પ્રેસનોટ- જાહેરાત
સરદાર પટેલ મેમોરિયલ હોલ, કરમસદ ખાતે આજે વંદે માતરમ @ 150 ની ઉજવણી કરાશે
પ્રકાશિત ક્યારે થયું: 06/11/2025આણંદ, ગુરૂવાર: સને 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાંતણે બંધાઈ હતી, જેના તારીખ સાતમી નવેમ્બર 2025 ના રોજ 150 વર્ષ પૂર્ણ થતા હોય રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલની […]
ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
પ્રકાશિત ક્યારે થયું: 06/11/2025મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૯ નવેમ્બરથી શરૂ થશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે રાજ્યમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળીની ખરીદી […]
આણંદ જિલ્લામાં તા.૨૬ નવેમ્બરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 04/11/2025અરજદારો તા. ૧૦ નવેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૧૧/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]
આણંદ ખાતે તા.૨૭ નવેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 04/11/2025અરજદારો તા. ૧૦ નવેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી […]
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વાહકજન્ય રોગો અટકાયત ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા
પ્રકાશિત ક્યારે થયું: 04/11/2025આણંદ, સોમવાર : કરમસદ-આણંદ મહાનગર પાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ વર્ષે જાન્યુઆરી થી ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન હાથ ધરવામાં આવેલી વાહક જન્ય રોગ અટકાયત કામગીરીને પગલે નોંધપાત્ર સફળતા મળી છે. મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલના સુપરવિઝન હેઠળ આણંદ શહેર અને આસપાસના વિસ્તારો વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, મોગરી, જીટોડિયા, લાંભવેલ તથા […]
:: સરદાર @ ૧૫૦ :: યુનિટી માર્ચ: એક ભારત શ્રેષ્ઠ ભારત
પ્રકાશિત ક્યારે થયું: 04/11/2025:: સરદાર @ ૧૫૦ :: યુનિટી માર્ચ: એક ભારત શ્રેષ્ઠ ભારત તારીખ ૨૬ મી નવેમ્બર થી ૬ ઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડીયા સુધીની લગભગ ૧૫૦ કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે સરદાર પટેલના જીવન-ક્વનને લોકો સુધી પહોંચાડવા માટે યુનિટી માર્ચ અસરકારક માધ્યમ બનશે : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા રાષ્ટ્રીય પદયાત્રામાં જન જન જોડાય તેવું આયોજન […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખોરાકમાં ભેળસેળ તથા સ્વચ્છતાના માપદંડોમાં નાગરિકોના જાહેર આરોગ્યને ધ્યાને લઈ છેલ્લા ૧૦ માસમાં
પ્રકાશિત ક્યારે થયું: 01/11/2025૨૦ જેટલી હોટલ/રેસ્ટોરન્ટ/ખાણીપીણીના એકમો પાસેથી વસૂલાયો રૂપિયા ૨૦.૩૪ લાખનો દંડ આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની જાહેર સુખાકારી જળવાય અને ખોરાકમાં ભેળસેળ તથા સ્વચ્છતાના માપદંડોનું તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનદારો ચોકસાઈથી પાલન કરે તે માટે સમયાંતરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો સહિતના ખાણીપીણીના […]
આણંદના તારાપુરની સાર્વજનીક હાઈસ્કૂલ ખાતે કિસાન ગોષ્ઠી યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 01/11/2025આણંદ,શનિવાર: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજ અને ICAR- શષ્યવિજ્ઞાન વિભાગ, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, નવી દિલ્હીના ના સંયુક્ત ઉપક્રમે સાર્વજનિક હાઇસ્કૂલ, તારાપુર ખાતે “Fermented organic manure leads to soil enrichment, increased income and environmental balance” વિષય અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઇ હતી. તારાપુર ખાતે યોજાયેલ કિસાન ગોષ્ડીમાં ૨૦૦ ખેડુતોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ […]
પ્રાકૃતિક ખેતી પધ્ધતિમાં ઓછા ખર્ચે બનાવેલ કીટનાશક દવા કોઈપણ પાક માટે કારગર નિવડે છે.
પ્રકાશિત ક્યારે થયું: 01/11/2025આણંદ, શુક્રવાર: આજે પ્રકૃતિનું શોષણ એટલા સ્તરે પહોંચ્યું છે કે માનવના અસ્તિત્વ ઉપર જોખમ ઉભુ થયુ છે. જમીન, પાણી, હવા વગેરે દરેક પ્રકારના કુદરતી સર્જનમાં પ્રદૂષણ ફેલાયેલ છે. જમીનનું સ્વાસ્થ્ય એટલું ખરાબ થઈ ગયું છે કે તેમાં ઉત્પન્ન થતાં વનસ્પતિ અને અનાજ ખૂબ ઝેરી થઈ ગયા છે. વેદોમાં ઋષિઓએ માંનારૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ […]
એકતા દિવસના અવસરે કરમસદ – આણંદ નગર રોશનીથી સુશોભિત કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 01/11/2025સરદાર પટેલના નિવાસસ્થાન સહિતના વિવિધ જાહેર સ્થળો રોશનીથી ઝગમગયા આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશ્નર શ્રી મિલિંદ બાપના ના માર્ગદર્શન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સરદાર પટેલની જન્મજયંતીના અને એકતા દિનના અવસરે નગરને રોશનીથી ઝગમગાવ્યુ હતું. વિશેષ કરીને કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસ સ્થાને આકર્ષિત રોશની કરીને એકતા દિવસની ઉજવણી કરાઈ હતી.આ […]