પ્રેસનોટ- જાહેરાત
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ
પ્રકાશિત ક્યારે થયું: 06/03/2025ભાવનગર જિલ્લાના ૬૫ જેટલા ખેડૂત ભાઇઓ – બહેનો એ ભાગ લીધો આણંદ, બુધવાર: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા), આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા અનિકેત ખેડૂત નિવાસ, આણંદ ખાતે ભાવનગર જીલ્લાના ભાવનગર, ગારીયાધાર અને જેસર તાલુકાઓના ૬૫ ખેડૂત ભાઇઓ અને બહેનો માટે બે દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજવામાં આવી હતી. બે દિવસીય તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને આઇડીયાના મદદનીશ […]
અમીન ઓટો પાસેના ગેરકાયદેસર દબાણો દૂર થતાં આણંદ મોગરી કાંસની સફાઈ લોંગ રીચ મશીન દ્વારા શરૂ કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 06/03/2025ગેરકાયદેસર દબાણો દૂર કરી અંદાજિત ૬૩૦૫ હજાર ચોરસ મીટર રૂપિયા ૧૨.૫૦ કરોડથી વધુની મૂલ્યવાન જમીન ગત દિવસોમાં ખુલ્લી કરવામા આવી હતી આણંદ, બુધવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં […]
આણંદ ખાતે તા. ૨૭ મી માર્ચના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 06/03/2025અરજદારો તા. ૧૦ મી માર્ચ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૦૩/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી […]
તા.૦૭ અને ૦૮ માર્ચ ના રોજ વિદ્યાનગર, શાસ્ત્રી મેદાન ખાતે ‘‘આણંદ ઉત્સવ’’ કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025પદ્મ શ્રી કૈલાશ ખેર અને હિમાલી વ્યાસ ના સુરીલા ગીતો સાંભળવાની મળશે તક. તા. ૦૭ થી ૧૧ માર્ચ દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળો યોજાશે. આણંદ જિલ્લાની જાહેર જનતાને ‘‘આણંદ ઉત્સવ’’ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહેવા અપીલ. દરેકને વિના મૂલ્યે એન્ટ્રી મળશે. આણંદ, શનિવાર: ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને […]
આણંદ જિલ્લામાં તા. ૮ માર્ચ સુધી હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા ઉપર મનાઇ
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ સમગ્ર જિલ્લામાં હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામાં અનુસાર જિલ્લાના કોઈપણ વિસ્તારમાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી અને સળગતી મશાલ અથવા […]
આણંદ શહેરના કેટલાક સ્થળો તા.૨૫ એપ્રિલ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025આણંદ, શનિવાર: આણંદ શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ. દેસાઈએ આણંદના કેટલાક સ્થળોને તા. ૨૫/૦૪/૨૦૨૫ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવા હુકમ ફરમાવેલ છે. આ હુકમ અન્વયે રેલ્વે સ્ટેશન જુના દાદર, ગુજરાતી ચોક આસપાસ, રેલ્વે ગોદીના ગેટની બહાર રોડ ઉપર, નવા બસ સ્ટેન્ડના બન્ને દરવાજાની […]
અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025જો ડીજેનો અવાજ વધુ પડતો હશે તો તે વાહનને જપ્ત કરાશે. ધ્વની પ્રદુષણ નિયંત્રણના કાયદાનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરાશે. શૈક્ષણિક નગરી આણંદમાં ધ્વની પ્રદુષણ અંકુશમાં રહે તે માટે ડી.જે. માલિકોને તાકીદ કરતાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી. સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરેલ ન હોય તેવા માલિક/સંચાલક/operatorને મંજૂરી નહી અપાઈ. આણંદ, શુક્રવાર: […]
ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025આજે ૦૩ કેસ મળતા અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કેસ નોંધાયા. ૨૮ હજાર થી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ. આણંદ, શુક્રવાર: પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે કમળાના કેસ મળી આવતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુ શ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ની ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. […]
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025આણંદ,શુક્રવાર: કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ જનરલ હોસ્પિટલ ( સિવિલ) ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ ઠરાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રોગી કલ્યાણ સમિતિના ફંડ, પ્રધાનમંત્રી જનઆરોગ્યના કેસો, ઓપીડી તેમજ વિવિધ વિભાગો દ્વારા કરવામાં […]
આણંદ અમીન ઓટો સામેના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન અને આણંદ મહાનગરપાલિકા
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025૮૮ જેટલા કાચા – પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ૬૩૦૫ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ જિલ્લામાં સરકારી પડતર જમીન ઉપર કરેલ દબાણ લોકોને સ્વેચ્છાએ દૂર કરવા અનુરોધ આણંદ, શુક્રવાર : આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા આણંદ […]