પ્રેસનોટ- જાહેરાત
આણંદ ખાતે તા.૨૪ ડિસેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 08/12/2025અરજદારો તા. ૧૦ મી ડિસેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી આણંદ, શનિવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૧૨/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલ શાકમાર્કેટમાં ગંદકી અને પાર્કિંગ બાબતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદને આપવામાં આવી નોટિસ
પ્રકાશિત ક્યારે થયું: 08/12/2025શાક માર્કેટમાં વાહનોનું વ્યવસ્થિત પાર્કિંગ કરાવવા અને જરૂરી સફાઈ કરવા સૂચના જરૂરી પગલા લેવામાં નહીં આવે તો શાક માર્કેટ સીલ કરવામાં આવશે – નાયબ મ્યુનિસિપલ કમિશનર આણંદ, શનિવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના રહે અને જરૂરી સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરને સ્વચ્છ અને […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલ એલ.આઇ.સી ઓફિસ ખાતે આવતા મુલાકાતીઓ કમ્પાઉન્ડમાં પાર્કિંગ કરે તે માટે ખાસ તાકીદ કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 08/12/2025આણંદ, શનિવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલ શાકમાર્કેટ અને તેની બાજુમાં આવેલ વકીલ ચેમ્બર્સ તથા એલઆઇસી ઓફિસ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મુલાકાતીઓ વાહન કમ્પાઉન્ડમાં પાર્કિંગ કરતા ન હોવાનું માલુમ પડેલ છે. જે ધ્યાને લઈ મનપા ની […]
મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર શાક માર્કેટ ની આજુબાજુ ઉભા રહેતા લારી ગલ્લા ફ્રુટની લારીઓ માટે વેન્ડિંગ ઝોન બનાવાશે
પ્રકાશિત ક્યારે થયું: 08/12/2025ટીપી સ્કીમ નંબર 1 ના ફાઇનલ પ્લોટ નંબર 65 ના એરીયા 1749.59 સ્ક્વેર મીટર જગ્યા વેડિંગ ઝોન માટે ફાળવાઇ અમુલડેરી રોડ ઉપર શાકમાર્કેટની આસપાસ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે આણંદ, શનિવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ અમૂલ ડેરી રોડ ઉપર આવેલ શાકમાર્કેટ અને તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ના થાય તે માટે ત્યાં […]
પંચમહાલ જિલ્લાના વેજલપુરના જવાહર નવોદય વિદ્યાલય ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 06/12/2025તા.૭ ડિસેમ્બરે યોજાનાર સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જાહેર આમંત્રણ જવાહર નવોદય વિદ્યાલય વેજલપુર ખાતે અભ્યાસ કરેલ આણંદ જિલ્લાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્નેહ મિલનમાં સહભાગી બનવા અનુરોધ આણંદ, શુક્રવાર: નવોદય વિદ્યાલય સમિતિના નિયમો અનુસાર પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં આવેલ પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે આગામી તારીખ ૦૭ ડિસેમ્બર, ૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે પૂર્વ વિદ્યાર્થીઓના એક ભવ્ય […]
આણંદ સર્કિટ હાઉસ રોડ ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે
પ્રકાશિત ક્યારે થયું: 06/12/2025આ રસ્તો તા.06 ફેબ્રુઆરી 2026 સુધી સંપૂર્ણ બંધ રહેશે નગરજનોને સહકાર આપવા અનુરોધ અવરજવર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ આણંદ, શુક્રવાર: આણંદ શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ત્રિભુવન દાસ પટેલ માર્ગને (સર્કિટ હાઉસ રોડ) ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવા આ રોડને તોડી નવીન વ્હાઇટ ટોપિંગ રોડ […]
આણંદ સર્કિટ હાઉસ રોડ ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે
પ્રકાશિત ક્યારે થયું: 06/12/2025આ રસ્તો તા.06 ફેબ્રુઆરી 2026 સુધી સંપૂર્ણ બંધ રહેશે નગરજનોને સહકાર આપવા અનુરોધ અવરજવર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ આણંદ, શુક્રવાર: આણંદ શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ત્રિભુવન દાસ પટેલ માર્ગને (સર્કિટ હાઉસ રોડ) ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવા આ રોડને તોડી નવીન વ્હાઇટ ટોપિંગ રોડ […]
આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની યોજાઈ ખાસ ડ્રાઇવ
પ્રકાશિત ક્યારે થયું: 06/12/2025આણંદ જિલ્લાના યાત્રાધામ/પ્રવાસન સ્થળ પરિસરમાં વેચાતા ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ મહીસાગર માતાજી મંદિર, વહેરા ખાડી, વાસદ ઇસ્કોન મંદિર પરિસરની આસપાસ વેચાણ કરતા લારી ગલ્લા ઉપર ખાદ્ય પદાર્થનું કરાયું આકસ્મિક ચેકિંગ 25 પેઢીઓ પાસેથી 12 ખાદ્ય પદાર્થના નમુના લેવાયા 4 કિલો ઉપરાંત બિન આરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો નાશ કરાયો આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના […]
આણંદ ખાતે ૨૨ જેટલા નવનિયુક્ત મહેસુલી કલાર્કને તાલીમ અપાઇ
પ્રકાશિત ક્યારે થયું: 06/12/2025આણંદ, શુક્રવાર: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ ગ્રુપ – એ ની પરીક્ષામાં મહેસુલી ક્લાર્ક તરીકે પસંદગી પામેલા અને આણંદ જિલ્લામાં નિમણૂક થયેલા ૨૨ જેટલા મહેસુલી ક્લાર્કને કલેકટર કચેરી ખાતેના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. એસ. દેસાઈએ એક દિવસીય તાલીમ આપી હતી. શ્રી આર એસ દેસાઈએ જણાવ્યું હતું કે સારા કર્મચારી બનાવવા માટે […]
આણંદ કપાસિયા બજાર ખાતે આવેલ ૫૦ મીટર આરસીસી રોડ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે ફરીથી બનાવશે
પ્રકાશિત ક્યારે થયું: 04/12/2025આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના સમયમાં લોટીયા ભાગોળ કપાસિયા બજાર વિસ્તારમાં આરસીસી રોડ રવિરાજ કન્સ્ટ્રક્શન પાસે બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ બનાવ્યા ના તુરંત જ આસપાસના રહીશો દ્વારા અવરજવર ચાલુ કરતા રોડ નું મજબૂતીકરણ થયું ન હતું. જે ધ્યાને આવતા કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ અંદાજિત 50 મીટર જેટલો […]