પ્રેસનોટ- જાહેરાત

Filter by:
Training on Natural Farming Conducted for Extension Workers of Ahmedabad District at IDEA, AAU Anand 1

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા) આ.કૃ.યુ. આણંદ ખાતે અમદાવાદ જિલ્લાના વિસ્તરણ કાર્યકરો માટે પ્રાકૃતિક કૃષિ પર તાલીમ યોજાઇ

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025

આણંદ,સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીની  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા) અને અમદાવાદના , જિલ્લા પંચાયતની  જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીના સંયુકત ઉપક્રમે તા. ૨૦ અને ૨૧ માર્ચના  રોજ અનિકેત ખેડૂત નિવાસ, આ.કૃ.યુ., આણંદ ખાતે અમદાવાદ જિલ્લાના ગ્રામસેવકો અને વિસ્તરણ અધિકારી (ખેતી) માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઇ હતી. આ  તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના ૧૦૦ જેટલા ગ્રામસેવકો અને વિસ્તરણ […]

Training Program on 'Natural Farming' Held at Anand Agricultural University 2

આણંદ કૃષિ યુનિવર્સિટી  ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025

જિલ્લાના પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતાં કુલ ૪૪ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો આણંદ,સોમવાર: એગ્રોનોમી વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા તા: ૧૭ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રાધ્યાપક અને વડા, એગ્રોનોમી વિભાગ, બીએસીએ, ડો. વી. જે. પટેલના અધ્યક્ષસ્થાને  ખેડૂતો માટેનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં […]

કોઈ ફોટો નથી

આણંદ ખાતે તા.૨૭ માર્ચ ના રોજ જિલ્લા કક્ષા યુથ પાર્લામેન્ટ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025

આણંદ જિલ્લાનાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે સ્પર્ધાની વધુ જાણકારી માટે ફોન નંબર ૭૯૯૦૨ ૩૯૭૧૪ ઉપર સંપર્ક કરવા  અનુરોધ આણંદ, સોમવાર: કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા યુથ પાર્લામેન્ટનું આયોજન આગામી તા.૨૭/૦૩/૨૦૨૫ના રોજ કરવામાં આવનાર છે. […]

Anand District Receives Three TRUENAAT Machines to Support

“ટીબી મુક્ત ભારત” “ટીબી મુક્ત આણંદ ” ને સફળ બનાવવા માટે આણંદ જિલ્લાને મળ્યા ત્રણ TRUENAAT મશીન

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025

TRUENAAT મશીન થકી ટીબીનું નિદાન વધુ સારી રીતે કર શકાશે આણંદ,સોમવાર:: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી  દ્રારા વર્ષ ૨૦૨૫માં TB મુક્ત ભારત બનાવવા માટે ખાસ ઝુંબેશ સ્વરૂપે કામ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે તેને સફળ બનાવવાના ભાગરૂપે MGVCL આણંદ તરફથી આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગને ૦૩ TRUENAAT મશીન આપવામાં આવ્યા છે. જેની સેવાઓ સોજીત્રા, તારાપુર અને આકલાવ […]

Anand Municipal Corporation Collects ₹13.80 Lakh in Property Tax on Public Holidays (March 22-23) 1

આણંદ મહાનગર પાલિકાના  નગરજનોએ જાહેર રજાના દિવસો તા.૨૨ અને તા.૨૩ માર્ચ ના રોજ રૂ.૧૩.૮૦ લાખ નો મિલકત વેરો જમા કરાવ્યો

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2025

આણંદ, સોમવાર: આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને તેમને ભરવા પાત્ર બાકી મિલકત વેરો ભરવા માટે તા. ૩૧ માર્ચ સુધી રજાના દિવસોએ પણ મહાનગરપાલિકા આણંદ ખાતેની ટેક્સ વિભાગની કચેરી ચાલુ રાખવામાં આવી છે, ત્યારે જાહેર રજા ચોથો શનિવાર તા.૨૨ અને રવિવાર તા.૨૩ માર્ચ ના જાહેર રજા ના દિવસે નગરજનોએ પોતાનો બાકી મિલકત વેરો જમા કરાવ્યો છે અને […]

