પ્રેસનોટ- જાહેરાત

Filter by:
આણંદમાં સશક્ત નારી મેળા ના મહિલાઓના વિવિધ ૯૫ સ્ટોલ્સ દ્વારા પહેલા જ દિવસે રૂ.૨.૮૨ લાખનું વેચાણ થયું

આણંદમાં સશક્ત નારી મેળા ના મહિલાઓના વિવિધ ૯૫ સ્ટોલ્સ દ્વારા પહેલા જ દિવસે રૂ.૨.૮૨ લાખનું વેચાણ થયું

પ્રકાશિત ક્યારે થયું: 23/12/2025

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જીએલપીસીના જનરલ મેનેજરશ્રી શ્વેતાબેન અગથ સહિત વિવિધ કચેરીના અધિકારી, કર્મચારીઓએ પરિવાર સાથે સશક્ત નારી મેળામાંથી ખરીદી કરી સશક્ત નારી મેળાને મળી રહ્યો છે બહોળો  પ્રતિસાદ આણંદ, સોમવાર:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’’ અભિયાન તેમજ ‘‘વોકલ ફોર લોકલ’’ તથા મહિલા સશક્તિકરણને સંકલ્પને ચરિતાર્થ કરવા આણંદ જિલ્લા વહીવટી […]

ઉત્તર બુનિયાદી કન્યાશાળા, કઠાણા ખાતે સશક્તિકરણથી નેતૃત્વ તરફ થીમ આધારિત શાળાની દિકરીઓ માટે કાર્યક્રમ યોજાયો

ઉત્તર બુનિયાદી કન્યાશાળા, કઠાણા ખાતે સશક્તિકરણથી નેતૃત્વ તરફ થીમ આધારિત શાળાની દિકરીઓ માટે કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 23/12/2025

આણંદ, મંગળવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-આણંદ દ્વારા કિશોરી ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત બોરસદ તાલુકાના  કઠાણા ગામની ઉત્તર બુનિયાદી કન્યાશાળા ખાતે સશક્તિકરણથી નેતૃત્વ તરફ થીમ આધારિત શાળાની દિકરીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નિલેશ્વરીબા કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો તેમણે શાળાની દીકરીઓને સશક્તિકરણથી નેતૃત્વ તરફ થીમ […]

કોઈ ફોટો નથી

પ્રસાશન ગાંવ કી ઓર- સુશાસન સપ્તાહ-૨૦૨૫

પ્રકાશિત ક્યારે થયું: 22/12/2025

જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તથા મામલતદારશ્રીઓને સપ્તાહમાં ત્રણ ગામોમાં ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજવા સુચના ગામ લોકો તરફથી મળેલ પ્રશ્નો/રજુઆતોનો સ્થળ ઉપર જ નિકાલ કરવો અત્યાર સુધીમાં કુલ ૧૮૯૬ જેટલા પ્રશ્નોનો કરાયો નિકાલ આણંદ, સોમવાર: પ્રસાશન ગાંવ કી ઓર- સુશાસન સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જુન-૨૦૨૪ થી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તથા […]

કોઈ ફોટો નથી

ખોરાક સલામતી કાયદા ભંગ બદલ આણંદ જિલ્લામાં ત્રણ એકમોને કરાયો દંડ

પ્રકાશિત ક્યારે થયું: 22/12/2025

તંત્રનો કડક સંદેશ સુંદર કાઠીયાવાડી, આણંદને રૂ. ૨૫,૦૦૦/-, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાતને રૂ. ૧,૭૫,૦૦૦/- તથા સહયોગ રેસ્ટોરન્ટ, આણંદને રૂ. ૧,૦૦,૦૦૦/- નો દંડ કરાયો ખોરાકની ગુણવત્તા અને સલામતી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવવામાં આવશે નહી આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં ખોરાક સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી […]

બોરસદ ખાતે  'બાલિકા પંચાયત સંમેલન યોજાયું

બોરસદ ખાતે  ‘બાલિકા પંચાયત સંમેલન યોજાયું

પ્રકાશિત ક્યારે થયું: 20/12/2025

આણંદ શનિવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી નિલેશ્વરીબા કે ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોલ બોરસદ ખાતે “સશક્ત બાલિકા, સશક્ત સમાજ’ થીમ આધારિત બાલિકા પંચાયતની દિકરીઓ સાથે સંમેલન યોજવામાં આવ્યું હતું. “બાલિકા પંચાયત સંમેલન’ અંતર્ગત ‘સશક્ત બાલિકા, સશક્ત સમાજ’ થીમ હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોલ તા. બોરસદ જિ. આણંદ ખાતે કાર્યક્રમનું […]

કોઈ ફોટો નથી

તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજોનોને આવક મર્યાદા અને બીપીએલ સ્કોર બાધ સિવાય માસિક રૂ. ૧૦૦૦/-નુ પેન્શન મળવા પાત્ર

પ્રકાશિત ક્યારે થયું: 20/12/2025

આણંદ જિલ્લાના દિવ્યાંગજનોને અરજી કરવા અનુરોધ ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને સંતસુરદાસ યોજના (દિવ્યાંગ પેન્શન યોજના)  હેઠળ લાભ મળશે ૫૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને બૌદ્ધિક અસર્મથતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિઓને આર્થીક સહાય આપવાની યોજના અમલમાં ૪૦% કે તેથી વધુ સ્નાયુઓની વિકૃતિ અને દીર્ધકાલીન જ્ઞાનતંત્રીય બીમારી ધરાવતા દિવ્યાંગજનો માટે આર્થીક સહાયની યોજના લાભાર્થીઓએ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ જોયસ્ટીક વ્હિલચેર

પ્રકાશિત ક્યારે થયું: 20/12/2025

મેળવવા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તા.૩૧ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે આણંદ, શનિવાર: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત રાજ્યના દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હિલચેર આપવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જેમા ૬૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા ૧૮ વર્ષથી મોટી ઉંમરના […]

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 20/12/2025

આણંદ, શનિવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત કચેરીઓને કર્મચારીઓના બાકી પેન્શન કેસ, કચેરીઓમાં મહત્તમ ઈ સરકારનો ઉપયોગ કરવા અને […]

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ

પ્રકાશિત ક્યારે થયું: 20/12/2025

આણંદ જિલ્લામાં કુલ કમી થયેલ મતદારો ૨,૩૧,૭૮૦ છે – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ૧૫,૮૦,૫૪૭ મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદી સંબંધે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાના સમયગાળા તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ રહેશે તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે કોઈપણ મતદારને મતદારયાદી અંતર્ગત કોઈપણ માહિતીની જરૂરીયાત હોય તો હેલ્પલાઈન નંબર […]

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ ઊભી  રાખવામાં આવતી લારીઓ જપ્ત કરવામાં આવશે

પ્રકાશિત ક્યારે થયું: 19/12/2025

ફ્રુટની લારીઓ માટે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા ઉપર લારીઓ વાળા ઉભા રહે તે જરૂરી આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા ના કમિશનરશ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં અને ખાસ કરીને અમુલ ડેરી રોડ, તુલસી સિનેમા ચાર રસ્તા, મોટી શાકમાર્કેટ અને સ્ટેશન રોડ ઉપર ફ્રુટની લારીઓ લઈને ઊભા રહેતા લોકો માટે ડોક્ટર અજય […]