પ્રેસનોટ- જાહેરાત
કરમસદ આણંદ મહાનગરપાલિકાની ઉતરાયણ ના પર્વ નિમિત્તે અનોખી પહેલ
પ્રકાશિત ક્યારે થયું: 09/01/2026ટુ વ્હીલર ચાલકોના વાહનો પર વિનામૂલ્યે ૩૫૦ ઉપરાંત સેફટી ગાર્ડ લગાવાયા આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ આણંદ જિલ્લામાં ઉતરાણના પર્વ નિમિત્તે લોકોને જાગૃત કરવા માટે અને પતંગની દોરીથી ટુ-વ્હીલર લઈને જતા નગરજનોને તકલીફ ન પડે નુકસાન ન થાય તે માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત […]
આણંદ ખાતે અનુસૂચિત જાતિના કલાકારો માટે પ્રદેશકક્ષાની લોકનૃત્ય તાલીમ શિબિર યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 09/01/2026૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ શિબિરમાં ભાગ લઈ શકશે શિબિરમાં ભાગ લેવા માંગતા ઈચ્છુક યુવક યુવતીઓએ તા.૧૫ જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે આણંદ, શુક્રવાર: ગુજરાત સરકાર હેઠળની ગાંધીનગર સ્થિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના કલાકારોની પરંપરાગત કલાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલ એક વિશેષ પહેલ અંતર્ગત ચાલુ વર્ષે […]
આણંદ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આંગણવાડી કેન્દ્રોની લીધી આકસ્મિક મુલાકાત
પ્રકાશિત ક્યારે થયું: 09/01/2026આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણની સેવાઓને વધુ સઘન અને અસરકારક બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ પેટલાદ તાલુકાના સિંહોલ ગામના લાલપુર અને રાંદોલ સીમ આંગણવાડી કેન્દ્રની તપાસ હાથ ધરી હતી, […]
તાલુકા સ્વાગત કાર્યક્રમની તારીખ બદલાઈ
પ્રકાશિત ક્યારે થયું: 09/01/2026આણંદ જિલ્લામાં તા.૨૧ જાન્યુઆરીના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ 28મી જાન્યુઆરીના રોજ યોજાનાર હતો જે હવે આગામી તા.૨૧/૦૧/૨૦૨૬ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા […]
કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ
પ્રકાશિત ક્યારે થયું: 09/01/2026G RAM G યોજના એ વિકસિત ગ્રામથી વિકસિત ભારત 2047 સુધી પહોંચવાની યોજના- લોકપાલ, સુનિલ વિજયવર્ગીય પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદમાં પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો આણંદ, ગુરૂવાર: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ “વાર્તાલાપ”નું આયોજન કરવામાં […]
કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદની સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી
પ્રકાશિત ક્યારે થયું: 07/01/2026બાકી ફેરફાર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા આપી સૂચના આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે પેટલાદ ખાતેની સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ મેન્ટેનન્સ સર્વેયરની કામગીરીની ઓનલાઈન સોફ્ટવેર માં સ્વયં ચકાસણી કરી નિયમો અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અરજદારોની અરજીઓનો ત્વરિત નિકાલ કરવા પણ સૂચના આપી […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપર દબાણ કરનાર 48 એકમો પાસેથી વસૂલ કર્યો રૂપિયા 2.40 લાખનો દંડ
પ્રકાશિત ક્યારે થયું: 07/01/2026આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરનાર, ટ્રાફિકને અડચણરૂપ થનાર લારી ગલ્લા વાળા પાસેથી દંડની રકમ લેવાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વિધાનગર વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરતા 48 એકમો સામે […]
આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 07/01/2026આણંદ, બુધવાર: તા.૦૬/૦૧/૨૦૨૬, મંગળવારના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આકસ્મિક આણંદ બસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમને પડતી તકલીફોની રજૂઆત કરતા જણાવ્યું હતું કે બોરસદ અને ડાકોર ની વધારા ની ટ્રીપ શરુ કરવામાં આવે […]
વિદ્યાર્થી કાર્યકર્તાઓએ માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતું સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા સહિતના રચનાત્મક કાર્યોમાં જોડાવું જોઈએ
પ્રકાશિત ક્યારે થયું: 06/01/2026: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી એ.બી.વી.પી. ગુજરાતના ૫૭ માં પ્રદેશ અધિવેશનને ખુલ્લુ મુકતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આણંદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ આણંદ, મંગળવાર: વિદ્યાર્થી શક્તિ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યરત વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ (ABVP) ગુજરાત પ્રદેશના ૫૭ માં પ્રદેશ અધિવેશનનો નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ […]
ખેડૂતની આત્મનિર્ભરતાનો સાચો માર્ગ – દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ
પ્રકાશિત ક્યારે થયું: 06/01/2026પ્રાકૃતિક કૃષિનું કેન્દ્રબિંદુ ‘દેશી ગાય’ – ધરતીમાતા માટે સંજીવની અને ખેડૂતો માટે વરદાન આણંદ, સોમવાર: ભારતીય સંસ્કૃતિમાં ગાયને માત્ર એક પશુ નહીં, પરંતુ ‘માતા’નું સન્માનનીય સ્થાન આપવામાં આવ્યું છે. આ સ્થાન માત્ર આધ્યાત્મિક કે ભાવનાત્મક નથી, પરંતુ તેની પાછળ એક ગહન વૈજ્ઞાનિક અને કૃષિ સંબંધિત તથ્ય છુપાયેલું છે. આજે જ્યારે વિશ્વ રાસાયણિક ખેતીની ભયંકર અસરોથી […]