પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લામાં આવેલ યાત્રાધામ/પ્રવાસન સ્થળ પરિસરમાં વેચાતા ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ
પ્રકાશિત ક્યારે થયું: 04/12/2025ફૂડ એન્ડ ડ્રગ વિભાગની યોજાઈ ખાસ ડ્રાઇવ પીપળાવના આશાપુરી માતાજી મંદિર અને લાંભવેલ હનુમાનજી મંદિર પરિસરની આસપાસ વેચાણ કરતા લારી ગલ્લા ઉપર ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ 13 કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો નાશ કરાયો ખાદ્ય પદાર્થના કુલ ૧૭ નમુના લેવામાં આવ્યા આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આવેલા યાત્રાધામ/ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા મોટી શાક માર્કેટ પાસે ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને સામાન જપ્ત કરાયો
પ્રકાશિત ક્યારે થયું: 03/12/2025અમુલ ડેરી રોડ ઉપર આવેલ દુકાનદારો દ્વારા જાહેર રસ્તા ઉપર માલ- સામાન મુકવા બદલ રૂ.70,000 દંડ પેટે વસુલ કરાયા મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદના મોટી શાકમાર્કેટ વિસ્તારમાં ઉભા રહેતા લારીવાળાઓને વારંવાર જણાવવા છતાં પણ પોતાની લારીઓ […]
તા.૦૫ ડિસેમ્બર ના રોજ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/12/2025આણંદ, બુધવાર: જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, શાસનાધિકારીની કચેરી તથા જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરીના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ પાંચમી ડિસેમ્બર શુક્રવારના રોજ સવારે 10:00 કલાકે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનું ઉદઘાટન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને […]
આણંદ જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા વધુ 1000 ખેડૂતોઓ કરી અરજી
પ્રકાશિત ક્યારે થયું: 03/12/2025ખેડૂતો ૦૫ ડિસેમ્બર સુધી પાક નુકસાની અંગેની અરજી કરી શકશે ૩૫ હજાર ખેડૂતોની અરજીઓ કરાઈ મંજૂર જિલ્લાના 13194 ખેડૂતોને રૂપિયા 27.12 કરોડની કરાઈ ઓનલાઈન ચુકવણી આણંદ, બુધવાર: રાજ્યભરની સાથે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ખેડૂતો નુકસાની સહાય મેળવવા […]
આણંદ જિલ્લામાં ડાંગર ખરીદીની પ્રક્રિયા શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 03/12/2025જિલ્લાના ૦૮ ખરીદ કેન્દ્ર ખાતે ૪૬૭ મેટ્રિક ટન ડાંગર ની ખરીદી કરાઈ ૪૫ ખેડૂતોને ડાંગર ખરીદીના રૂપિયા ૪૧.૭૦ લાખ ઉપરાંતનું કરાયું ચુકવણું આણંદ, બુધવાર: ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત […]
આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન New AUCTION શરૂ કરવામાં આવ્યું
પ્રકાશિત ક્યારે થયું: 02/12/2025પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે આણંદ, મંગળવાર: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23- EJ- 0001 થી 9999 શરૂ કરવામાં આવી છે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી […]
આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા SIR સંબંધી કામગીરી ૯૫ ટકા પૂર્ણ
પ્રકાશિત ક્યારે થયું: 02/12/2025જિલ્લામાં ૬૫૪૪૮ મતદારો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી હજુ પણ 14426 મતદારોએ પોતાના ફોર્મ બીએલઓ ને પરત આપ્યા નથી જે વહેલી તકે જમા કરાવવા અનુરોધ કાયમી શિફ્ટ થયેલા હોય તેવા મતદારોએ ફોર્મ નંબર 8 ભરવું જરૂરી તા.૦૧/૦૧/૨૦૨૬ ના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારો ફોર્મ નંબર 6 ભરી શકશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં […]
આણંદ જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા ૬૮ હજાર ખેડૂતોઓ કરી અરજી
પ્રકાશિત ક્યારે થયું: 02/12/2025ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી પાક નુકસાની અંગેની અરજી કરી શકશે 9071 ખેડૂતોને ₹14.70 કરોડની ઓનલાઇન ચુકવણી પૂર્ણ કરાઈ બાકી રહેલ અરજીઓની ઝડપભેર હાથ ધરાઈ છે, ચકાસણીની કામગીરી આણંદ, મંગળવાર : રાજ્યભરની સાથે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ખેડૂતો […]
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ અદ્યતન તાલીમનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 02/12/2025આણંદ, મંગળવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય,આણંદ ખાતે આજે પ્રાકૃતિક ખેતી અપનાવતા તેમજ મોડલ ફાર્મ ધરાવતા ખેડૂતો માટે “મોડલ ફાર્મ અદ્યતન કરવા માટેની વિશેષ તાલીમ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં આણંદ,અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાનાં મોટી સંખ્યામાં ખેડૂતોએ સક્રિય હાજરી આપી અને નવા કૃષિ મૉડલ્સ, ટેકનિક્સ અને ક્ષેત્રિય સમસ્યાઓના ઉકેલો અંગે […]
આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 01/12/2025૦૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે * તા. ૦૮ ડિસેમ્બર સુધી અરજી કરવાની રહેશે* આણંદ, સોમવાર: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર ધ્વારા દર વર્ષે જિલ્લા અને રાજ્યકક્ષાએ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પ્રતિ વર્ષની […]