પ્રેસનોટ- જાહેરાત
પદ્મશ્રી કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા સૂફી ગીતોનીઅદ્ભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા…
પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025આણંદ,શુક્રવાર: પદ્મશ્રી કૈલાસ ખેરે આણંદના વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ “આણંદ ઉત્સવ” કોન્સર્ટમાં પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા સૂફી ગીતોની અદભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા હતા . જેમાં ની મેં જાના જોગી દે નાલ…, મેં તો તેરે પ્યાર મેં દિવાના હો ગયા…,મેં કરૂ શ્રૃંગાર તો શરમાયે એ દર્પણ…આવોજી..આવોજી, તોબા તોબા…એ […]
વલ્લભ વિદ્યાનગરમાં બે દિવસીય આણંદ ઉત્સવનો પ્રારંભ
પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025પદ્મશ્રી કૈલાશ ખેરે કૈલાસા લાઈવ કાર્યક્રમમાં લોક સંગીત અને સૂફી સંગીતથી પ્રભાવિત સંગીત શૈલીમાં ગીતો ગાઈ પ્રેક્ષકોને ડોલાવ્યા. સરદાર સાહેબની સ્મૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો આણંદ જિલ્લો ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યો છે : મંત્રીશ્રી મુળુભાઇ બેરા. આણંદ કલાકારો, કલાપારખુંઓ અને મનિષીઓની ભૂમિ છે : કૈલાસ ખેર. પ્રતિવર્ષ આણંદ ઉત્સવનું આયોજન કરાશે આણંદ, શુક્રવાર: વલ્લભ […]
વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં પાંચ દિવસીય આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળાનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો પ્રારંભ. મેળામાં આર્ટ અને ક્રાફટના ૧૯ અને ૬ ફૂડ સ્ટોલ સહિત ૨૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા. નાગલીના રોટલા, ઢોકળા, પાપડ, લોટ, અડદની દાળ, ઢેબરા, ચોખાના રોટલા જેવા પરંપરાગત આદિવાસી વ્યંજનોનો આસ્વાદ માણવો હોય તો પહોચી જાઓ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં. આણંદ, શુક્રવાર: રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના આદિવાસી સંશોધન અને તાલીમ […]
આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવતર પહેલ
પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025મહિલા સ્વાલંબન યોજના અંતર્ગત જિલ્લાની મહિલાઓ કોમર્શિયલ ડ્રાઈવીંગ થકી બનશે આર્થીક રીતે પગભર. મહિલાઓને વિનામૂલ્યે તાલીમ અને રૂ.૨.૦૦ લાખ સુધીની મળશે લોન સહાય. આણંદ, શુક્રવાર: આંતરાષ્ટ્રીય મહિલા દિને જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાની મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત ચાલતી મહિલા સ્વાલંબન યોજના અંતર્ગત […]
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025જિલ્લાની મહિલાકર્મીઓને મહિલા દિવસની શુભકામનાઓની પાઠવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આણંદ,શુક્રવાર: આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ અધ્યક્ષ પદે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લાની મહિલાકર્મીઓને આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ મહિલા દિવસની શુભકામનોઓ પાઠવતા […]
આણંદ સિંચાઈ વિભાગ હસ્તક આવેલ નહેરોમાં ખરીફ સિઝન પહેલાં જંગલ કટીંગ તેમજ ડિસીલટીંગની કામગીરી પૂર્ણ કરાશે
પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025આણંદ, શુક્રવાર:આણંદ સિંચાઈ વિભાગ હસ્તક આવેલ ભારદણ તેમજ બોરસદ સિંચાઈ પેટા વિભાગ હસ્તક બોરસદ પંથકની નહેરો આવેલ છે.જેમાં શાખા નહેર વિશાખા નહેર,માઈનોર તેમજ સબ માઈનોર નહેરોનો સમાવેશ થાય છે.આ નહેરોમાં ખરીફ તેમજ રવી સિઝન દરમિયાન ખેડૂતોની માંગણી અનુસાર પાણી વહેવડાવવામાં આવેલ છે.આ ઉપરાંત નહેરોમાં ખરીફ સિઝન પહેલાં જંગલ કટીંગ તેમજ ડિસીલટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે […]
આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લેતા મ્યુ. કમિશનર મિલિન્દ બાપના
પ્રકાશિત ક્યારે થયું: 07/03/2025નિયત સમય મર્યાદામાં લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવા સુચના આણંદ, ગુરૂવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ આજે મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જન્મ મરણના દાખલા માટે આવેલ લોકો સાથે વાત કરી હતી અને મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા કેટલી ફી લેવામાં આવે છે ? તથા દાખલા કેટલા સમયમાં આપવામાં આવે છે […]
આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્રની મુલાકાત લેતા ખેડા જિલ્લાના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
પ્રકાશિત ક્યારે થયું: 07/03/2025વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરાયા આણંદ,ગુરૂવાર: ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાની નવાગામની પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠમાં અભ્યાસ કરતા કુલ ૬૦ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકોએ પ્રીવોકેશનલ/વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત કેન્દ્ર સંશોધન અને વિસ્તરણ સંલગ્ન પ્રવૃતિઓ, પ્રાકૃતિક ખેતી અને અન્ય કૃષિ વિષયક માહિતી મેળવવાના હેતુથી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, નેનપુરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં […]
આણંદ જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ બેટરી ટેસ્ટનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 07/03/2025આણંદ,ગુરૂવાર: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રમતગમતના વિકાસ અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ ધરાવે તે માટે જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અમલમાં મુકાયેલ છે. આ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે આણંદ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ,બાકકોલ –વડતાલ રોડ,રામપુરા ખાતે કરવામાં આવશે. હાલમાં ચાલતા ખેલ મહાકુંભ ૩૦ અંતર્ગત અંડર-૯ અને અંડર-૧૧ વય જુથના વિજેતા […]
આણંદ મહાનગરપાલિકાને છેલ્લા બે માસમાં દુકાનોના ભાડા સહિત અન્ય વસુલાતથી રૂપિયા ૬.૪૩ કરોડ ઉપરાંતની આવક થઈ
પ્રકાશિત ક્યારે થયું: 06/03/2025આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારની કોમર્શિયલ દુકાનો દ્વારા વેરાની બાકી રકમ ના ભરનાર ૧૮ જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી. આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આણંદ, વિદ્યાનગર, કરમસદ અને તેમાં સમાવેશ લાંભવેલ, ગામડી, મોગરી અને જીટોડીયા વિસ્તારના લોકોને મિલકત વેરા ત્વરિત ભરવા અનુરોધ. આણંદ મહાનગરપાલિકા ખાતે તા.૩૧ માર્ચ સુધી રજાના દિવસોમાં પણ ૧૧-૦૦ કલાકથી બપોરના ૧૬-૦૦ કલાક સુધી મિલકત […]