પ્રેસનોટ- જાહેરાત

Filter by:
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે 'જોડે એ સરદાર' નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે ‘જોડે એ સરદાર’ નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 19/12/2025

​આણંદ, શુક્રવાર: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના તેજસ્વી જીવન અને રાષ્ટ્રભક્તિના પ્રેરણાદાયી સંસ્મરણોને જીવંત કરવાના ઉમદા હેતુથી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રસ્તુત સંગીત અને મલ્ટીમીડિયા શો ‘જોડે એ સરદાર’ નું  ભવ્ય નાટક પેટલાદની ઐતિહાસિક એન. કે. હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજવામાં આવ્યું હતું. આજ હાઇસ્કુલ ખાતે સરદાર સાહેબે વિદ્યાભ્યાસ કર્યો હતો તેવી આ ગૌરવશાળી […]

આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા

આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા

પ્રકાશિત ક્યારે થયું: 18/12/2025

જિલ્લા પશુ પાલન વિભાગના માર્ગદર્શન હેઠળ ૭ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૪ કેમ્પ  યોજાયા આણંદ જિલ્લામાં ૪૦૦ થી વધુ પશુઓના આરોગ્યની ચકાસણી  કરાઈ આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લામાં પશુની આરોગ્ય  સંજીવની જડીબુટ્ટી ગણાતું એવું ફરતું પશુ દવાખાનું જે આણંદ જિલ્લાના ૫ તાલુકામા કાર્યરત છે. જેનું મુખ્ય કામગીરી નિયત કરેલા ગામમાં જઈને માલિકીના પશુઓની નિઃશુલ્ક સારવાર કરવાનો હોય […]

આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ

આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ “સશક્ત નારી મેળો યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 18/12/2025

આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સશક્ત નારી મેળાનું ઉદઘાટન કરશે આણંદ, ગુરુવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, આત્મનિર્ભર મહિલા, વોકલ ફોર લોકલ અંતર્ગત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી મહિલા સશક્તિકારણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદેશ્ય સાથે આણંદ ખાતે આગામી તા.૨૧ ડિસેમ્બર ના રોજ આણંદ જિલ્લા કક્ષાનો […]

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

પ્રકાશિત ક્યારે થયું: 18/12/2025

૨૧૦૦ થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો આયુષ મેળાનો મુખ્ય હેતુ પ્રજાજનોને નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ આરોગ્ય જાળવણીમાં આયુષ પ્રણાલીના સિદ્ધાંતોનો વ્યાપક પ્રચાર-પ્રસાર છે યોગના વિવિધ આસનો તથા પ્રાણાયામનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન અને […]

આણંદ જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમિટીની બેઠક યોજાઈ

આણંદ જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમિટીની બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 18/12/2025

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૫–૨૬ની આરોગ્ય યોજનાઓની કામગીરીને મંજુરી આપતી એકઝીક્યુટીવ કમિટીની બેઠક આણંદ જિલ્લા પંચાયત ખાતે તા.૧૫-૧૨-૨૦૨૫ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતિ મેડમના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમિટીની મિટીંગ વિડિયો કોન્ફરન્સ હોલ, જિલ્લા પંચાયત આણંદમાં યોજાઇ હતી. જેમાં મિટીંગમાં ગત એકઝીક્યુટીવ કમિટીની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી.                                               ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી […]

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રોડ સેફટી કમિટીની મીટીંગ યોજાઇ

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રોડ સેફટી કમિટીની મીટીંગ યોજાઇ

પ્રકાશિત ક્યારે થયું: 18/12/2025

આજે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રોડ સેફ્ટી મિટિંગનું કલેક્ટર કચેરી ખાતે આયોજન થયું હતું. બેડવા અને રાણસોલ ખાતેના એક્સપ્રેસ હાઈવે પરના બ્રિજ પર NHAI ને કામગીરી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી. સાથે જ આ બેઠકમાં, નેશનલ હાઈવે પરના ગામડી ઓવરબ્રિજ ખાતે અકસ્માત નિવારી શકવા માટે સાઈન બોર્ડ અને માર્કિંગ […]

આણંદ જિલ્લામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ વર્કશોપનું આયોજન

આણંદ જિલ્લામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ વર્કશોપનું આયોજન

પ્રકાશિત ક્યારે થયું: 18/12/2025

તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા તથા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો આણંદ જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ ચીમનભાઈ એમ.યુ. પટેલ ટ્રેનિંગ સેન્ટર, ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન ડૉ. પિયુષ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી; ડૉ. રાજેશ પટેલ, જિલ્લા એપિડેમિક […]

કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન

કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન

પ્રકાશિત ક્યારે થયું: 18/12/2025

તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોના આર્થિક ઉત્થાન અને ટકાઉ કૃષિ માટે હાથ- ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી અપાઈ ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કં. લી. ની સીએસઆર વીંગ નારદેશની કિસાન સમૃદ્ધિ પરિયોજના હેઠળ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સહકારથી કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જીએનએફસી કં. લી.ના વડા –એ.જી.એમ. શ્રી […]

કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના  શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપવામાં આવી ફાયર સેફટીની જાણકારી

કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના  શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપવામાં આવી ફાયર સેફટીની જાણકારી

પ્રકાશિત ક્યારે થયું: 17/12/2025

આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ફાયર ઓફિસર શ્રી ધર્મેન્દ્ર ગોરના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્કૂલ, કોલેજ અને સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આણંદની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના  75 જેટલા વિધાર્થીઓ તેમજ 6 શિક્ષકો કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ફાયર બ્રિગેડની મુલાકાતે આવ્યા હતા. કરમસદ આણંદ ફાયર […]

કોઈ ફોટો નથી

ખેડૂતોને રાઇના ઊભા પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ-વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરાઇ

પ્રકાશિત ક્યારે થયું: 17/12/2025

રાજ્ય સરકાર ખેડૂતોના પાકમાં રોગ-જીવાતથી થતા નુકશાનને અટકાવવા હરહંમેશ ખેડૂતોની પડખે રહી છે. જે અંતર્ગત ખેડૂતોને રાઇના ઊભા પાકમાં સંકલિત જીવાતોના નિયંત્રણ-વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં અંગે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત રાઈના ઊભા પાકમાં મોલો તેમજ લીલી ઇયળની શરૂઆત થાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી તૈયાર […]