પ્રેસનોટ- જાહેરાત
આણંદમાં ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬’ ની ઉજવણી અંતર્ગત BSW/MSW ના ૫૫ વિદ્યાર્થીઓએ મેળવ્યું સામાજિક જવાબદારીનું ભાથું
પ્રકાશિત ક્યારે થયું: 01/01/2026કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય આશ્રયસ્થાન ખાતે ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’નું આયોજન: યુવા પેઢી સરકારી જનકલ્યાણ યોજનાઓથી અવગત થઈ આણંદ: બુધવાર:: રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય આશ્રયસ્થાન ખાતે એક વિશેષ ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’નું […]
માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક અને ગુજરાત રોજગાર સમાચારના લવાજમ માટે હવે ઘરે બેઠા ઓનલાઈન પેમેન્ટની સુવિધા
પ્રકાશિત ક્યારે થયું: 01/01/2026આણંદ,ગુરુવાર: માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થતા લોકપ્રિય સામાયિકો ‘ગુજરાત પાક્ષિક’ અને ‘ગુજરાત રોજગાર સમાચાર’ મેળવવા ઈચ્છતા નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે લવાજમ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ અને ડિજિટલ બનાવવામાં આવી છે. વાંચકો હવે SBI Collect પોર્ટલના માધ્યમથી કોઈપણ સ્થળેથી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.ઓનલાઈન લવાજમ ભરવા માટેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે. પેમેન્ટ કરવાની સરળ […]
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ લોટેશ્વર તળાવ અને ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી
પ્રકાશિત ક્યારે થયું: 01/01/2026જિલ્લા કલેક્ટરશ્રીએ વોટર એટીએમના પાણીની ગુણવત્તા ચકાસી, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સાથે સંવાદ સાધ્યો આણંદ, બુધવાર: આણંદ જિલ્લા કલેક્ટર શ્રી અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે શહેરના જાણીતા લોટેશ્વર તળાવ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા સંચાલિત કરમસદ સ્થિત ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરશ્રીની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને મળતી પાયાની સુવિધાઓ અને […]
ઉમરેઠના તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી
પ્રકાશિત ક્યારે થયું: 30/12/2025ભૂગર્ભ જળનો ઉપયોગ આછો કરીને ઉમરેઠ જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ લેવા સરપંચશ્રીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી આણંદ, મંગળવાર: સુરક્ષિત પાણી – સુરક્ષિત ભવિષ્યની વિભાવનાને સાર્થક કરવા માટે ભૂગર્ભ સ્ત્રોતથી સરફેસ સોર્સ તરફ પરિવર્તન એ જ એકમાત્ર વિકલ્પ છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ સાથે […]
કડકડતી ઠંડીમાં માનવતાનું હૂંફાળું પગલું: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૫૦ થી વધુ નિરાધારોનું રેસ્ક્યુ
પ્રકાશિત ક્યારે થયું: 29/12/2025શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર દ્વારા ખાસ ‘નાઇટ ડ્રાઇવ’ શરૂ કરાઈ આણંદ:સોમવાર: રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીની લહેરમાં સમાજના છેવાડાના અને ઘરવિહોણા લોકો સુરક્ષિત રહે તે હેતુથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર […]
કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રત
પ્રકાશિત ક્યારે થયું: 29/12/2025હવે આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતપેદાશો ઉપલબ્ધ બનશે પ્રત્યેક મંગળવારે બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે પ્રાકૃતિક ખેત પેદાશો મળી શકશે આણંદ, સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨ પદવીદાન સમારંભમાં પ્રેરક ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર […]
પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
પ્રકાશિત ક્યારે થયું: 29/12/2025રાસાયણિક ખેતી છોડી, દેશી ગાય આધારિત કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ :: રાજ્યપાલશ્રી :: ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે પ્રાકૃતિક કૃષિના પવિત્ર મિશનમાં જોડાઈએ પશુ-પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં, પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય-સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌ માતા, લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક જેવા અનેક કાર્યો કરે છે કૃષિ […]
આણંદ જિલ્લામાં ૯૯૮ જેટલા બાળકો પાલક માતા પિતા સહાયનો મેળવી રહ્યા છે લાભ
પ્રકાશિત ક્યારે થયું: 29/12/2025આણંદ, શુક્રવાર: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત જે બાળકોના માતા-પિતા બંને અવસાન પામેલ હોય અથવા પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ અન્ય પુનઃ લગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ પામેલ હોય અને પિતાએ અન્ય પુનઃ લગ્ન કરેલ હોય તેવા અનાથ થયેલ […]
વીર બાલ દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 29/12/2025પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં ડી.એન. હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો સાહિબજાદાઓના બલિદાનથી ધર્મ, સત્ય અને ન્યાય માટે અડગ રહેવાની આજના બાળકોને પ્રેરણા મળે છે: પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા આણંદ,શુક્રવાર: ભારતમાં દર વર્ષે ૨૬ ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહજીના બે નાના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી અને […]
ડાંગરના વિકલ્પે બ્રાહ્મીની ચમકદાર સફળતા: તારાપુરના હિરેનભાઇની પ્રેરણાદાયી ગાથા
પ્રકાશિત ક્યારે થયું: 24/12/2025આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના હિરેનભાઇ રમેશભાઇ પટેલ B.Com. પૂરું કરીને ખેતી સાથે જોડાયા. શરૂઆતમાં તેઓ ડાંગર, ઘઉં અને ચણા જેવા પરંપરાગત પાકો લઈને આગળ વધ્યા. પરંતુ કમોસમી વરસાદ અને બદલાતી ઋતુઓએ તેમના પાકોને વારંવાર નુકસાન પહોંચાડ્યું, જેથી તેઓ નવા વિકલ્પોની શોધમાં લાગ્યા. પેટલાદ તાલુકાના પંડોળી ગામના નીલ શાહના પ્રોત્સાહનથી પરંપરાગત ખેતીની પરંપરા છોડીને હિરેનભાઇના […]