Fertilizer Vendors’ Workshop for Anand and Kheda Districts Held at Anand Agricultural University 3

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આણંદ અને ખેડા જિલ્લાના ખાતર વિક્રેતાઓની શિબિર યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 21/03/2025

આણંદ, શુક્રવાર: ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા આણંદ અને ખેડા જિલ્લાના ખાતર વિક્રેતાઓની શિબિર આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર સ્મૃતિ કેન્દ્ર,  મિટિંગ હોલ ખાતે રાખવામાં આવી હતી. આ શિબિર જી.એન.એફ.સી.લી.ના માર્કેટિંગ વિભાગના હેડ શ્રી વી વી બિરાદરના માર્ગદર્શન હેઠળ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. કે. બી. કથીરીયા ના અધ્યક્ષસ્થાને કરવામાં […]

One-Day Program on

સરદાર પટેલ પુન:પ્રાપ્ય ઉર્જા અનુસંધાન સંસ્થાન (સ્પેરી) દ્વારા”નવીનીકરણીય ઊર્જા હસ્તક્ષેપ દ્વારા એસસી સમુદાયને સશક્ત બનાવવા”વિષય પર એકદિવસીય કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 21/03/2025

આણંદ,શુક્રવાર: આણંદના વિધાનગર સ્થિત સરદાર પટેલ પુન: પ્રાપ્ય ઉર્જા અનુસંધાન સંસ્થાન (સ્પેરી) દ્વારા ” નવીનીકરણીય ઊર્જા હસ્તક્ષેપ દ્વારા એસસી સમુદાયને સશક્ત બનાવવા” વિષયને અનુસંધાનમાં એક દિવસનો વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભોપાલની ઓલ ઇન્ડિયા કોઓર્ડીનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ ઓન એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા એસસીએસપી  પ્રોગ્રામના સહયોગ થકી પ્રમુખ કોમ્યુનિટી […]

આદિજાતી મહોત્સવ – ૨૦૨૫ આણંદ જિલ્લો 8

આદિજાતી મહોત્સવ – ૨૦૨૫: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 21/03/2025

આણંદવાસીઓને ગુજરાત અને ભારતભરના વિવિધ રાજ્યના લોકનૃત્યો અને સંસ્કૃતિઓને જીવંત અનુભવવાનો અનેરો અવસર   આણંદ,શુક્રવાર: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા  કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને આણંદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આણંદની  ચાંગા ખાતે આવેલ ચારૂસેટ યુનિવર્સિટીના સહયોગથી “૩૦મો  આદિજાતી મહોત્સવ-૨૦૨૫” યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી, શ્રી […]

કોઈ ફોટો નથી

આણંદ મહાનગરપાલિકા દ્વારા આજે બપોર બાદ વધુ એક હોટલ સીલ કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025

આણંદ સોજીત્રા રોડ પર આવેલ હોટલ “સીટી પોઇન્ટ” માં કિચનમાં ગંદકી, જીવ જંતુ મળી આવતા આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાઈ આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દના આદેશ અન્વયે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી […]

કોઈ ફોટો નથી

આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ “સ્માર્ટ બજાર” અને કરમસદ રોડ ઉપર મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિ.ની સાઈટને રૂપિયા ૫૦ – ૫૦ હજારનો દંડ કરાયો

પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025

આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મિલિન્દ બાપનાએ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં આવેલ દુકાનો, જાહેર રોડ રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અને કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર જાહેર માર્ગ પર રેતી-કપચી અને કન્સ્ટ્રક્શનના વિવિધ સામાનના કારણે આમ જનતાને થતી હાલાકી નિવારવા માટે કામ કરવા મહાનગરપાલિકા ની ટીમને સુચના આપી છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા […]