પ્રેસનોટ- જાહેરાત

Filter by:
પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે આશરે ૮૦ હજારનો નફો મેળવ્યો

પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે આશરે ૮૦ હજારનો નફો મેળવ્યો

પ્રકાશિત ક્યારે થયું: 26/11/2025

આણંદ,સોમવાર: આણંદ જિલ્લો બાગાયત ખેતી માટે જાણીતા જિલ્લાઓમાંનો એક છે. આ જ જિલ્લામાં આવેલ ઇસરામા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દિપકભાઇ છગનભાઇ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સાથે જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં હળદર, તુવેર, મરચાં અને કાકડી જેવા પાકો પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડે છે. દિપકભાઈ એ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઘટકો જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત વગેરેનો […]

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

પ્રકાશિત ક્યારે થયું: 26/11/2025

સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં યોજાઇ એકતા પદયાત્રા સાંસદશ્રી તથા સોજીત્રા ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો તારાપુર નગરપાલિકાથી પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થયું સમાપન આણંદ,રવિવાર: સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રા યોજાઇ રહી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં […]

કોઈ ફોટો નથી

આણંદ શહેરી વિસ્તારમાં SIR ની કામગીરી માટે રાત્રી કેમ્પનું આયોજન

પ્રકાશિત ક્યારે થયું: 13/11/2025

તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ શહેરની વિવિધ ૧૯ શાળાઓ/ સંસ્થાઓ ખાતે રાત્રિ કેમ્પ યોજાશે આણંદ, ગુરૂવાર : આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. ૪ ડિસેમ્બર સુધી આણંદ જિલ્લામાં બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ […]

કોઈ ફોટો નથી

તા.૧૪ નવેમ્બરના રોજ ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી શરૂ કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 13/11/2025

આણંદ, ગુરૂવાર: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ધર્મજ ગામ ખાતે પેટા વિભાગીય કચેરી શરૂ કરવામાં આવનાર છે. આ કચેરી નું ઉદઘાટન આજે તારીખ 14 મી નવેમ્બર શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવશે. ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર સહિત 45 લોકોનો […]

તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે

તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 13/11/2025

જિલ્લાની વિવિધ બેંકોમાં દાવો ન કરાયેલ રૂપિયા ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાતના રિજનલ ડાયરેક્ટર શ્રી અમરેશ રંજન ખાસ તો ઉપસ્થિત રહેશે આણંદ, ગુરૂવાર: ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા બેંકમાં કોઈપણ પ્રકારના ક્લેમ થયા વગરની જે રકમ છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી પડી રહી છે તે રકમ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા ૧.૭૦ લાખની સહાય મળશે

પ્રકાશિત ક્યારે થયું: 13/11/2025

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા અનુરોધ આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પૂરા પાડવામાં આવે છે. આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને વર્ષ 2025 – 26 દરમિયાન આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિના નબળી આર્થિક […]

ચિખોદરા ચોકડીથી સારસા ચોકડી સુધીનો નવો રસ્તો બનાવવાનું કામ શરૂ

ચિખોદરા ચોકડીથી સારસા ચોકડી સુધીનો નવો રસ્તો બનાવવાનું કામ શરૂ

પ્રકાશિત ક્યારે થયું: 13/11/2025

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે જે રસ્તાઓ ખરાબ થયેલા હતા તેને રીસરફેસિંગ, પેચ વર્ક, નવા બનાવવાની કામગીરી હાલ ઝડપભેર થઈ રહી છે. આ કામગીરી અંતર્ગત ચીખોદરા ચોકડી થી સારસા ચોકડી સુધીનો અંદાજિત ૦૯ કિલોમીટર સુધીનો નવો રસ્તો બનાવવા માટે નો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને હાલમાં સફાઈ અને સોલ્ડર નું કામ […]

કમોસમી વરસાદના કારણે કૃષિક્ષેત્રે થયેલ પરિસ્થિતિ માટે રાહત પેકેજ એ સમયસર અને સંવેદનશીલ નિર્ણય :ખેડૂતશ્રી ભાસ્કરભાઈ પટેલ

કમોસમી વરસાદના કારણે કૃષિક્ષેત્રે થયેલ પરિસ્થિતિ માટે રાહત પેકેજ એ સમયસર અને સંવેદનશીલ નિર્ણય :ખેડૂતશ્રી ભાસ્કરભાઈ પટેલ

પ્રકાશિત ક્યારે થયું: 12/11/2025

રતનપુરાના ખેડૂત દ્વારા અતિવૃષ્ટિના નુકસાની બાદ રાજ્ય સરકારના રાહત પેકેજ બદલ આભાર વ્યક્ત કર્યો આણંદ,બુધવાર: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોએ કરેલ વાવેતરમાં ભારે નુકશાન થતા ખેડૂતોની આર્થીક રીતે પણ ભારે નુકશાન થયું છે.જે લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલીક નુકશાનીનો તાગ મેળવીને મોટી રકમ ધરાવતું ઐતિહાસીક રાહત પેકેજ જાહેર કર્યું છે.જે ખેડૂતોને કુદરતી આપદામાંથી ઉગારીને […]

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ ૧૬.૮૨ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ ૧૬.૮૨ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ

પ્રકાશિત ક્યારે થયું: 12/11/2025

આણંદ જિલ્લામાં ૯૨.૮૫ ટકા મતદારોને ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ કરાયું* આંકલાવ તાલુકામાં મતદાર ગણતરી ફોર્મ નું વિતરણ ૧૦૦ ટકા પૂર્ણ તા.૦૪ ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત કરવાના રહેશે આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી તા. ૪ ડિસેમ્બર […]

કોઈ ફોટો નથી

મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં કંટ્રોલરૂમ કાર્યરત

પ્રકાશિત ક્યારે થયું: 12/11/2025

જિલ્લાના  મતદારોને મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉદભવતા પ્રશ્નોનું થશે સમાધાન આણંદ,બુધવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જે અન્વયે ગુજરાતમાં પણ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત […]