પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ ખાતે તા.૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધી “સશક્ત નારી” મેળાનું આયોજન

પ્રકાશિત ક્યારે થયું: 17/12/2025

આણંદ, મંગળવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકારણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદેશ્ય સાથે ગુજરાતમાં તા.૧૧ ડિસેમ્બર થી તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી” મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં તા.૨૧ ડિસેમ્બર થી ૨૩ ડિસેમ્બર સુધી “પ્રમુખસ્વામી હોલ” સાંગોડપુરા રોડ, આણંદ ખાતે “સશક્ત નારી” […]

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની રકમ ન ભરતા નક્ષત્ર પાર્ટી પ્લોટ સીલ કરાયો

પ્રકાશિત ક્યારે થયું: 10/12/2025

પાર્ટી પ્લોટ સીલ કરતા જ ગણતરીના સમયમાં બાકી વેરો રૂપિયા 19.53 લાખ ઉપરાંતની રકમ જમા કરાવાઈ આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ દુકાન, મકાન, હોટલ, પાર્ટી પ્લોટના બાકી વેરો ભરવા અંગે નોટિસ આપવામાં આવી છે અને બાકી વેરો ભરપાઈ ન કરતા એકમો સામે તાત્કાલિક રિકવરી કરવા માટે […]

કોઈ ફોટો નથી

પ્રેસ સેવા પોર્ટલ

પ્રકાશિત ક્યારે થયું: 10/12/2025

આધુનિક ઉપકરણોથી અખબારોના પ્રકાશકોનું સશક્તિકરણ અખબારોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન, નવીકરણ, નામ ફેરબદલ, માલિકીના હસ્તાંતરણ : આધુનિક મીડિયા લેન્ડસ્કેપ માટે ટ્રાન્સફોર્મેટિવ પોર્ટલ આણંદ, બુધવાર: દેશના તમામ તમામ અખબારો અને સામયિકોની નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ‘પ્રેસ સેવા પોર્ટલ’ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય અખબારો અને સામયિકોની […]

આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને SBI વચ્ચે સમજૂતી કરાર કરાયા

આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને SBI વચ્ચે સમજૂતી કરાર કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 10/12/2025

જિલ્લાના ૨૫૦૦ કરતા વધારે શિક્ષકોના પગાર SBI મા થશે સ્ટેટ ગવર્મેન્ટ સેલેરી પેકેજ હેઠળ શિક્ષકોને મળશે વિશેષ લાભ આણંદ, મંગળવાર: રાજ્ય સરકારના પગાર પેકેજ (SGSP) હેઠળ સુધારેલા લાભોના અમલીકરણ માટે આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને SBI વચ્ચે MOU  કરવામાં આવ્યા હતા. જિલ્લા સેવા સદન સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આણંદ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી […]

કલમની કમાલ: ખાખસરની દીકરીએ જ્ઞાનયજ્ઞમાં રાજ્યભરમાં શ્રેષ્ઠતાનો દીપ પ્રગટાવ્યો

કલમની કમાલ: ખાખસરની દીકરીએ જ્ઞાનયજ્ઞમાં રાજ્યભરમાં શ્રેષ્ઠતાનો દીપ પ્રગટાવ્યો

પ્રકાશિત ક્યારે થયું: 10/12/2025

ખાખસર શાળાની લાડકવાયી ભીમપ્રજ્ઞા સન્માન સાથે સતત બીજા વર્ષે સમગ્ર રાજ્યમાં અવ્વલ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગૌરવરૂપ રૂ. ૧૦,૦૦૦/- ના રોકડ પુરસ્કાર સાથે ભીમપ્રજ્ઞા એવોર્ડથી રશ્મિ ચૌહાણનું કરાયું સન્માન બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની નવમી ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા યોજાઈ હતી આણંદ, મંગળવાર: ડૉ. બી. આર. આંબેડકરની સ્મૃતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી […]

કોઈ ફોટો નથી

તા.૧૫ ડિસેમ્બર ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮ મો પદવીદાન સમારંભ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 10/12/2025

૧૬,૯૬૩ વિદ્યાર્થીઓને પદવી અને ૧૦૩ તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે આણંદ, મંગળવાર: સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮ મો પદવીદાન સમારંભ આગામી તા.૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ ને સોમવારના રોજ સવારે 10-00 કલાકે  સરદાર પટેલ યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય સામે આવેલા માનવ વિદ્યાભવનના પટાંગણમાં યોજાશે. આ દિક્ષાંત સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત […]

કોઈ ફોટો નથી

ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા અમલમાં મૂકાયેલા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ”ના બે તબક્કા પૂર્ણ

પ્રકાશિત ક્યારે થયું: 10/12/2025

FIP હેઠળ પસંદ કરાયેલા રાજ્યના ૬,૨૫૪ ગામો પૈકી બે તબક્કામાં ૫,૩૩૪ ગામોમાં ૧૦,૭૧૨ પશુ સારવાર કેમ્પ યોજાયા કેમ્પના માધ્યમથી અત્યાર સુધીમાં ૩.૩૪ લાખ પશુપાલકોના ૫.૪૦ લાખથી વધુ પશુઓને વિવિધ સારવાર અપાઈ ગાભણ ન થતા હોય તેવા ૩.૮૯ લાખથી વધુ પશુઓને વિશેષ જાતિય સારવાર અપાઈ FIP અભિયાનથી રાજ્યના પશુઓના ગર્ભધારણ દરમાં ૨૦ થી ૩૦ ટકાનો સુધારો […]

કોઈ ફોટો નથી

ગુજરાતમાં આગામી તા. ૧૧ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન

પ્રકાશિત ક્યારે થયું: 10/12/2025

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી “સશક્ત નારી મેળા”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે દરેક જિલ્લામાં યોજાનાર જિલ્લા સ્તરીય મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશે દરેક મોટા જિલ્લાઓમાં ૧૦૦ પ્રદર્શન સ્ટોલ અને નાના જિલ્લાઓમાં ૫૦ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી […]

કોઈ ફોટો નથી

તા.૧૩ ડિસેમ્બર ના રોજ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન આણંદ ખાતે લોક અદાલત યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 08/12/2025

આણંદ, સોમવાર: મદદનીશ નિયામક, જિલ્લા ગ્રાહક તકરણ નિવારણ કમિશન, આણંદ ની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આણંદ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, બોરસદ ચોકડી પાસે, બ્રિજની નીચે, જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉન ની બાજુમાં, આણંદ ખાતે આગામી તા.૧૩/૧૨/૨૦૨૫ ને શનિવારના રોજ સવારે 10:30 કલાકથી સાંજના 18- 00 કલાક સુધી રાષ્ટ્રીય લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે. આ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં તા.૨૩ ડિસેમ્બરના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 08/12/2025

અરજદારો તા. ૧૦ ડિસેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૧૨/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]