આપત્તિ વ્યવસ્થાપન શાખા
મુખ્ય કામગીરી
સામાન્ય વહીવટ – આપતિ વ્યવસ્થાપન ને લગતા કામ
- રાહત સહાય – કુદરતી આપતિ જેવી કે પુર, વાવાઝોડુ, ભૂકંપ, દુષ્કાળ, સુનામી વગેરે
- રાહત સહાય – માનવ સજીત આપતિ જેવી કે કોમી રમખાણ
- આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમનુ અમલીકરણ
કાર્ય યોજના તૈયારી
- ડીડીએમપી/ટીડીએમપી/સીડીએમપી/વીડીએમપી કાર્ય યોજના નીભાવણી.
એસ.ડી.આર.એન. ઓનલાઇન અપડેટિંગ કરો http://10.24.36.1/sdrnguj/ VDMP/CDMP/TDMP ક્ષમતા વધૅન
- તાલીમ અપાવવી જેવી કે ઇઓસી મેનેજમેન્ટ/ શોધ અને બચાવ/પ્રાથમિક સારવાર/ પ્રારંભિક ચેતવણી સંચાર યુવક મંડળ અને એન.જી.ઓ.ની તાલીમ
મોક ડ્રીલ
- જન જાગૃતિ અને SPO ની ચકાસણી માટે નિયમો મુજબ શાળા/ઔદ્યોગિક એકમમાં/વહીવટી કક્ષાની મોકડ્રીલ કરવી
જન જાગૃતિકરણ
- શાળા/ કોલેજમાં ડીએમ ઓરિએન્ટેશન/ રેલી/ મહા જન જાગૃતિકરણ કાર્યક્રમ
આપત્તિ વ્યવસ્થાપન શાખાની તૈયારી