પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના બાગાયત ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર નર્સરી સહાય યોજનાનો લાભ મેળવવા અરજી કરે

પ્રકાશિત ક્યારે થયું: 15/10/2026

આણંદ જિલ્લામાં મોટી અને નાની નર્સરી બનાવવા માટે સરકાર દ્વારા ૨૪ લાખ સુધીની સહાય તા. ૨૫ ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે,  આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી ફરજિયાત આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં બાગાયત ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બાગાયત વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે સહાય યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર પુરસ્કૃત મિશન […]

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના બોચાસણ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના બોચાસણ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 15/10/2026

ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવવા રાજ્યપાલશ્રીનું આહવાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી “ગાય આધારિત ખેતી જ ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા, જીવસૃષ્ટિનું રક્ષણ કરવા અને નવી પેઢીને નિરોગી જીવન આપવાનો એકમાત્ર સચોટ રસ્તો” “પ્રાકૃતિક ખેતીથી ખેત ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા અને જળ સંચયમાં વધારો થાય છે” “નાના બાળકો પણ ડાયાબિટીસ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો […]

આણંદ અને ઉમરેઠ વિસ્તારના વિકાસને મળશે નવી ગતિ: ₹૪૨ કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજનું ખાતમૂહૂર્ત કરાયું

આણંદ અને ઉમરેઠ વિસ્તારના વિકાસને મળશે નવી ગતિ: ₹૪૨ કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજનું ખાતમૂહૂર્ત કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 15/10/2026

આણંદ શહેરમાં ગણેશ ચોકડી થી વિધિ હોલ થઈ વઘાસી તરફ જતા રેલવે ઓવરબ્રિજ થવાથી નાગરિકોને ખૂબ જ ફાયદો થશે,  આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ​આણંદ, બુધવાર,  રાજ્ય સરકાર દ્વારા જનઉપયોગી અને લોકકલ્યાણકારી કાર્યોને પ્રાધાન્ય આપતા આણંદ શહેર અને ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રને જોડતા મહત્ત્વપૂર્ણ રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના […]

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા સ્થિત 'સાંજ' ડે કેર સંસ્થાની મુલાકાત લીધી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા સ્થિત ‘સાંજ’ ડે કેર સંસ્થાની મુલાકાત લીધી

પ્રકાશિત ક્યારે થયું: 15/10/2026

આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા સ્થિત ‘સાંજ’ ડે કેર સંસ્થાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ અહીં ગામના વયોવૃદ્ધ નાગરિકો સાથે સ્નેહપૂર્વક સંવાદ કર્યો હતો. રાજ્યપાલશ્રીના આગમન સમયે તમામ વયોવૃદ્ધ નાગરિકોએ ભજન ગીત ગાઈને તેમનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોરસદના ચુવા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે માણ્યો અલ્પાહાર

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોરસદના ચુવા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે માણ્યો અલ્પાહાર

પ્રકાશિત ક્યારે થયું: 15/10/2026

આણંદ, બુધવાર , રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમની આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઝારોલા ખાતે મોડેલ ફાર્મની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ બોરસદ તાલુકાના ચુવા ગામે પહોંચ્યા હતા. રાજ્યપાલશ્રીએ બોરસદ તાલુકાના ચુવા ગામના અનુસૂચિત જાતિ પરિવારના શ્રી અંબાલાલભાઈ રોહિતના નિવાસસ્થાને જઈને આત્મીયભાવ સાથે પરિવારના તમામ સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો. […]

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

પ્રકાશિત ક્યારે થયું: 15/10/2026

રાજ્યપાલશ્રીએ સ્વયં ગાય દોહી, જાતે હળ ચલાવ્યું; ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગે આપ્યું માર્ગદર્શન સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ : રાજ્યપાલશ્રી આણંદ, બુધવાર , આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ જશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મ – ગોકુલ વાડીની […]

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

પ્રકાશિત ક્યારે થયું: 15/10/2026

રાજ્યપાલશ્રીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામની એચ.જે.પરીખ હાઈસ્કુલમાં રાત્રિ વિશ્રામ કર્યો રાજ્યપાલશ્રીએ વહેલી સવારે શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો સાથે કર્યો યોગાભ્યાસ આણંદ, બુધવાર , રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામની એચ.જે.પરીખ હાઈસ્કુલના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. ઝારોલા ગામની એચ.જે.પરીખ હાઈસ્કુલ ખાતે […]

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

પ્રકાશિત ક્યારે થયું: 15/10/2026

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ઝારોલા ગામે રાત્રિસભા યોજાઈ બાળપણથી જ બાળકોમાં નૈતિક મૂલ્યનું સિંચન કરવા રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને માર્ગદર્શિત કર્યા આગામી પેઢી માટે જમીન, પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુરક્ષિત કરી શકાય તે માટે ગામમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યપાલશ્રીનો ગ્રામજનોને અનુરોધ આણંદ, બુધવાર,  આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા સ્થિત એચ.જે.પરીખ હાઇસ્કુલ […]

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

પ્રકાશિત ક્યારે થયું: 15/10/2026

રાજ્યપાલશ્રીએ ઝારોલા ખાતે મંદિરના પ્રાંગણમાં શ્રમદાન કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા ખાતે અંબે માતા અને મુંડધરી માતા મંદિરના પ્રાંગણમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનમાં જોડાઈ સ્વયં મંદિરના પ્રાંગણમાં ઝાડું લગાવી ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ મંદિરના […]

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

પ્રકાશિત ક્યારે થયું: 15/10/2026

એક પેડ મા કે નામ ૩.૦ અંતર્ગત રાજ્યપાલશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના ઝારોલા ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે સંવાદ સાધી પર્યાવરણ સંરક્ષણનો પ્રેરક સંદેશ આપ્યો આણંદ, બુધવાર , આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે બોરસદ તાલુકાના ઝારોલા ખાતે એક પેડ મા કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ […]