દસ્તાવેજો
Filter Document category wise
| શીર્ષક | તારીખ | View / Download |
|---|---|---|
| પેટા ચૂંટણીઓ મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઈ પ્રત્યાધાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પુર્ણ થાય તે માટે નું જાહેરનામું | 08/04/2026 | જુઓ (1 MB) |
| સ્થાનિક સ્વરાજ સંસ્થાની (મહાનગરપાલિકા/નગરપાલિકા/ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત) સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણી તે માટે નું જાહેરનામું | 08/04/2026 | જુઓ (1 MB) |
| ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઈ પ્રત્યાધાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પુર્ણ થાય તે માટે નું જાહેરનામું | 08/04/2026 | જુઓ (828 KB) |
| ૧૧૧-ઉમરેઠ વિઘાનસભા મતવિસ્તારની પેટા ચુંટણી મતદાન પૂર્ણ થવાના નિર્ધારિત સમય પહેલાનાં ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ આવશે તે માટે નું જાહેરનામું | 08/04/2026 | જુઓ (751 KB) |
| Girder Lunching ની કામગીરી ચાલુ કરવામાં માટે ગણેશ ચોકડી થી અમૂલ ડેરી સાઇડ અને અમૂલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ બંધ કરી ઉકત કામગીરી દરમ્યાન ભારે/મધ્યમ પ્રકારના વાહનોની અવારજવાર માટે ટ્રાફીક ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામુ | 06/04/2026 | જુઓ (742 KB) |
| સમૂહ લગ્નોત્સવ યોજાનાર હોય, જેમા ૧,૫૦,૦૦૦ લોકો આવનાર હોય તથા આમંત્રિત મહેમાનો પધારનાર હોય, જેથી ઓડ, ભાલેજ, ઉમરેઠ, સુંદલપુરાથી તફરથી આવતા ભારે/મધ્યમ વાહનોનું ટ્રાફીક ડાયવર્ટ કરી ડાયવર્ઝન રૂટ અંગે જાહેનામું | 04/04/2026 | જુઓ (627 KB) |
| તા.૬-૧-૨૦૧૦ થી મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાક પહેલાંથી શરૂ કરી મતદાન પુર્ણ થતા સુધી તથા મતગણતરીના દિવસ માટે દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું | 01/04/2026 | જુઓ (1 MB) |
| આચાર સંહિતાના પરિપાલનના ભાગરૂપે સરકારી તિજોરી / રાજ્ય ભંડોળમાંથી જાહેરાત કરવા ઉપર જરૂરી પ્રતિબંધો માટેનું જાહેરનામું | 01/04/2026 | જુઓ (1 MB) |
| સ્થાનીક સ્વરાજયની સામાન્ય ચૂંટણીઓ વખતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો ધ્વારા સ્થાનિક પ્રચાર માટે હંગામી કચેરીઓ શરૂ કરવામાં આવે છે તે માટેનું જાહેરનામું | 01/04/2026 | જુઓ (1 MB) |
| ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ માટેનું જાહેરનામું | 01/04/2026 | જુઓ (621 KB) |