પ્રેસનોટ- જાહેરાત

Filter by:
સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

બોરસદ વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ બોરસદ – રાસ સત્યાગ્રહ  જે પથે પસાર થયો હતો તે પથ પર એકતા પદયાત્રાનું આયોજન કરીને સાચા અર્થમાં સરદાર પટેલને શ્રદ્ધાજંલી અપાઈ:: કેબિનેટ મંત્રીશ્રી ઝારોલાથી પ્રારંભ  કરાયેલ એકતા પદયાત્રાની રાસ હાઈસ્કૂલના વલ્લભ વડ ખાતે પૂર્ણાહુતિ કરાઈ આણંદ,ગુરુવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમાં  સરદાર પટેલ ૧૫૦ મી જન્મજયંતિના […]

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના  અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના  અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

૦૬ પ્રશ્નો પૈકી ૦૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ આણંદ,ગુરુવાર: જિલ્લા કલેકટર શ્રી  પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ  કાર્યક્રમમાં  અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી […]

કોઈ ફોટો નથી

રવિ સીઝનમાં પ્રાકૃતિક ખેતી : ઓછા ખર્ચે વધુ ઉપજ માટેનું માર્ગદર્શન

પ્રકાશિત ક્યારે થયું: 28/11/2025

આણંદ,બુધવાર: રવિ સીઝનની શરૂઆત સાથે જ ખેડૂતો માટે મિશ્રપાક અને આંતરપાક પદ્ધતિ અપનાવવી સમયની જરૂરિયાત બની છે. પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અનુસાર ઘઉં સાથે ચણા, રજકો, મેથી, રાઈ જેવા પાકોની યોગ્ય મિશ્ર ખેતી શક્ય બને છે. પાકની પસંદગી અને આયોજન સાથે પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે તો ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિમાં […]

કોઈ ફોટો નથી

મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ

પ્રકાશિત ક્યારે થયું: 28/11/2025

આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશ આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો તેમને આપવામાં આવેલ ફોર્મ તા. ૨૦ થી ૨૫ નવેમ્બર દરમિયાન પોતાના મતદાન મથક ખાતે જમા કરાવી શકશે બી.એલ.ઓ. મતદાન મથક ઉપર તમારી રાહ જોઈ રહ્યા છે, મતદારો જલદી તમારું ફોર્મ જમા કરાવો તા.૨૦ થી તા. ૨૫ નવેમ્બર દરમિયાન આણંદ વિધાનસભા મત વિસ્તારના તમામ […]

કોઈ ફોટો નથી

સરદાર@૧૫૦ :: યુનિટી માર્ચ

પ્રકાશિત ક્યારે થયું: 28/11/2025

આણંદ ખાતે આન, બાન અને શાન સાથે જિલ્લા  કક્ષાની એકતા પદયાત્રા  યોજાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર પટેલના નકશે કદમ પર  ચાલીને દેશની એકતા અને અખંડિતતા માટે કાર્યો કરી રહ્યા છે: સાંસદશ્રી અમૂલ ડેરીથી ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાઈ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરીને વાતાવરણને દેશભક્તિથી તરબોળ બનાવ્યું આણંદ,બુધવાર: સરદાર વલ્લભભાઈ […]

આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ફેકશનના કારણે થતા રોગોની  ત્વરીત સારવાર કરાઈ રહી છે

આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ફેકશનના કારણે થતા રોગોની  ત્વરીત સારવાર કરાઈ રહી છે

પ્રકાશિત ક્યારે થયું: 26/11/2025

હોસ્પિટલ ખાતે આવતાં દર્દીઓને આરોગ્યલક્ષી  સુવિધાઓમાં પૂરતી તકેદારી રાખવામાં આવે છે:: મુખ્ય જિલ્લા તબીબી અધિકારી આણંદ,મંગળવાર: આણંદ ખાતેની જનરલ હોસ્પિટલમાં શહેરના નગરજનો ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો વિનામૂલ્યે સારવાર લઈ રહ્યા છે. બદલાતી ઋતુમાં ઇન્ફેશન ફેલાવવાના કારણે શરદી,ખાંસી તથા તાવ સહિતના રોગોના કેસ આવી રહ્યા છે. આ દર્દીઓ ની સારવારમાં આણંદ જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા […]

શહેરની સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા

શહેરની સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા

પ્રકાશિત ક્યારે થયું: 26/11/2025

સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારસાને મળ્યું અધ્યતન સોનોગ્રાફી મશીન ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર સુધી સોનોગ્રાફી કરાવવા આવવાની હવે જરૂર રહેશે નહીં – જિલ્લા પંચાયત પ્રમુખશ્રી આણંદ, મંગળવાર: શહેરની સુવિધાઓ ગામડાઓમાં  ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબદ્ધતા દાખવી છે.રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને વિનામૂલ્યે શ્રેષ્ઠ આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે તે માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને […]

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

પ્રકાશિત ક્યારે થયું: 26/11/2025

આંકલાવ તાલુકામાં સાંસદશ્રી મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ સરદાર પટેલે દેશ માટે જોયેલા સ્વપ્નને પ્રધાનમંત્રીશ્રી સાકાર કરી રહ્યા છે: સાંસદશ્રી વાસદ ગામથી  પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું એસ.વી.આઈ.ટી કેમ્પસ ખાતે  સમાપન આણંદ,મંગળવાર: સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે રાજ્યની તમામ વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે. ત્યારે આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં […]

કોઈ ફોટો નથી

આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું

પ્રકાશિત ક્યારે થયું: 26/11/2025

પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે આણંદ, સોમવાર: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન  REAUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં M/CYCLE ની GJ23- CA થી CJ શરૂ કરવામાં આવી છે. 3W- પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AU,AY,AX અને GJ-23-AW,AT,AY સીરીઝ શરૂ કરવામાં આવી […]

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

પ્રકાશિત ક્યારે થયું: 26/11/2025

પેટલાદ વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ રાજ્ય નાણાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો પેટલાદની એન.કે.હાઈસ્કૂલથી  પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું સુંદરણા ખાતે  સમાપન આણંદ,સોમવાર: સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય પદયાત્રા આગામી ૨૬ નવેમ્બર થી યોજાવાની છે.રાજ્યમાં પણ વિધાનસભા મુજબ  એકતા પદ યાત્રા યોજાઈ રહી છે. આણંદ જિલ્લામાં પેટલાદ  […]