પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લામાં સશક્ત નારી મેળાને મળી નોંધપાત્ર સફળતા
પ્રકાશિત ક્યારે થયું: 24/12/2025૯૫ જેટલા સ્ટોલ દ્વારા મહિલાઓના રોજગાર વિકાસ માટેનું અનોખું માધ્યમ બન્યું સશક્ત નારી મેળો ખાદ્યપદાર્થો, હસ્તકલા, વસ્ત્રો તથા ગૃહઉદ્યોગ આધારિત ઉત્પાદનોને મુલાકાતીઓ દ્વારા મળ્યો બોહળો પ્રતિસાદ ત્રણ દિવસ દરમિયાન લગભગ ૩૯ હજાર જેટલા મુલાકાતીઓએ મહિલા ઉત્પાદકોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો ત્રિ દિવસીય મેળામાં મહિલાઓએ કર્યું રૂ.૧૦.૧૪ લાખનું વેચાણ આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ […]
પૂર્વ સૈનિકોના પેન્શન સહીતના પ્રશ્નોના નિવારણ માટે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે તારીખ ૨૯ અને ૩૦ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ SPARSH આઉટરીચ કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 24/12/2025પેન્શન લેનાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓને SPARSH સંબંધિત રજુઆતોના મળશે ઉકેલ આણંદ, બુધવાર: વેટેરન સેલ સ્ટેશન હેડક્વાટર્સ અમદાવાદ દ્વારા SPARSH મારફત પેન્શન લેનાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓને SPARSH સંબંધિત રજુઆતોના ઉકેલ માટે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે તારીખ ૨૯ અને ૩૦ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ SPARSH આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. SPARSH આઉટરીચ કાર્યક્રમ પેન્શન […]
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 24/12/2025કુલ ૦૫ પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા હકારાત્મક નિકાલ આણંદ,બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાઈ છે. […]
બોરીઆવી નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતાલક્ષી કામોનું જાત નિરીક્ષણ કરતા પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી સુરભિ ગૌતમ
પ્રકાશિત ક્યારે થયું: 23/12/2025આણંદ, મંગળવાર: પ્રાદેશિક નગરપાલિકા કમિશનર-વડોદરા ઝોન હસ્તકના ૬ જિલ્લાની ૨૫ નગરપાલિકામાં હાલ સ્વચ્છતાલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બોરીઆવી નગરપાલિકા ખાતે પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરભિ ગૌતમ તેમજ તેમની ટીમ દ્વારા બોરીઆવી નગરપાલિકાના વિવિધ વિસ્તારો ખાતે સ્વચ્છતા બાબતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે નગરપાલિકાની ડમ્પ સાઈટ અને પ્રોસેસિંગ પ્લાન્ટ ની પણ મુલાકાત લીધી હતી. સ્વચ્છ અને […]
જિલ્લા બાળસુરક્ષા એકમ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટની બેઠક યોજાઇ
પ્રકાશિત ક્યારે થયું: 23/12/2025આણંદ, મંગળવાર: જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, આણંદ ખાતે જિલ્લા જિલ્લા બાળસુરક્ષા એકમ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, ૨૦૧૫ના અમલીકરણ હેતુસર સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના નોડલ ઓફિસરશ્રી, સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને નાયબ પોલીસ અધિક્ષકથી (એચ કયુ) દ્વારા ઉપસ્થિત ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ અધિકારીશ્રીઓને જુવેનાઈલ જસ્ટિસ […]
ખંભાતના છેવાડાના ગામ દેહડામાં 1962 ની સેવા પહોંચી
પ્રકાશિત ક્યારે થયું: 23/12/202507 ફરતા પશુ દવાખાના દ્વારા કુલ 1,49,744 પશુઓની સારવાર કરી આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં છેલ્લા 6 વર્ષથી રાજ્ય પશુપાલન વિભાગ અને GVK EMRI ના સંકલનથી કુલ 07 ફરતા પશુ દવાખાનાઓ (MVD) કાર્યરત છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્̤ય અનામત ગામોમાં સિડ્યુલ તેમજ ઇમરજન્સી કેસોમાં માલિકીના પશુઓને નિઃશુલ્ક સારવાર પહોંચાડવાનો છે. આ તમામ MVD મળીને આજદિન સુધી આણંદ […]
રાઇના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું
પ્રકાશિત ક્યારે થયું: 23/12/2025ભૂકી છારો રોગના નિયંત્રણ માટે ઊભા પાકમાં ૮૦ દિવસ બાદ પિયત પાણી આપવું નહીં. રાઈના ઊભા પાકમાં ભૂકી છારા રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત જણાય કે તરત જ ગંધકની ભૂકીનો (૩૦૦ મેશ) હેક્ટરે ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો અને બીજો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો. અસરકારક નિયંત્રણ માટે દ્રાવ્ય ગંધક (વેટેબલ સલ્ફર) ૮૦% […]
આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી,નવી દિલ્હી દ્વારા UGC- NET ડિસેમ્બર 2025 યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 23/12/2025પરીક્ષા કેન્દ્રની ૨૦૦ થી ૩૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ ઝેરોક્ષ મશીન બંધ રાખવાના રહેશે 200 મીટર ની ત્રિજ્યા માં મ્યુઝિક બેન્ડ કે ડી.જે. સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ રહેશે ૨૦૦ મીટર ની ત્રિજ્યા માં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ આણંદ, મંગળવાર: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી નવી દિલ્હી દ્વારા UGC- NET ડિસેમ્બર 2025 ની પરીક્ષા આગામી તા.૩૧ – ૧૨- […]
નાળિયેરમાં નવા વાવેતર માટે સબસિડી મળશે
પ્રકાશિત ક્યારે થયું: 23/12/2025પ્રતિ હેક્ટર ₹56 હજારની સહાય મળવા પાત્ર વધુ માહિતી માટે 0285-2990230 પર ટેલિફોન પર સંપર્ક કરવા અનુરોધ નાળિયેર હેઠળના વિસ્તારને વધારવા માટે યોગ્ય વિસ્તારોમાં નાળિયેરીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા ‘નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ’ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર રૂ. […]
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સને ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે તારાપુર નગરપાલિકાની વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 23/12/2025આણંદ, મંગળવાર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સને ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે તારાપુર નગરપાલિકાની વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કરાઈ છે. વોર્ડ નંબર ૧ માં વિસ્તારની વિગતો જોઈએ તો, મોટું તળાવ વિસ્તાર, ખંભાત રોડ, નાની ચોકડી વિસ્તાર ,અંબિકા રાઈસ મીલ, ગોપાલક સોસાયટી, મોરજ રોડ વિસ્તાર, રણછોડરાય સોસાયટી પાછળનો વિસ્તાર, શિવ શક્તિ પાર્ક, રાધાબાગ સોસાયટી,સુકન […]