પ્રેસનોટ- જાહેરાત
BU પરમિશન/ફાયર એનઓસી વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવાતો આણંદનો એ- વન પાર્ટી પ્લોટ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરાયો સીલ
પ્રકાશિત ક્યારે થયું: 15/01/2026આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ એ- વન પાર્ટી પ્લોટ ના માલિક/ કબજેદારશ્રી પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા મહાનગરપાલિકા ના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા તારીખ 25/4/2025 અને તારીખ 06/01/2026 થી જણાવવામાં આવ્યું હતું. આ બાબતે મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા એ વન પાર્ટી પ્લોટના માલિક/ કબજેદારશ્રીને […]
આણંદ ખાતે ‘પૂર્ણા યોજના’ અંતર્ગત ‘પોષણ ઉડાન કાર્યક્રમ-૨૦૨૬ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 15/01/2026કિશોરીઓને મહિલા સશક્તિકરણ અને પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન આપી જાગૃત કરાઈ આણંદ, મંગળવાર: મહિલા અને બાળ વિકાસ વિભાગ, વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી (વડોદરા ઝોન) તથા આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદના ધીરજલાલ જે. શાહ ટાઉનહોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામા ‘પૂર્ણા યોજના’ અંતર્ગત “પોષણ ઉડાન-૨૦૨૬ (સપનાની પાંખ)” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં […]
ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે ૧૮મી જાન્યુઆરીએ પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 15/01/2026આણંદ અને ખેડા જિલ્લાના પૂર્વ સૈનિકોની પેન્શન અને ‘સ્પર્શ’ સહિતની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવશે આણંદ, મંગળવાર: આણંદ અને ખેડા જિલ્લાના પૂર્વ સૈનિકોના પડતર પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે આગામી ૧૮મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે એક વિશેષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય હેતુ પૂર્વ સૈનિકોને પડતી […]
ચારૂસેટ યુનિવર્સિટીના ૨૭૯૪ છાત્રોને ડિગ્રી એનાયત કરતા
પ્રકાશિત ક્યારે થયું: 15/01/2026કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ :: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ :: યુવાનોને સ્પષ્ટ ઉદ્દેશ – લક્ષ્ય નક્કી કરી તેના ઉપર દ્રઢ મનોબળ સાથે આગળ વધવું જોઇએ ૨૦૨૭ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનશે અને તેમાં યુવાનોની ભૂમિકા મહત્વની યુવાનો જે માર્ગ પસંદ કરે તે માર્ગે દેશના વિકાસ […]
તમાકુ નિયંત્રણ કાયદા (COTPA-2003) હેઠળ કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ
પ્રકાશિત ક્યારે થયું: 13/01/2026કુલ ૩૨૬ વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. ૩૯,૭૧૦/- નો દંડ વસૂલાયો આણંદ, સોમવાર: વિશ્વભરમાં વધી રહેલા તમાકુના સેવન અને તેનાથી થતા કેન્સર જેવા ગંભીર રોગોને નાથવા માટે ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ’ અમલમાં છે. આ દિશામાં સક્રિય પગલાં લેતા કરમસદ-આણંદ મહાનગરપાલિકા કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર-૨૦૨૫ અને જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ […]
આણંદ જિલ્લાના બોરસદમાં કિશોરીઓ માટે “પોષણ ઉડાન” અને “સપનાઓની પાંખ-૨૦૨૬” કાર્યક્રમ યોજાયા
પ્રકાશિત ક્યારે થયું: 13/01/2026આણંદ, સોમવાર: જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી તેજલબેન શાહ તથા બોરસદ ઘટક-૦૨ અને ૦૩ ના સીડીપીઓ શ્રીમતી માલતીબેન પઢિયારના માર્ગદર્શન હેઠળ કિશોરીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓના સપનાઓને પ્રોત્સાહન આપવું, તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરવી અને આત્મવિશ્વાસ વધારવાનો હતો. બોરસદ ઘટક-૦૨ માં વિરસદ મેલડી માતા મંદિર ખાતે અને […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક
પ્રકાશિત ક્યારે થયું: 13/01/2026કમિશનરશ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ આણંદના ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રીના સૂચનો કોર્પોરેશનના વિકાસ માટે ખૂબ જ જરૂરી – કમિશનર શ્રી મિલિંદ બાપના ધારાસભ્યશ્રીના સૂચનને ગ્રાહ્ય રાખી મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી સ્વામી વિવેકાનંદજીની પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવશે આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ હતી. પ્રારંભમાં […]
આણંદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે પક્ષીઓની સુરક્ષા માટે ‘કરુણા અભિયાન’નો પ્રારંભ
પ્રકાશિત ક્યારે થયું: 09/01/2026નાયબ પશુપાલન નિયામકની જાહેર જનતાને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ આણંદ, શુક્રવાર: આગામી ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનાર મકરસંક્રાંતિ/ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ દરમિયાન ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર માટેની પૂર્વતૈયારીના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રીના અધ્યક્ષપદ હેઠળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની તમામ પશુ સારવાર સંસ્થાઓને ‘કરુણા અભિયાન’ અંતર્ગત જરૂરી દવાઓ અને […]
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સિહોલ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી
પ્રકાશિત ક્યારે થયું: 09/01/2026કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થી બની કર્યો સંવાદ આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આકસ્મિક પેટલાદ તાલુકાના સિહોલ ગામ ખાતે પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. કલેકટર શ્રી ની મુલાકાત સમયે રાંદોલ વર્ગ પ્રાથમિક શાળા ખાતે પ્રારંભનો સમય હોય પ્રાર્થના શરૂ થઈ હતી. આ પ્રાર્થના દરમિયાન કલેક્ટરશ્રીએ […]
પ્રાકૃતિક ખેતીને સફળ બનાવવામાં અગત્યના પુરવાર થઈ રહ્યા છે પ્રાકૃતિક જંતુનાશક શસ્ત્રો
પ્રકાશિત ક્યારે થયું: 09/01/2026પાકમાં કીડી મંકોડાના નિયંત્રણમાં ઉપયોગી પ્રાકૃતિક ખેતીનું અગત્યનું આયામ ‘બ્રહ્માસ્ત્ર’ આણંદ, શુક્રવાર: પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રાસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવાં કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે પાકને પૂરતું રક્ષણ મળે છે જેથી ખેત ઉત્પાદનમાં અને […]