પ્રેસનોટ- જાહેરાત
જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માં ભાગ લેવા માટે તા.૦૮ ડિસેમ્બર સુધીમાં અરજી કરો
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025આણંદ, સોમવાર: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. ૦૭ થી ૧૩ વર્ષ સુધીની ઉંમરના કોઈપણ ભાઈ/બહેન, વિદ્યાર્થી કે બિનવિદ્યાર્થી સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધકોએ ઉંમરના પુરાવા માટે આધારકાર્ડ અથવા શાળાનું પ્રમાણપત્ર અથવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, […]
આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025આણંદ, સોમવાર: નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદના જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયતની મહિલા વૃતિકા તાલીમ યોજના માટે સરકારશ્રી દ્વારા i-khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. આ યોજનાઓમાં લાભ લેવા માંગતા આણંદ જીલ્લાના લાભાર્થીએ i-khedut પોર્ટલ પર તા.૧૨/૧૨/૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે. લાભાર્થીએ i-khedut પોર્ટલ પર અરજી કરી જરૂરી સાધનિક દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. […]
આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025આણંદ,શનિવાર: આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કર્યા બાદ પ્રિન્ટ લઈ અરજદારે પોતાની પાસે જ રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ અરજી તથા પૂર્વ મંજૂરી પત્રકમાં જણાવ્યા મુજબના જરૂરી સાધનીક કાગળો ઓનલાઇન પોતાના i-khedut લોગ-ઇન આઇ […]
વલસાડ ના ધરમપુર ખાતે યોજાયેલ રાજ્યના આઈએએસ અધિકારીઓની ચિંતન શિબિરમાં આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાને વર્ષ 2024 25 માટે શ્રેષ્ઠ ડીડીઓ તરીકેનો એવોર્ડ એનાયત થયો
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025જિલ્લા પંચાયત આણંદને ₹40 લાખનું અનુદાન મળ્યું શ્રી મિલિંદ બાપનાને વ્યક્તિગત ₹51,000 નો પુરસ્કાર આણંદ, શનિવાર: રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે રાજ્યના આઈએએસ અધિકારીઓની ચિંતન શિબિર યોજવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડનાર અને શ્રેષ્ઠ વહીવટ કર્તા અધિકારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવે છે. વલસાડ ખાતે યોજાયેલ […]
ચિંતન શિબિર- ૨૦૨૫ સમાપન
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર એનાયત કર્યા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાનની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ “કર્મયોગી પુરસ્કાર”થી ૪ સનદી અધિકારઓનું સન્માન આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાને કર્મયોગી પુરસ્કારથી સન્માનિત કરાયા શનિવાર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ૧૨ મી ચિંતન શિબિરના સમાપન […]
આણંદ આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ કામગીરી શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025તા. 01/12/2005 થી તા.04/12/2025 ના રોજ ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાઈ શકશે નહી આ દિવસોમાં નિર્ધારિત થયેલ તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ પુનઃનિર્ધારિત કરી આણંદ, શનિવાર: આણંદ આરટીઓ કચેરી ખાતેના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ કામગીરી ચાલી રહી હોવાથી તા. 01/12/2005 થી તા.04/12/2025 ના રોજ લેવાતી ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાઈ શકશે નહી. તેથી, આ દિવસોમાં નિર્ધારિત થયેલ તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ […]
સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025દિન-૩ કરમસદથી કેવડિયા પદયાત્રાના પ્રથમ રૂટ માં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી યોજાઈ સરદાર પદયાત્રા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અંકલાવ બસ સ્ટેશનથી ત્રીજા દિવસની પદયાત્રામાં સહભાગી બન્યા કેન્દ્રીય મંત્રી શ્રી એસ.પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી અજય ટમ્ટા પણ જોડાયા એકતા પદયાત્રામાં વંદે માતરમ્ અને જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું આંકલાવ અંદાજે ૧૩ કિલોમીટરની […]
૧૧૨-આણંદ વિધાનસભા માટે ડી.એન. હાઈસ્કુલ, ૧૧૦-આંકલાવ વિધાનસભા માટે મામલતદાર કચેરી, આણંદ ગ્રામ્ય, રૂમ નં. ૮ તેમજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા માટે મામલતદાર કચેરી, આણંદ ગ્રામ્ય,રૂમ નં.૮ ખાતે મતદારો ફોર્મ આપી શકશે
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025મતદારો ફોર્મ જમા કરાવી શકે તે માટે તા. ૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ આણંદ ખાતે ફોર્મ સ્વીકારાશે મતદારોને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તક આણંદ, શુક્રવાર: ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે બીએલઓ દ્વારા આપવામાં આવેલ ફોર્મ મતદારોએ પોતાના મતદાર ફોર્મ ભરીને પોતાના મત વિસ્તારના બી.એલ.ઓ શ્રીને જમા કરાવવાના રહે છે. જે […]
સરદાર @૧૫૦: રાષ્ટ્રીય પદયાત્રા
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025(દિવસ – ૨) જ્ઞાતિ, વર્ગ, ક્ષેત્ર કે ધર્મ પોતાના પૂર્વજોનું સન્માન નથી કરતો, તે ક્યારેય આગળ વધતો નથી : તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિ સરદાર પટેલ ‘એક ભારત’ના શિલ્પી અને ગાંધીજીની શક્તિના આધારસ્તંભ : કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી એસ.પી. સિંગ બધેલ સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા યાત્રાના બીજા દિવસે આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં માનનીય પ્રવચનો આણંદ, […]
આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2024- 25 ના મંજૂર થયેલ 205 કામો પૈકી 182 કામો પ્રગતિ હેઠળ
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025વર્ષ 2025 – 26 માં મંજૂર થયેલ 190 કામો પૈકી 28 કામો પ્રગતિ હેઠળ વર્ષ 2024 25 હેઠળના 17 કામો પૂર્ણ કરાયા આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું કાચા થી ડામર, રીસર્ફેસિંગ, વાઈડનીંગ, સ્ટ્રકચર અને સી.સી. રોડ તથા સુવિધા પથ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આણંદ […]