કરી શકાય છે આણંદ, સોમવાર, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક રીતે સહાયરૂપ બની, તેઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી […]

કોઈ ફોટો નથી

જીલ્લા પોલીસ અધિક્ષક કચેરી આણંદ દ્વારા “પ્રોજેક્ટ સ્પંદન” અંતર્ગત રિસર્ચ ઇન્ટર્નશીપની જાહેરાત: લાયક ઉમેદવારો માટે સુવર્ણ તક

પ્રકાશિત ક્યારે થયું: 21/07/2026

તા. 27 જુલાઈ 2026 ને સોમવાર સુધીમાં અરજી કરવાની રહેશે ​આણંદ, સોમવાર, આણંદ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત પોલીસમાં સંશોધન અને આધુનિકીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી “પ્રોજેક્ટ સ્પંદન” (Establishment of Research Fund For Gujarat Police) અંતર્ગત ઇન્ટર્નશીપની એક નવતર તક જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસિંગ ક્ષેત્રે નૂતન વિચારો અને સંશોધનોનો સમાવેશ કરવાનો છે, […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ગ્લૂ ટ્રેપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધનું ચુસ્ત અમલીકરણ : ૭ વેપારીઓ સામે FIR દાખલ

પ્રકાશિત ક્યારે થયું: 21/07/2026

પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા રોકવા આણંદ પોલીસની મોટી કાર્યવાહી : ૭૭ સ્થળોએ તપાસ કરી ૩૭૪ ગ્લૂ ટ્રેપ જપ્ત કરાયા આણંદ, સોમવાર, પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારવા અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશોનું અક્ષરશઃ પાલન કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરી દ્વારા તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ અને ત્યાર બાદ આણંદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગ્લૂ ટ્રેપ (ઉંદર […]

ભાદરણ અને જંત્રાલ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

ભાદરણ અને જંત્રાલ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

પ્રકાશિત ક્યારે થયું: 20/07/2026

રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનાવી છે- મંત્રી શ્રી રમણભાઈ સોલંકી રૂપિયા ૪૫ લાખના ખર્ચે નિર્માણ થઈ રહેલા ભાદરણ-૧ ના આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૯૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ ભાદરણ-૨ અને જંત્રાલ-૧ ના આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું જંત્રાલ ખાતે માર્ગ – મકાન હસ્તકના રૂપિયા ૧૭૩.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર […]

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘સફાઈ અપનાવો, બીમારી ભગાવો’ અભિયાન હેઠળ સફાઈ મિત્રો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનો પ્રારંભ

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘સફાઈ અપનાવો, બીમારી ભગાવો’ અભિયાન હેઠળ સફાઈ મિત્રો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનો પ્રારંભ

પ્રકાશિત ક્યારે થયું: 20/07/2026

સ્વસ્થ સફાઈ મિત્ર, સુરક્ષિત શહેર: આણંદમાં સફાઈ કર્મીઓના ઉત્કર્ષ માટે મહાનગરપાલિકાની વિશેષ પહેલ; ૨૩ જુલાઈ સુધી ચાલશે સઘન હેલ્થ ચેકઅપ કેમ્પ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે સફાઈ મિત્રોનું બીપી, ડાયાબિટીસ અને અન્ય રોગોનું નિદાન કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ આગામી ૨૦ જુલાઈના રોજ બોરસદ ચોકડી પાસે પીપી યુનિટ ખાતે વધુ ૧૩૦ સફાઈ મિત્રોના સ્વાસ્થ્યની તપાસ કરાશે […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના ખેડૂતોને નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ – ઓઇલ પામ યોજના હેઠળ સહાય મેળવવા અનુરોધ

પ્રકાશિત ક્યારે થયું: 20/07/2026

ખાદ્યતેલની આયાત ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવા બાગાયત વિભાગનો નવતર પ્રયોગ આણંદ, શનિવાર , ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને ખાદ્યતેલ ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવા માટે ‘નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ – ઓઇલ પામ (NMEO-OP)’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ આણંદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ યોજના અંતર્ગત ઓઇલ […]

આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 20/07/2026

નાગરિકોને લગતા પડતર પ્રશ્નોનું તાત્કાલિક યોગ્ય નિરાકરણ કરવા સબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીની તાકીદ ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવું આયોજન કરવા સૂચના આણંદ, શનિવાર , આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,આણંદના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ નાગરિકોની સુખાકારી સાથે જોડાયેલા […]

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલના વરદ હસ્તે આણંદના વહેરાખાડી ગામમાં નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયુ

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલના વરદ હસ્તે આણંદના વહેરાખાડી ગામમાં નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયુ

પ્રકાશિત ક્યારે થયું: 20/07/2026

આણંદ, શનિવાર , મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત આઇ.સી.ડી.એસ. ઘટક આણંદ-૪ ના વહેરાખાડી ગામમાં, GSPC (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) ના સહયોગથી નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર “સોલંકી વગો વિસ્તાર” નું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલના વરદ હસ્તે રિબન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં એક નાની બાળકીના હસ્તે પરંપરાગત […]