દસ્તાવેજો
Filter Document category wise
| શીર્ષક | તારીખ | View / Download |
|---|---|---|
| આગામી તા. ૨૩/૦૪/૨૦૨૬ ના રોજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે. જેના સંદર્ભમાં આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર તમામ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવનારાઓનું ધ્યાન ભારતના ચુંટણી પંચની સુચના તરફ દોરવામાં આવે છે. | 18/03/2026 | જુઓ (714 KB) |
| આવનારા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા કાનૂની જોગવાઈઓ હેઠળ નિર્ધારિત સમયગાળા માટે જાહેરનામું | 17/03/2026 | જુઓ (586 KB) |
| ઉમરેઠ પેટા ચૂંટણી-2026 માટે જાહેરનામા | 16/03/2026 | જુઓ (803 KB) |
| જિલ્લામાં કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસના સમય અંગે નિયંત્રણ મુકવા બાબતે જાહેરનામું | 05/03/2026 | જુઓ (727 KB) |
| જિલ્લામાં ભાડેથી મકાન આપતા મકાન માલિકો તથા ઔદ્યોગિક એકમો ઉપર નિયંત્રણ મુકવા અંગે જાહેરનામું | 05/03/2026 | જુઓ (706 KB) |
| સ્કુલ / કોલેજ / ટયુશન ક્લાસ તથા મહીલા હોસ્ટેલની આસપાસ ૫૦ મીટર વિસ્તારમાં વ્યાજબી કારણ વગર પુરુષોને ઉભા રહેવા કે બેસવા ઉપર મનાઈ અંગે જાહેરનામું. | 05/03/2026 | જુઓ (676 KB) |
| સાયબર કાફેમાં ઇન્ટરનેટ ઉપયોગ કરનાર વ્યક્તિઓની માહિતી રાખવા અંગે જાહેરનામું | 05/03/2026 | જુઓ (1 MB) |
| મોબાઈલ તથા સીમકાર્ડ વેચાણમાં ઓળખપત્ર અને રેકોર્ડ રાખવા અંગે જાહેરનામું | 05/03/2026 | જુઓ (829 KB) |
| વાહનોના વેચાણ તથા ભાડે આપતી વખતે ગ્રાહકની ઓળખ નોંધવાની બાબતે જાહેરનામું | 05/03/2026 | જુઓ (762 KB) |
| જિલ્લામાં સુરક્ષા હેતુસર જાહેર સ્થળોએ CCTV કેમેરા સ્થાપન અંગે જાહેરનામું | 02/03/2026 | જુઓ (827 KB) |