પ્રેસનોટ- જાહેરાત

Filter by:
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી 3

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

પ્રકાશિત ક્યારે થયું: 02/04/2025

આણંદ, મંગળવાર: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના  ૧૦ વર્ગખંડોનું  ખાતમૂહુર્ત કાર્યક્રમ  નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર સૌના સાથ,સૌના વિકાસ,સૌના વિશ્વાસ,સૌના પ્રયાસને યાદ કરતાં જણાવ્યું કે,સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાત રાજ્યએ શિક્ષણ ક્ષેત્રે ૬૦ હજાર કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.તેના પરથી જ […]

કોઈ ફોટો નથી

રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીની નોંધણીની મુદત માં વધારો

પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025

તા. ૫ મી એપ્રિલ સુધી ખેડૂત મિત્રો નોંધણી કરાવી શકશે. ખેડૂતોને નોંધણી બાબતે કઈ તકલીફ હોય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા અનુરોધ. આણંદ, શનિવાર: ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ ક્વી. ઘઉંની […]

કોઈ ફોટો નથી

અગ્નિવીર આર્મી ભરતી  માટે  ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025

આણંદ,શનિવાર: ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬)ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી, અગ્નીવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નીવીર ટ્રેડમેન ધોરણ ૮ પાસ તથા […]

Seminar Organized on the 150th Birth Anniversary of Sardar Vallabhbhai Patel 1

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત વિચારગોષ્ઠીનું આયોજન

પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025

આણંદ,શનિવાર: કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ  અને પી.એમ.પટેલ કોલેજ, આણંદના સહયોગથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત વિચારગોષ્ઠી કાર્યક્રમનું આયોજન “ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ  શ્રી વી.પી.રામાણી અને ડો મનન મહેતા દ્વારા અખંડ ભારતના શિલ્પી  સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર, સ્વતંત્રતા આંદોલન તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વક્તવ્ય રજૂ […]

District-Level Youth Parliament Organized in Anand 3

આણંદ જિલ્લામાં  જિલ્લા કક્ષા યૂથ પાર્લામેન્ટનું આયોજન

પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025

આણંદ,શનિવાર:  કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ અને પી.એમ.પટેલ કોલેજ, આણંદના સહયોગથી  “જિલ્લા કક્ષા યૂથ પાર્લામેન્ટ ૨૦૨૪ -૨૫” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી, આણંદ અક્ષય મકવાણાએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવાની સાથે જ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. […]

કોઈ ફોટો નથી

રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીની નોંધણીની મુદત માં વધારો

પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025

ખેડૂતોને નોંધણી બાબતે કઈ તકલીફ હોય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા અનુરોધ આણંદ, શનિવાર: ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ મકાઈ માટે રૂ.૨૨૨૫/- પ્રતિ.ક્વિ.,બાજરી માટે રૂ.૨૬૨૫/-પ્રતિ.ક્વિ.,જુવાર(હાઈબ્રીડ) રૂ.૩૩૭૧ પ્રતિ.ક્વિ, જુવાર(માલદંડી) રૂ.૩૪૨૧ પ્રતિ.ક્વિ,રાગી માટે રૂ.૪૨૯૦/- પ્રતિ.ક્વિ નિયત […]

Inauguration of Newly Constructed Classrooms at Dhanavashi Primary School, Borsad, Under Samagra Shiksha Abhiyan 1

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના ધનાવશીની પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025

આણંદ,શનિવાર: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના ધનાવશીની પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કાર્યક્રમ  નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર “સૌના સાથ,સૌના વિકાસ,સૌના વિશ્વાસ,સૌના પ્રયાસને” યાદ કરતાં જણાવ્યું કે,વિકાસના કોઈ પણ કામને ચરિતાર્થ કરવા હોય જન પ્રતિનિધિઓએ  સૌના વિશ્વાસ પર સાચા ઉતરવા માટે સૌના પ્રયાસની જરૂરીયાત રહેતી હોય […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાની ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા બાળ શ્રમ નાબુદી અંગેની રેઈડ કરી

પ્રકાશિત ક્યારે થયું: 28/03/2025

આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલ ખાતે આવેલ સંસ્થા ન્યુ ટોપ બ્રિક્સમાં કામ કરતા એક બાળમજૂરને મુક્ત કરાવ્યો. વિદ્યાનગર ખાતે સંસ્થા પ્રતાપ ભાજીપાવ અને પુલાવ તથા જોષી કિચનના માલિકને તરૂણ શ્રમયોગીઓ રાખવા બદલ નિયમન નોટિસ. ન્યુ ટોપ બ્રિક્સના માલિક વિરુધ્ધ આંકલાવ પોલીસ મથકે બાળમજૂરીની ફરિયાદ નોંધાવવામાં આવી. આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલમાં આવેલ સંસ્થા […]

કોઈ ફોટો નથી

ઉમરેઠ નગરપાલિકા દ્વારા ઓડ ચોકડીથી દામોદર વડ સુધીના કાંસમાં  સ્લેબની કામગીરી હાથ ધરાશે

પ્રકાશિત ક્યારે થયું: 28/03/2025

આણંદ, ગુરૂવાર: આણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ હેઠળ ઉમરેઠ, આણંદ,પેટલાદ,બોરસદ તથા આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા ૫૫૦ કિ.મી નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. જે અન્વયે ઉમરેઠ ખાતે ઓડ ચોકડીથી પરવટા સુધીનો ભટ્ટ ટેંક ટુ થામણા એસ્કેપ કાંસ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા નોટીફાઈડ કાંસ છે.ઓડ ચોકડીથી દામોદર વડ સુધીનો કાંસ […]

District-Level Swagat Program Held Under the Chairmanship of Anand District Collector Praveen Chaudhary 2

આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 28/03/2025

આણંદ,ગરૂવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્યકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી કલેકટરશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાગત કાર્યક્રમમાં […]