પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લામાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)
પ્રકાશિત ક્યારે થયું: 12/11/2025તા. ૦૪ ડિસેમ્બર પહેલા ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ સવલતો, હવે રજાના દિવસે પણ મળશે મદદ તા.૧૫ અને ૧૬ તેમજ તા.૨૨ મી અને ૨૩મી શનિવાર-રવિવારના દિવસોમાં બીએલઓ શ્રીઓ મતદાન મથકો પર સવારે ૯-૦૦ વાગ્યાથી બપોરના ૧૩-૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે આણંદ, […]
આણંદ જિલ્લામાં ખરાબ થયેલ રસ્તાઓ મજબૂત બનાવવાના રીસરફેસિંગના કામો પૂરજોશમાં
પ્રકાશિત ક્યારે થયું: 12/11/2025આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર બંનેમાં રસ્તા રીપેરીંગ, પેચવર્ક, રીસરફેસિંગ ના કામો માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ આણંદના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી એ જણાવ્યું કે આણંદ જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર રસ્તાઓ પેચ […]
મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામે હિકાગો બ્લોવર બનાવતી સંસ્થામાં થયેલ અકસ્માત બોઇલરને લીધે થયેલ નથી – આર.પી.કેવડિયા, મદદનીશ નિયામક, બોઇલર, આણંદ
પ્રકાશિત ક્યારે થયું: 12/11/2025આણંદ, બુધવાર: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામ ખાતે આવેલ હિકાગો બ્લોવર બનાવતી સંસ્થામાં તારીખ ૧૦ મી નવેમ્બર ના રોજ થયેલ અકસ્માત સંબંધે મદદનીશ નિયામક બોઇલરોની કચેરી, આણંદ ના મદદનીશ નિયામક શ્રી આર.પી. કેવડીયા એ જણાવ્યું છે કે કંપની ખાતે થયેલ અકસ્માત સંબંધે તેમણે કંપનીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થળ તપાસ હાથ ધરવામાં આવી […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ બોરસદ ચોકડી પાસે ચાલી રહેલ વિવિધ કામોની આકસ્મિક લીધી મુલાકાત
પ્રકાશિત ક્યારે થયું: 11/11/2025આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો, બ્યુટીફિકેશનના કામો, સ્વચ્છતા લક્ષી કામો ચાલી રહ્યા છે. આજે કમિશનર શ્રી એ આકસ્મિક બોરસદ ચોકડી પાસે બ્રિજ નીચે ચાલતા બ્યુટીફિકેશનના કામોની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ કામોનું બારીકાઈથી નિરીક્ષણ કરીને બ્યુટીફિકેશનના કામો ઝડપભેર પૂર્ણ થાય અને દરેક કામમાં ચોકસાઈ રાખવા […]
આણંદ ખાતે યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર
પ્રકાશિત ક્યારે થયું: 11/11/2025જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૭ મી નવેમ્બરના બદલે તા. ૨૦ મી નવેમ્બરના રોજ યોજાશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાનાર હતો. જેની તારીખમાં ફેરફાર થયો છે તે મુજબ હવે આ કાર્યક્રમ તારીખ ૨૦ મી નવેમ્બરના ગુરૂવારના રોજ કલેક્ટર કચેરી, આણંદ […]
તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 11/11/2025જિલ્લાની વિવિધ બેંકોમાં દાવો ન કરાયેલ રૂપિયા ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે આણંદ, મંગળવાર: ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા સમગ્ર દેશની બેંકમાં કોઈપણ પ્રકારના ક્લેમ થયા વગરની જે રકમ પડી રહી છે તે રકમ જે તે વ્યક્તિના વારસદારોને મળી રહે તે માટે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ શરૂ કરવા જણાવ્યું છે. આ […]
આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 11/11/2025ખરાબ થયેલા રસ્તાઓ ઉપર હોટ મિક્ષ પેચ વર્ક પેવર પટ્ટાથી રસ્તાઓ મોટરેબલ બનાવાયા આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓ વરસાદને કારણે ખરાબ થયા હતા. માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓનું પુરાણ કરીને દુરસ્તી કામ કરીને હોટ મિક્ષ પેચ વર્ક પેવર પટ્ટાથી રસ્તાઓ મોટરેબલ બનાવવામાં આવી રહ્યાં […]
તા.૧૪ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ સોજિત્રા ખાતે ઉપસ્થિત રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 11/11/2025ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો બપોરના ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન રૂબરૂ મળશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરી માં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું હોય, વેતન […]
સંદેશર કન્યા શાળા ખાતે રૂપિયા ૧.૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૦૮ નવા વર્ગખંડોનું લોકાર્પણ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 10/11/2025આણંદ, સોમવાર: રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓ ખાતે ખૂટતા વર્ગખંડ નવા બનાવવા અંગેની ઝુંબેશ ચાલી રહી છે, તે અંતર્ગત આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ ખાતે વર્ગખંડોનું રીનોવેશન અને નવા વર્ગખંડ સુવિધાયુક્ત તૈયાર કરવામાં આવી રહ્યા છે. આજે સંદેશર કન્યાશાળા ખાતે રૂપિયા ૧.૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા ૦૮ વર્ગખંડોનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ […]
આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ મતદારોને ૨.૮૧ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ
પ્રકાશિત ક્યારે થયું: 06/11/2025આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી તા. ૪, ડિસેમ્બર સુધી સબંધિત વિસ્તારના બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવશે. તા. ૪ નવેમ્બરથી હાથ ધરાયેલ […]