નવું શું છે

કોઈ ફોટો નથી

વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે કોચીંગ અને ટ્યુશન ક્લાસીસની સમયસીમા નક્કી કરવા અંગે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025
પદ્મશ્રી કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા સૂફી ગીતોનીઅદ્ભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા 1

પદ્મશ્રી કૈલાસ ખેરે પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા  સૂફી ગીતોનીઅદ્ભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા…

પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025

આણંદ,શુક્રવાર: પદ્મશ્રી કૈલાસ ખેરે આણંદના વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ  “આણંદ ઉત્સવ” કોન્સર્ટમાં પોતાના કૈલાસા બેન્ડ થકી ફિલ્મી તથા  સૂફી ગીતોની અદભુત પ્રસ્તુતિ કરીને આણંદ વાસીઓને આનંદમાં ઓતપ્રોત કર્યા હતા . જેમાં ની મેં જાના જોગી દે નાલ…, મેં તો તેરે પ્યાર મેં દિવાના હો ગયા…,મેં કરૂ શ્રૃંગાર તો શરમાયે એ દર્પણ…આવોજી..આવોજી, તોબા તોબા…એ […]

વલ્લભ વિદ્યાનગરમાં બે દિવસીય આણંદ ઉત્સવનો પ્રારંભ 5

વલ્લભ વિદ્યાનગરમાં બે દિવસીય આણંદ ઉત્સવનો પ્રારંભ

પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025

પદ્મશ્રી કૈલાશ ખેરે કૈલાસા લાઈવ કાર્યક્રમમાં લોક સંગીત અને સૂફી સંગીતથી પ્રભાવિત સંગીત શૈલીમાં ગીતો ગાઈ પ્રેક્ષકોને ડોલાવ્યા. સરદાર સાહેબની સ્મૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો આણંદ જિલ્લો ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યો છે : મંત્રીશ્રી મુળુભાઇ બેરા. આણંદ કલાકારો, કલાપારખુંઓ અને મનિષીઓની ભૂમિ છે : કૈલાસ ખેર. પ્રતિવર્ષ આણંદ ઉત્સવનું આયોજન કરાશે આણંદ, શુક્રવાર: વલ્લભ […]

વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં પાંચ દિવસીય આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળાનું આયોજન 1

વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં પાંચ દિવસીય આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળાનું આયોજન

પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025

પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો પ્રારંભ. મેળામાં આર્ટ અને ક્રાફટના ૧૯ અને ૬ ફૂડ સ્ટોલ સહિત ૨૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા. નાગલીના રોટલા, ઢોકળા, પાપડ, લોટ, અડદની દાળ, ઢેબરા, ચોખાના રોટલા જેવા પરંપરાગત આદિવાસી વ્યંજનોનો આસ્વાદ માણવો હોય તો પહોચી જાઓ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં. આણંદ, શુક્રવાર: રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના આદિવાસી સંશોધન અને તાલીમ […]

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 2

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવતર પહેલ

પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025

મહિલા સ્વાલંબન યોજના અંતર્ગત જિલ્લાની મહિલાઓ કોમર્શિયલ ડ્રાઈવીંગ થકી બનશે આર્થીક રીતે  પગભર. મહિલાઓને વિનામૂલ્યે તાલીમ અને રૂ.૨.૦૦ લાખ સુધીની મળશે લોન સહાય. આણંદ, શુક્રવાર: આંતરાષ્ટ્રીય મહિલા દિને જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નવતર પહેલ  હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાની મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત ચાલતી મહિલા સ્વાલંબન યોજના અંતર્ગત […]

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ 1

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના અધ્યક્ષપદે આંતરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025

જિલ્લાની મહિલાકર્મીઓને મહિલા દિવસની શુભકામનાઓની પાઠવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આણંદ,શુક્રવાર: આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ અધ્યક્ષ પદે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લાની મહિલાકર્મીઓને આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ મહિલા દિવસની શુભકામનોઓ પાઠવતા […]

કોઈ ફોટો નથી

આણંદ સિંચાઈ વિભાગ હસ્તક આવેલ નહેરોમાં ખરીફ સિઝન પહેલાં જંગલ કટીંગ તેમજ ડિસીલટીંગની કામગીરી પૂર્ણ કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025

આણંદ, શુક્રવાર:આણંદ સિંચાઈ વિભાગ હસ્તક આવેલ ભારદણ તેમજ બોરસદ સિંચાઈ પેટા વિભાગ હસ્તક બોરસદ પંથકની નહેરો આવેલ છે.જેમાં શાખા નહેર વિશાખા નહેર,માઈનોર તેમજ સબ માઈનોર નહેરોનો સમાવેશ થાય છે.આ નહેરોમાં ખરીફ તેમજ રવી સિઝન દરમિયાન ખેડૂતોની માંગણી અનુસાર પાણી વહેવડાવવામાં આવેલ છે.આ ઉપરાંત નહેરોમાં ખરીફ સિઝન પહેલાં જંગલ કટીંગ તેમજ ડિસીલટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે […]

કોઈ ફોટો નથી

એસ.એસ.સી/એચ.એસ.સી પરીક્ષા અને રમઝાન માસના કારણે કાયદો-વ્યવસ્થા જાળવવા જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 07/03/2025
કોઈ ફોટો નથી

આણંદ ઉત્સવ માટે ટ્રાફિક નિયંત્રણ અંગે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 07/03/2025
કોઈ ફોટો નથી

આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લેતા મ્યુ. કમિશનર મિલિન્દ બાપના

પ્રકાશિત ક્યારે થયું: 07/03/2025

નિયત સમય મર્યાદામાં લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવા સુચના આણંદ, ગુરૂવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ આજે મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જન્મ મરણના દાખલા માટે આવેલ લોકો સાથે વાત કરી હતી અને મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા કેટલી ફી લેવામાં આવે છે ? તથા દાખલા કેટલા સમયમાં આપવામાં આવે છે […]