પ્રેસનોટ- જાહેરાત
પુર નિયંત્રણ
પ્રકાશિત ક્યારે થયું: 24/07/2026સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહેલ પાણી ના કારણે તારાપુર તાલુકાના ૧૧ ગામ અને ખંભાત તાલુકાના ૦૨ ગામોને સાવધ કરાયા આણંદ, ગુરુવાર, સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગાલિયાણા, રીંઝા, ખડા, મિલરામપુર, ચિતરવાડા, દુગારી, નભોઈ, મોટા કાલોદરા, ફતેહપુર, પચેગામ અને કસબારા ઉપરાંત ખંભાત તાલુકાના ગોલાણા અને પાંદડ ગામના રહિશોને નદીના પટમાં […]
અમદાવાદના વાસણા બેરેજમાંથી આજે બપોરે 12-20 કલાકે ૨૯,૯૯૪ ક્યુસેક પાણી છોડાયું
પ્રકાશિત ક્યારે થયું: 24/07/2026સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના ૧૫ દરવાજા ખોલાયા આણંદ, ગુરૂવાર, અમદાવાદના વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીના ઉપરવાસમાં પાણીની સતત આવકને પગલે આજે તા.૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૨૦ કલાકે ૨૯,૯૯૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પુર નિયંત્રણ કક્ષ દ્વારા મળેલી સત્તાવાર માહિતી મુજબ, નદીની જળ સપાટી જાળવી રાખવા માટે બેરેજના કુલ ૧૫ દરવાજાઓ […]
અમદાવાદ: વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં ૨૯,૪૬૧ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું; નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના
પ્રકાશિત ક્યારે થયું: 24/07/2026સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના ૧૧ દરવાજા ખોલાયા: તંત્ર દ્વારા પૂર નિયંત્રણના આગોતરા પગલાં લેવાયા આણંદ, ગુરૂવાર, અમદાવાદમાં સાબરમતી નદી પર સ્થિત વાસણા બેરેજ ખાતે પાણીની સપાટીમાં સતત વધારો થતા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા સાવચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, ૨૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ બપોરે ૧૧:૪૦ કલાકે […]
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 23/07/2026કુલ 07 પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરાયો હકારાત્મક નિકાલ આણંદ, બુધવાર, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી […]
બોરસદ કેનાલ પર રસ્તાના નવીનીકરણ માટે રૂ. ૩.૫૦ કરોડ મંજૂર
પ્રકાશિત ક્યારે થયું: 23/07/2026બોરસદ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર ડામર રોડ નિર્માણ માટે રાજ્ય સરકારે આપી વહીવટી મંજૂરી આણંદ, બુધવાર , ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોરસદ સિંચાઈ ઉપવિભાગ હેઠળ આવતી બોરસદ બ્રાન્ચની ‘બોરસદ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ’ પર સાંકળ ૦ થી ૨૩૮૦ મીટર […]
સુગમ ડિજિટલ ગુજરાત- નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવતું એક ડિજિટલ પ્લેટફોર્મ
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2026આણંદ, મંગળવાર, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી ઓનલાઈન સેવાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યના નાગરિકો વિવિધ સરકારી વિભાગોની સેવાઓ માટે હવે ઘરે બેઠાં જ ઓનલાઈન અરજી કરી શકે છે, એટલું જ નહી પરંતુ અરજીઓની સ્થિતિ જાણી શકે છે તેમજ સરકારની વિવિધ સેવાઓ […]
આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે ‘મોડેલ સોલર વિલેજ’ પ્રોજેક્ટ માટે DPRને મંજૂરી
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2026ખંભોળજ ગામ ખાતે ૨૪ રાજ્ય સરકાર હસ્તકની સંસ્થાઓ ખાતે કુલ ૧૦૫.૯ KW ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે ગામને દર વર્ષે અંદાજે રૂ. ૧૨.૭૫ લાખ ની સરકારી વીજ ખર્ચમાં બચત થશે આણંદ, મંગળવાર, આણંદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને DLC (District Level Committee) ની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. આ બેઠક દરમિયાન […]
આણંદ જિલ્લામાં જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) યોજના: પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2026આણંદ, મંગળવાર, શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) યોજના” અંતર્ગત કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની પ્રથમ રાઉન્ડની કામગીરી અંતર્ગત ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન (પ્રમાણપત્ર ચકાસણી) અને શાળા ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે શાળા વાઇઝ ફાળવવામાં આવેલ જગ્યાઓ તેમજ બાકી રહેલી ખાલી જગ્યાઓની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. […]
આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. અમર પંડ્યાને રાષ્ટ્રીય કક્ષાએ ‘EMINENT DOCTOR PERSONALITY’ એવોર્ડથી સન્માનિત કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2026ભારત સરકારના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકના હસ્તે આ ગૌરવવંતો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આણંદ, મંગળવાર, ૧લી જુલાઈ ‘ડૉક્ટર્સ ડે’ નિમિત્તે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના વિશેષ કાર્યક્રમમાં આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. અમર પંડ્યાને ગુજરાત રાજ્યમાંથી “EMINENT DOCTOR PERSONALITY” એવોર્ડ આપીને […]
પેટલાદ સિંચાઈ વિભાગને મળશે નવું આધુનિક ભવન
પ્રકાશિત ક્યારે થયું: 22/07/2026રાજ્ય સરકારે રૂ. ૪.૯૦ કરોડની દરખાસ્તને આપી વહીવટી મંજૂરી આણંદ, મંગળવાર , ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ સ્થિત સિંચાઈ વિભાગના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવા એક મહત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકાર દ્વારા પેટલાદ ખાતે ‘નવી […]