પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લાના ૪૪ બી.એલ.ઓ.એ પૂર્ણ કરી SIR ની ૧૦૦ ટકા કામગીરી
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ SIR કામગીરીમાં ઝડપી અને શ્રેષ્ઠ કામગીરી કરનાર ૪૪ બી.એલ.ઓ.નું પ્રમાણપત્ર આપી કર્યું સન્માન આણંદ, ગુરૂવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. અને આગામી તારીખ ૦૪ ડિસેમ્બર સુધીમાં બી.એલ.ઓ.દ્વારા SIR અંતર્ગતની કામગીરી પૂર્ણ કરવામાં […]
પેટલાદ હસ્તકની ખંભાત શાખા નહેર પરનો જુના સ્ટેટ હાઈવે રોડ બ્રિજને તોડીને બોક્સ ટાઈપ બનાવાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025આણંદ થી તારાપુર આવન જાવન વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે આણંદ, ગુરુવાર: પેટલાદ સિંચાઈ વિભાગ હસ્તકની ખંભાત શાખા નહેર પરનો જુના સ્ટેટ હાઈવે બ્રીજને તોડીને નવેસરથી બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જે અન્વયે આણંદ થી તારાપુર આવન જાવન કરતાં વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટેનું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ […]
આણંદ જિલ્લાના મનરેગાના લોકપાલે બોરસદ તાલુકામાં દાદપુરા, દિવેલ ગામની મળેલ ફરિયાદોનો નિકાલ કરવા કર્યો આદેશ
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025આણંદ,ગુરુવાર: આણંદ ખાતે મનરેગાના લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરીમાં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું હોય, વેતન મળ્યું ન હોય અથવા કોઈપણ જાતનો મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોય તથા રોજગારી માટે મનરેગામાં સમાવિષ્ટ ન કર્યા હોય તેવા કોઈ પ્રશ્ન હોય તો તેઓ […]
સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025આણંદ,ગુરુવાર: વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ તેમ જ વીવીઆઈપીશ્રીઓ મુલાકાતે આવતા જતા હોય ,તેમજ આણંદ જિલ્લાની હોટલોમાં રોકાયેલ યુવક, યુવતીઓ અનુસંધાને અનિચ્છનીય બનાવોના કારણે સમાજમાં ખૂબ જ ખરાબ અસર પડતી હોય છે.આ ઉપરાંત શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગિક વિસ્તારમાં મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા અન્ય ગેરકાયદે કૃત્યો પર નિયંત્રણ મૂકવા […]
આણંદ જિલ્લામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૫ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025ભાગ લેવા ઇચ્છુકોએ તા.૦૮ ડિસેમ્બર સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી, આણંદ ખાતે અરજી કરવાની રહેશે આણંદ, ગુરુવાર: કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-આણંદ દ્વારા સંચાલિત બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૫નું આયોજન કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માટે સાહિત્ય, કલા […]
આણંદમાં જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025૦૭ થી ૧૩ વર્ષની વયજૂથના બાળકો સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૦૮ ડિસેમ્બર સુધીમાં નિયત નમૂનામાં અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ,આણંદ ખાતે અરજી કરવાની રહેશે આણંદ, ગુરુવાર: રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા […]
આણંદ જિલ્લામાં SIR અંતર્ગત ફોર્મ જમા કરાવવા માટે તા.29 અને તા.30 શનિ અને રવિવાર ના રોજ આણંદ જિલ્લાની વિધાનસભા મુજબ યોજાશે ખાસ કેમ્પ
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025મતદારોને રજાના દિવસે ફોર્મ જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા કરાયુ બે દિવસીય કેમ્પનું આયોજન આણંદ, ગુરૂવાર: ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે બીએલઓ દ્વારા આપવામાં આવેલ ફોર્મ મતદારોએ પોતાના ગણતરી ફોર્મ ભરીને પોતાના મત વિસ્તારના બી.એલ.ઓ શ્રીને જમા કરાવવાના રહે છે. જે અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિધાનસભા મુજબ ખાસ કેમ્પ […]
2002 ની મતદાર યાદીમાં હવે તમારૂ નામ વધુ સરળતાથી શોધી શકાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ શોધવાની સુવિધા કરવામાં આવી સાવ સરળ એક ક્લિક ઉપર મતદારો પોતાનું નામ શોધી શકશે આણંદ, ગુરૂવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા હવે એક નવી સર્ચ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા મતદારો ૨૦૦૨ની મતદાર યાદીમાં ONLINE પોતાનું નામ જોઈ શકશે. જે અંગેની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી […]
આણંદ જિલ્લાના મતદારોને આપવામાં આવેલ ફોર્મ તા.૩૦ નવેમ્બર સુધીમાં જમા કરાવે: જિલ્લા ચુંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025દરેક વિધાનસભા મત વિસ્તારમાં તા.૨૯ અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાશે ખાસ કેમ્પ મતદારો, જોજો તમારું નામ મતદાર યાદીમાં રહી ના જાય મતદારોએ ફોર્મ પરત આપવા માટેની છેલ્લી તક આણંદ, ગુરુવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે. […]
સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્રિપુરા મુખ્યમંત્રી શ્રી માનિક સાહાએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાને સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી આણંદ, બુધવાર: સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઊજવણીના ભાગરૂપે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરમસદ સ્થિત સરદાર […]