પ્રેસનોટ- જાહેરાત
આણંદ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ અને મિલેટ આધારિત વાનગીઓ માટે ૩૨ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડીના ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા આણંદ,શુક્રવાર: આઇ.સી.ડી.એસ. વિભાગ, જિલ્લા પંચાયત આણંદ તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી, ઓડિટોરિયમ હોલ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા […]
ધોરણ ૧૦ ના વિદ્યાર્થીને હાથે ઈજા છતાં મક્કમતાથી પરીક્ષાનું પેપર લખ્યું
પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025મોગર હાઇસ્કુલ ખાતે બોર્ડની પરીક્ષા આપી આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાનો આણંદ જિલ્લામાં પ્રારંભ થયો છે. આ પરીક્ષામાં આણંદ તાલુકાના રામનગર સ્થિત મૈત્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શક્તિસિંહ અરવિંદભાઈ પરમાર પરીક્ષા આપી રહયો છે. શક્તિસિંહને પરીક્ષાના પ્રથમ દિવસે […]
ઓડ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની હેતલબેન ચૌહાણએ પગે ફેક્ચર હોવા છતાં મક્કમતાથી પરીક્ષા આપી
પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીને પગે પાટો હોવાથી પગ મુકવા ખુરશીની વ્યવસ્થા કરવામા આવી આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં આજથી શરૂ થયેલી ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં શીલી ગામની વિદ્યાર્થીનીએ તેના પગે ફેક્ચર હોવા છતાં ઓડ હાઇસ્કુલ ખાતેના પરીક્ષા કેન્દ્ર ઉપર જઈને પરીક્ષા આપી હતી. શીલી ગામની સિધ્ધનાથ વિદ્યાલયમાં ધોરણ ૧૨ […]
ધોરણ ૧૦ ના વિદ્યાર્થી મિતરાજસિંહ ગરાસીયા કમળાની બિમારી હોવા છતાં હોસ્પિટલ ખાતેથી આવીને પરીક્ષા આપી પરત હોસ્પિટલ પહોંચ્યા
પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025આરબીએસકેની એમ્બ્યુલન્સ માં આવી પરીક્ષા આપી મિતરાજસિંહ પરીક્ષા કેન્દ્ર ખાતે અલગ રૂમમાં બેસી પરીક્ષા આપી શકે તે માટે તાત્કાલિક જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાય આણંદ, ગુરૂવાર: કહેવાય છે કે મજબૂત અને મક્કમ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ કહેવતને આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા આપતા ગરાસીયા મિતરાજસિંહ યુવરાજસિંહએ યથાર્થ કરી બતાવી છે. આણંદ જિલ્લાના […]
આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઇ
પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025આણંદ, ગુરૂવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના સણસોલી કૃષિ સંશોધન કેન્દ્ર અને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ફાર્મ ટેકનૉલોજી ટ્રેનીંગ સેન્ટર, નેનપુર ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઈ હતી. જેમાં જીલ્લાના વિવિધ ગામોમાંથી ૩૦ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વેળાએ મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી ડૉ. બી. એન. ઠક્કર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર […]
આણંદ જિલ્લામાં ધોરણ – ૧૦ ની બોર્ડ પરીક્ષા નો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ
પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025સરદાર પટેલ હાઇસ્કુલ, ખેતીવાડી ખાતે વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા પાઠવતા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી. આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૫૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ની શરૂઆત થઈ છે, ત્યારે આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા […]
આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025આણંદ,ગરૂવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્ય્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી કલેકટર શ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાગત […]
પેટલાદ તાલુકાના ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો નોંધાયો
પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025આજે વધુ ૦૫ કેસ મળતા અત્યાર સુધીમાં કુલ ૧૧૮ કેસ નોંધાયા. પાણીના મળી આવેલ તમામ ૩૮ લીકેજીસ યુદ્ધના ધોરણે દૂર કરાયા- તલાટી કમ મંત્રી, રોનક ભાવસાર. ૨૭ હજાર થી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ. આણંદ, ગુરુવાર: પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે કમળાના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ ની ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી […]
આરટીઈ એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧માં પ્રવેશની જાહેરાત
પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની કલમ ૧૨(૧) ક હેઠળ બીન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને ૧ જૂન-૨૦૨૫નાં રોજ છ (૦૬) વર્ષ પૂર્ણ કરેલ હોય અને અગ્રતાક્રમ ધરાવતા હોય તે […]
ગામડી ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 24/02/2025આણંદ, શુક્રવાર: ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલા જાગૃતિ શિબિર ગાયત્રી મંદિર- ગામડી ખાતે યોજવામાં આવી હતી. આ શિબિરમાં મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા ગોહિલ દ્વારા મહિલાઓને સ્વાવલંબી, આત્મ નિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનવા માટેની, સીડી પીઓ ભાવનાબેન પટેલ દ્વારા હિમોગ્લોબીનનું […]