પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

કોવિડ-૧૯ અન્વયે લેવાની થતી તકેદારીઓ

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, સ્વાદ અથવા ગંધ ગુમાવવી, નાક બંધ થવું, ઉલટી થતી હોયતો તાત્કાલિક તબીબી સલાહ લેવા અનુરોધ. આણંદ, શુક્રવાર: કોવિડ-૧૯ અન્વયે લેવાની થતી તકેદારીઓ માં નિયમિતપણે હાથ ધોવા, ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવા, ખાસ કરીને ઉધરસ ખાધા, છીંક ખાધા, કે […]

કોઈ ફોટો નથી

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રવિવારે પ્રાકૃતિક કૃષિ રીફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

પ્રાકૃતિક રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં પાંચ જિલ્લાના ૧૦૦૦ જેટલા ગ્રામસેવક, વિસ્તરણ, તાલુકાના બાગાયત અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન અપાશે. આણંદ, શુક્રવાર: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તા. ૨૫ મે, રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના બી.એ.સી.એ. ઓડિટોરિયમ હોલમાં આત્મા અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રાકૃતિક કૃષિ રીફ્રેશર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રાકૃતિક કૃષિ […]

કોઈ ફોટો નથી

પ્રાકૃતિક કૃષિની પધ્ધતીથી વાવેતર કરેલ ટામેટા થકી રૂપિયા ૨ લાખની આવક મેળવતા સોજીત્રાના મનોજભાઈ પરમાર

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

બાગાયત વિભાગની યોજનાકીય સહાય થકી ટામેટા માટેનું  ધરુ પોતાના ખેતરમાં વાવેતર કર્યું.  પ્રાકૃતિક ખેતી અપનાવાથી ૧ વીઘા દીઠ ૧૦ ટન જેટલા ટામેટાનું મબલક ઉત્પદાન: મનોજભાઈ પરમાર. પ્રાકૃતિક ખેતી થકી જમીનની ફળદ્રુપતા વધારી અને દવામુક્ત પાક ઉછેર કરી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરાણારૂપ. આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લો જે બાગાયત ખેતીમાં અગ્રેસર છે. એમાં સોજીત્રા ગામના પ્રગતિશીલ ખેડૂત […]

કોઈ ફોટો નથી

પર્યાવરણ પખવાડિયું: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

આણંદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા મથકે પર્યાવરણ પખવાડિયા નિમિત્તે પ્લાસ્ટિકના કચરાની સાફ-સફાઈ કરવામાં આવી. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે લોકોને ભીંતચિત્રો તથા પોસ્ટર દ્વારા જનજાગૃત્તિ કેળવાઈ. આણંદ જિલ્લામાં આવેલ ઉમરેઠ,બોરસદ તથા પેટલાદ તાલુકાના વિવિધ ગામોમાં પર્યાવરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. તદુપરાંત, પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનો […]

કોઈ ફોટો નથી

ધોરણ ૧૦/૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧ થી ૩ ક્રમે ઉતિર્ણ થયેલ બાળકોને ઈનામ/પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

રાજ્યના સફાઈ કામદાર અને તેમનાં આશ્રિત બાળકોને જ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની યોજનાનો લાભ મળશે. નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તા. ૩૦ જુન સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આણંદ,શુક્રવાર:: માર્ચ ૨૦૨૫માં લેવાયેલ ધોરણ ૧૦/૧૨ની બોર્ડની પરીક્ષામાં રાજ્યના સફાઈ કામદાર અને તેમનાં આશ્રિત બાળકોને ૧ થી ૩ ક્રમે ઉતિર્ણ થયેલ બાળકોને ઈનામ/પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના […]

કોઈ ફોટો નથી

ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં રાજ્ય સરકાર આપશે બોનસ

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

ઘઉંના પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૪૨૫ના ભાવ પર વધુ રૂ.૧૫૦નું બોનસ  મેળવશે ખેડૂતો. આણંદ,શુક્રવાર: ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે રવિ માર્કેટિંગ સિઝન ૨૫-૨૬ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ઘઉંની ખરીદી માટે ટેકાનો ભાવ રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ […]

કોઈ ફોટો નથી

આણંદ નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈના  અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

આણંદ,ગુરૂવાર: નિવાસી અધિક  કલેકટરશ્રી આર.એસ. દેસાઈના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્ય્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. […]

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી 6

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

સૌ સાથે મળી વડાપ્રધાનશ્રીના પ્રદુષણ મૂક્ત ભારતના સંકલ્પને સાકાર કરીએ : ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ. સીંગલ યુઝ પ્લાસ્ટીક વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ. ગોયા તળાવને સ્વચ્છ બનાવવાના કાર્યમાં સહભાગી બનતું પ્રશાસન : અધિકારીઓ, સંસ્થાઓ અને શહેરીજનોએ સાથે મળી ગોયા તળાવની ગંદકીને દૂર કરવા કર્યુ શ્રમદાન. આણંદ, ગુરૂવાર: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર […]

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારતમાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક નવો યુગ શરૂ થયો છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી 10

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારતમાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક નવો યુગ શરૂ થયો છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ એવા કરમસદ રેલવે સ્ટેશનનું રૂ.સાત કરોડના ખર્ચે કરાયું નવીનીકરણ. રેલવે સ્ટેશનની ૧૦૦ મીટરની દિવાલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી. વડોદરા ડિવિઝનમાં  રૂ.૫૪ કરોડના ખર્ચે પાંચ રેલવે સ્ટેશનની કાયાપલટ:વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ઈ- લોકાર્પણ. આણંદ, ગુરૂવાર: ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના […]

કોઈ ફોટો નથી

વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી

પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025

આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓનું સન્માન કરાયું. આણંદ મહાનગરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપતા સફાઈ કર્મીઓનું કાર્ય અભિનંદનીય – ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ. આણંદ મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ પખવાડિયાના ઉજવણીના પ્રારંભના દિવસે આણંદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મીઓ તરીકે ફરજ બજાવતા અને શ્રેષ્ઠ કામગીરી કરતા પાંચ જેટલા સફાઈ કર્મીઓનું આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ […]