પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ : રાષ્ટ્રીય પદયાત્રામાં સાંસ્કૃતિક અને કલાત્મક ઉત્સવની થશે અનુભૂતિ

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

સાંસ્કૃતિક કાર્યક્રમોના ભવ્ય આયોજન થકી સરદાર પટેલના પ્રેરક જીવન-કવનને કલાના માધ્યમથી લોકો સુધી પહોંચાડાશે ડાયરો, નૃત્ય નાટિકા, લોકકલા, સ્ટેજ શો, બેન્ડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભારતીય સંસ્કૃતિ અને લોકકલાનો સમન્વય રાજભા ગઢવી, માયાભાઈ આહિર, અરવિંદ વેગડા, ડૉ. નિર્મલદાન ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારોના સ્વરે જામશે ડાયરાની રમઝટ આણંદ,મંગળવાર: ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રા […]

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ: એક ભારત,આત્મનિર્ભર ભારત

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ: એક ભારત,આત્મનિર્ભર ભારત

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

રાષ્ટ્રીય પદયાત્રાના ઉદ્દઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીશ્રી વર્ચ્યુઅલ જોડાશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી શ્રી માણેક સાહા ઉપસ્થિત રહેશે સવારે ૯-૦૦ કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો ઉદ્દઘાટન સમારોહ આણંદ, મંગળવાર : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સરદાર @૧૫૦ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય […]

કોઈ ફોટો નથી

મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશ આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો તેમને આપવામાં આવેલ ફોર્મ તા. ૨૬ થી ૩૦ નવેમ્બર દરમિયાન પોતાના મતદાન મથક ખાતે જમા કરાવી શકશે તા.૨૬ થી તા. ૩૦ નવેમ્બર દરમિયાન આણંદ વિધાનસભા મત વિસ્તારના તમામ બીએલઓ મતદાન મથક ખાતે હાજર રહેશે આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો પોતાનું SIR ફોર્મ જમા કરાવી […]

કોઈ ફોટો નથી

‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ – રાષ્ટ્રીય પદયાત્રાની વ્યવસ્થાની શિલ્પી બનશે બે વિશેષ ટુકડીઓ

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

રાષ્ટ્રીય પદયાત્રાની આગળ ચાલનારી ‘અરૂણ ટુકડી’ વ્યવસ્થાપન અને પર્યવેક્ષણની અગ્રદૂત ‘કૃષ્ણ ટુકડી’ પદયાત્રાની પાછળ રહેશે, જે સ્વચ્છતાના આગ્રહની સંવાહક તરીકેની ભૂમિકામાં આણંદ, મંગળવાર: સરદાર સાહેબના જીવનના પ્રેરણાદાયી અધ્યાયોને દેશના ખૂણે-ખૂણે ગુંજતા કરવા માટે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા “સરદાર@૧૫૦: યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ આ ભવ્ય રાષ્ટ્ર યજ્ઞને સુચારુ અને સફળ બનાવવા માટે […]

કોઈ ફોટો નથી

માર્કેટ યાર્ડ બોરસદમાં ગોડાઉનના સમસ્યાનો અંત આવશે

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

ટૂંક સમયમાં ૫ હજાર મે.ટન ગોડાઉન તથા અન્ય શોપ કમ ગોડાઉન બનાવામાં આવશે આણંદ, સોમવાર: માર્કેટ યાર્ડ બોસરદમાં ગોડાઉનના અભાવે વેપારીઓના અનાજ બગડવાના પ્રશ્નોના પ્રત્યુતરમાં સહકારી મંડળીઓના  જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બજાર સમિતિ બોરસદ દ્વારા ૫ હજાર મે.ટન ગોડાઉન બનાવવા માટે તેમજ અન્ય શોપ કમ ગોડાઉન બનાવવા માટે સહકારી મંડળીઓની કચેરી દ્વારા […]

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

ખંભાત વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ નવયુવાનો સરદાર પટેલની જેમ નીડર અને હિંમતવાન બનીને દેશના વિકાસમાં યોગદાન આપવા ધારાસભ્ય શ્રી ચિરાગ પટેલનો અનુરોધ ખંભાતના ગવારા ટાવરથી નગરાના નટેશ્વર તળાવ સુધી એકતા પદયાત્રા સપન્ન થઈ આણંદ, શુક્રવાર: સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે, આ ઉજવણીના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લાના વિધાનસભા […]

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા બાકી વેરો જમા ન કરાવતી ૦૬ દુકાન સીલ કરાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા બાકી વેરો જમા ન કરાવતી ૦૬ દુકાન સીલ કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

અન્ય ૦૪ એકમો પાસેથી રૂપિયા ૧.૫૦ લાખના વેરાની કરાઈ વસુલાત આણંદ,  ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ વિવિધ મિલકતોનો બાકી રહેલો ટેક્સ ભરવા માટે જે તે મિલકત ધારકો ને નોટિસ આપવામાં આવી છે અને આ મિલકત ધારકોએ તેમની મિલકતનો ભરવા પાત્ર થતો બાકી રહેલ વેરો વિના વિલંબે જમા કરાવવા […]

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ગુજરાતી ચોક વિસ્તારના જાહેર રસ્તા ઉપરના દબાણ દૂર કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

આણંદ, ગુરૂવાર: કરમસદ  આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારના ગુજરાતી ચોક ખાતે થી ખાટકી વાડ સુધી જાહેર વૉક વે ઉપર કાચા પાકા પથ્થર મૂકી લીલી નેટ બાંધી લોકોને અડચણરૂપ થાય તે રીતે ઉભા કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે. મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર શ્રી પરેશભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ ખાટકીવાડ […]

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

આંકલાવ તાલુકાના ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત હોય તો બપોરના ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ મળશે આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. આણંદ ખાતે લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આણંદ […]

આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના ૫૬.૧૫ કિ.મી. ના રસ્તાઓ રૂપિયા ૨૯૪૯ લાખના ખર્ચે રીસરફેસિંગના કામો પ્રગતિ હેઠળ

આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના ૫૬.૧૫ કિ.મી. ના રસ્તાઓ રૂપિયા ૨૯૪૯ લાખના ખર્ચે રીસરફેસિંગના કામો પ્રગતિ હેઠળ

પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025

આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રસ્તાઓનું રીપેરીંગ, પેચવર્ક, પેપર પટ્ટા વર્ક, રીસરફેસિંગ, ડામર રોડ, સીસી રોડ ના કામો માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે,  જે કામો હાલ પ્રગતિ હેઠળ છે. માર્ગ અને મકાન વિભાગ આણંદના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી […]