પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી થી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર ૬૦૩ એકમો પાસેથી ૮.૨૯ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કર્યો

પ્રકાશિત ક્યારે થયું: 20/05/2025

૩૬૬૫ કિલોગ્રામ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરાયો. આણંદ, મંગળવાર: આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ ખાસ ઝુંબેશ અંતર્ગત જાન્યુઆરી ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન યોજાયેલ ડ્રાઇવમાં મનપા વિસ્તારમાં આવેલ  ૬૦૩ જેટલા દુકાનો અને એકમો ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલ આ ઝુંબેશ દરમિયાન […]

કોઈ ફોટો નથી

ઓબેસીટી ફ્રી ઈન્ડિયા:ઈટ બ્રેકફર્સ્ટ લાઈક અ કિંગ, લંચ લાઈક અ પ્રિન્સ, ડિનર લાઈક અ પુઅર

પ્રકાશિત ક્યારે થયું: 20/05/2025

આણંદ,મંગળવાર: ભારતમાં ઓબેસિટી વધી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ઓબેસિટી સામે કેમ્પેઈન શરૂ કર્યું છે અને લોકોને તેલ સહિત ચરબીયુક્ત પદાર્થો ભોજનમાં ઓછા કરવાની સલાહ પણ આપી હતી. જમવા વિશે આપણે ત્યાં કહેવત છે કે, “સવારનું ભાણું રાજાઓ જેવું, બપોરનું ભોજન મધ્યમવર્ગ જેવું અને રાતનું ખાણું ગરીબો જેવું.”  અંગ્રેજીમાં આવું કહેવાય છે :”ઈટ […]

વિઝન થી મિશન સુધી સમગ્ર શિક્ષા માટે સક્ષમ કો-ઓર્ડીનેટર્સ 3

વિઝન થી મિશન સુધી સમગ્ર શિક્ષા માટે સક્ષમ કો-ઓર્ડીનેટર્સ

પ્રકાશિત ક્યારે થયું: 20/05/2025

મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે યોજાયેલ બીઆરસી- યુઆરસી કો-ઓર્ડીનેટર્સ માટેની બે દિવસીય કાર્યશાળામાં શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરની  પ્રેરક ઉપસ્થિતિ    -:મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર:- શાળાની સ્વછતાએ સમૂહ શિક્ષણનો ભાગ છે.   વિકસિત ભારત- ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા સરસ્વતીના ઉપાસકો કટીબધ્ધ બને. સમગ્ર રાજ્યના ૩૦૦ થી વધુ બીઆરસી- યુઆરસી કો-ઓર્ડીનેટર્સ  ઉપસ્થિત રહ્યા. આણંદ, મંગળવાર:: આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના […]

આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ 4

આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ

પ્રકાશિત ક્યારે થયું: 19/05/2025

સિવિલ ડિફેન્સ આકસ્મીક સંજોગોમાં યુવાઓને રાષ્ટ્ર પ્રત્યે પોતાનો નાગરિક ધર્મ અદા કરવાનો અવસર આપે છે : આસીમ ખેડાવાલા. કોલેજમાં અભ્યાસ સાથે દેશ સેવા કરવાનો અનોખો અવસર પ્રાપ્ત થશે:વિધાર્થીની નિલમ- તનિષા. આણંદ,સોમવાર: આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે પોલીસ હેડ કવોર્ટર ગ્રાઉન્ડ, બોરસદ ચોકડી પાસે નાગરિક સંરક્ષણમાં જોડાવા માટે આણંદ […]

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું 1

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું

પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025

આણંદ, મંગળવાર: જીલ્લા વહીવટી તંત્ર અને તાલુકા હેલ્થ ઓફીસ બોરસદ ના સહયોગ થી સામુહિક આરોગ્ય કેન્દ્ર, બોરસદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીશ્રીએ  હાજર રહી આયોજન કર્તા અને લાભાર્થીઓને રક્તદાન વિષે માહિતગાર કરી પ્રોત્સાહિત કર્યા હતા. […]

કોઈ ફોટો નથી

“બાગાયતદાર ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા તા .૯ જૂન સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે”

પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025

આણંદ, મંગળવાર: બાગાયતદાર ખેડૂતોએ વર્ષ, ૨૦૨૫-૨૬ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેમકે નાની નર્સરી (૦.૪ થી ૧.૦૦ હે.) , નવી ટીશ્યુ ક્લ્ચર લેબ. ની સ્થાપના કરવા સહાય, કલમોના બહોળા ઉત્પાદન માટે પ્લાંટીગ મટીરીયલ, મધરબ્લોક આયાત કરવા માટે (FPOs, FIGs, SHGs, સહકારી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રો માટે), પૉલી હાઉસ/હાઈબ્રિડ/રીક્ટ્રેબલ […]

કોઈ ફોટો નથી

‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત કરાયો

પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025

જિલ્લા માહિતી કચેરી, આણંદ ખાતે થી માત્ર રૂપિયા ૨૦/- માં વેચાણથી મળશે. ધો.૧૦ અને ધો.૧૨ પછીની કારકિર્દી વિષયક પ્રશ્નોનું નિરાકરણ વિશેષાંકમાં મળશે. આણંદ, મંગળવાર: વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી મળી રહે તે આશયથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ધો.૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, […]

કોઈ ફોટો નથી

બોરસદના કિંખલોડ ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે “પોષણ સેતુ” કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025

આણંદ, મંગળવાર: આઈ.સી.ડી.એસ. બોરસદ ઘટક-૩ હેઠળના કિંખલોડ ગામના કોટ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ અને આરોગ્યમાં પરિવર્તન ધ્વારા પોષણની સ્થિતિમા સુધારો લાવવા  “પોષણ સેતુ” પ્રોજેક્ટ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વાસ્થ્ય સખી/મિત્ર” ગ્રુપ ધ્વારા ICDS ના લાભાર્થી જેવા કે સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ અને બાળકો તથા તેઓના વાલીઓ સાથે પોષણ અને આરોગ્યને લગતા […]

આણંદ જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરાશે 1

આણંદ જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025

રસ ધરાવતા વ્યક્તિઓએ તા. ૧૯, મે ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સબંધિત તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવું. આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરવામાં આવનાર છે. આ માટે આગામી તારીખ ૧૯ મી મે ને સોમવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે […]

કોઈ ફોટો નથી

ખંભાતની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તા. ૧૩ મે ના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

આણંદ,શુક્રવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૧૩ મે ના મંગળવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ખંભાત સ્થિત બેઠક રોડ ઉપર આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી,આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ […]