પ્રેસનોટ- જાહેરાત
તા.30 સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લાની નગરપાલિકાઓ ઉમરેઠ, તારાપુર, ઓડ અને આંકલાવ ખાતે 12 માં તબક્કાનો શહેરી કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 29/09/2026આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં નગરપાલિકાઓ ખાતે શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. નગરપાલિકા વિસ્તારના શહેરીજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે નગરપાલિકા ખાતે ન જતા શહેરી વિસ્તારમાં એક જ જગ્યાએથી વિવિધ વોર્ડના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ […]
તા.30 સપ્ટેમ્બર ના રોજ સોજીત્રા તાલુકાના ડભોઉ અને ખંભાત તાલુકાના વટાદરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 29/09/2026આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે સાત થી આઠ ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન […]
પેટલાદ તાલુકાના બાંધણી ખાતે સેવા સેતુ કાર્યક્રમ હેઠળ ગ્રામજનોને ઘરઆંગણે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ: મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
પ્રકાશિત ક્યારે થયું: 29/09/2026ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સેવા, સુવિધા અને સ્વચ્છતાનો ત્રિવેણી સંગમ: સેવાસેતુના માધ્યમથી પારદર્શક વહીવટનો નવતર અભિગમ 2700 ઉપરાંત અરજીઓનો એક જ દિવસમાં હકારાત્મક નિકાલ આણંદ, સોમવાર, પેટલાદ તાલુકાના બાંધણી ગામે ‘સેવાસેતુ-૨.૧ ગ્રામ્ય’ કાર્યક્રમનું આયોજન નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વચ્છતા અભિયાન […]
પેટલાદ અને સોજીત્રા તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્યાન દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા.૯ મી ઓક્ટોબર સુધી અરજી કરવી
પ્રકાશિત ક્યારે થયું: 29/09/2026આણંદ, સોમવાર , પેટલાદના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેસ્ટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર માસમાં આવનાર દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાંના હંગામી સંગ્રહ/વેચાણ કરવાનો પરવાનો મેળવવા માંગતા પેટલાદ અને સોજીત્રા તાલુકાના અરજદારોએ નિયત નમૂનામાં અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી તથા અરજી ફોર્મ ઉપર રૂ.૩ ની કોર્ટ ફી ટિકિટ લગાવી જરૂરી આધાર પુરાવાઓ સામેલ રાખી તા.૦૯/૧૦/૨૦૨૬ સુધીમાં […]
તા.29 સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના નાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 29/09/2026ઘર આંગણે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા ગ્રામજનોને અનુરોધ આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે સાત થી આઠ ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૩૦ સપ્ટેમ્બરે ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન; જનતાના પ્રશ્નોનો સ્થળ પર જ આવશે ઉકેલ
પ્રકાશિત ક્યારે થયું: 29/09/2026નહેરુ બાગ કોમ્યુનિટી હોલ ખાતે વોર્ડ નં. 1,2,3,4,5 અને વોર્ડ નંબર 7 ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે એક જ છત નીચે ૧૫થી વધુ સેવાઓ: સુશાસન અને પારદર્શી વહીવટના સંકલ્પ સાથે ‘સેવાસેતુ’ પ્રજાના દ્વારે આણંદ, સોમવાર, પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી, માગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવાના ઉમદા હેતુ સાથે કરમસદ આણંદ […]
આણંદના ગામડી ખાતે જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ શ્રી ઝીલુભા સીંધાની ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 29/09/2026શ્રેષ્ઠ કામગીરી કરનાર કાર્યકરોનું સન્માન અને તંદુરસ્ત બાળકોને ‘પોષણ ચેમ્પિયન’ તરીકે પુરસ્કૃત કરાયા સરકારી યોજનાઓના લાભો અને પોષણયુક્ત આહાર અંગે ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આણંદ, સોમવાર, આણંદ ઘટક ૨ ના ગામડી સ્થિત વૃંદાવન સોસાયટી આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન ઉત્સવ’ કાર્યક્રમની ઉજવણી આણંદ જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ ઝીલુભા સીંધાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવી […]
આણંદ અને ઉમરેઠ તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્યાન દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા.૧૫ મી ઓક્ટોબર સુધી અરજી કરો
પ્રકાશિત ક્યારે થયું: 29/09/2026આણંદ, સોમવાર , આણંદના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેસ્ટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર માસમાં આવનાર દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાંના હંગામી સંગ્રહ/વેચાણ કરવાનો પરવાનો મેળવવા માંગતા આણંદ અને ઉમરેઠ તાલુકાના અરજદારોએ નિયત નમૂનામાં અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી તથા અરજી ફોર્મ ઉપર રૂ.૩ ની કોર્ટ ફી ટિકિટ લગાવી જરૂરી આધાર પુરાવાઓ સામેલ રાખી તા.૧૫/૧૦/૨૦૨૬ સુધીમાં […]
અખબારી યાદી
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026‘સેવા હી સંકલ્પ’ અભિયાન અંતર્ગત આણંદના વહેરાખાડી ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇવહેરાખાડી ખાતે આવેલો ઘાટ તેમજ આસપાસના વિસ્તારોની મહાનુભાવોએ કરી સફાઇ આણંદ, રવિવાર : આણંદના પર્યટન સ્થળ ગણાતાં વહેરાખાડી ખાતે 27મી સપ્ટેમ્બરને રવિવારના રોજ ‘સેવા હી સંકલ્પ’ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં […]
અખબાર યાદી
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026આણંદ જિલ્લા પ્રશાસનની સેવા અને સમર્પણની નવી પહલ જિલ્લામાં ‘યુવા સેવા સંકલ્પ સ્વયંસેવક’ અભિયાનનો શુભારંભ મારું આણંદ, મારૂં ગૌરવ : યુવાનોમાં સમાજસેવાની ભાવના જગાડવા ૨૬ જેટલી વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ વિકસિત આણંદ તરફ એક કદમ : ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે ‘યુવા સેવા સંકલ્પ સ્વયંસેવક’ પોર્ટલ ડિજિટલ લોન્ચ કરાયું યુવા […]