દસ્તાવેજો
Filter Document category wise
| શીર્ષક | તારીખ | View / Download |
|---|---|---|
| ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે,વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો ધ્વારા સ્થાનિક પ્રચાર માટે હંગામી કચેરીઓ શરૂ કરવામાં આવે છે તે માટેનું જાહેરનામુ | 18/03/2026 | જુઓ (757 KB) |
| ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર હોઈ, ચૂંટણીને લગતાં ચોપાનીયા, ભીતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૭-ક ની જોગવાઈઓ મુજબ નિયંત્રણો અમલમાં મુકવાનું જરૂરી | 18/03/2026 | જુઓ (722 KB) |
| ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ની પ્રક્રિયા દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, નવી દિલ્હીના આદેશથી ચૂંટણી જાહેર થાય કે તુરત જ લાયસન્સવાળા શસ્ત્રોની હેરાફેરીની મનાઈ ફરમાવતા | 18/03/2026 | જુઓ (638 KB) |
| આણંદ જીલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને | 18/03/2026 | જુઓ (685 KB) |
| આણંદ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણી દરમ્યાન રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનીક કે ખાનગી જગ્યાઓમાં પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડસ્પીકર ધ્વારા જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા તેના ઉપયોગ માટે નિયંત્રણ હેતુસર | 18/03/2026 | જુઓ (779 KB) |
| ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો / ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઈટમો, બેનર્સ વિગેરે ધ્વારા પૈસાની તાકાતનો આડંબર યુકત પ્રદર્શન ન કરે | 18/03/2026 | જુઓ (814 KB) |
| રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૪ પર આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જૂનુ સ્ટ્રકચર નું સંપુર્ણ ડેમોલીશન | 18/03/2026 | જુઓ (950 KB) |
| ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુથી આવા વાંધાજનક SMS અટકાવવાના હેતુ માટે નીચે જણાવ્યા મુજબના પ્રતિબંધ ફરમાવવા જરૂરી | 18/03/2026 | જુઓ (705 KB) |
| ૧૧૧–ઉમરેઠ વિધાનસભા મત વિસ્તા૨ પેટા ચુંટણી – ૨૦૨૬ | 18/03/2026 | જુઓ (1 MB) |
| આગામી તા. ૨૩/૦૪/૨૦૨૬ ના રોજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે. જેના સંદર્ભમાં આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર તમામ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવનારાઓનું ધ્યાન ભારતના ચુંટણી પંચની સુચના તરફ દોરવામાં આવે છે. | 18/03/2026 | જુઓ (714 KB) |