બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
અમીન ઓટો પાસેના ગેરકાયદેસર દબાણો દૂર થતાં આણંદ મોગરી કાંસની સફાઈ લોંગ રીચ મશીન દ્વારા શરૂ કરાઈ

પ્રકાશિત : 06/03/2025

ગેરકાયદેસર દબાણો દૂર કરી અંદાજિત ૬૩૦૫ હજાર ચોરસ મીટર રૂપિયા ૧૨.૫૦ કરોડથી વધુની મૂલ્યવાન જમીન ગત દિવસોમાં ખુલ્લી કરવામા આવી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ ખાતે તા. ૨૭ મી માર્ચના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત : 06/03/2025

અરજદારો તા. ૧૦ મી માર્ચ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર:…

વિગતો જુઓ
કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આણંદ રેલવે સ્ટેશનની મુલાકાતે 1
કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આણંદ રેલવે સ્ટેશનની મુલાકાતે

પ્રકાશિત : 01/03/2025

વંદે ભારત એક્સપ્રેસનું આણંદ જંકશન પર સ્ટોપેજ મળતાં કેન્દ્રીય રેલ મંત્રીશ્રીનો આણંદની જનતા વતી આભાર વ્યક્ત કરતાં સાંસદશ્રી મિતેષ પટેલ…

વિગતો જુઓ
તા.૦૭ અને ૦૮ માર્ચ ના રોજ વિદ્યાનગર, શાસ્ત્રી મેદાન ખાતે ‘‘આણંદ ઉત્સવ’’ કાર્યક્રમ યોજાશે 1
તા.૦૭ અને ૦૮ માર્ચ ના રોજ વિદ્યાનગર, શાસ્ત્રી મેદાન ખાતે ‘‘આણંદ ઉત્સવ’’ કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત : 01/03/2025

પદ્મ શ્રી કૈલાશ ખેર અને હિમાલી વ્યાસ ના સુરીલા ગીતો સાંભળવાની મળશે તક. તા. ૦૭ થી ૧૧ માર્ચ દરમિયાન શાસ્ત્રી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં તા. ૮ માર્ચ સુધી હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા ઉપર મનાઇ

પ્રકાશિત : 01/03/2025

આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ શહેરના કેટલાક સ્થળો તા.૨૫ એપ્રિલ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરાયા

પ્રકાશિત : 01/03/2025

આણંદ, શનિવાર: આણંદ શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ. દેસાઈએ…

વિગતો જુઓ
અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ 4
અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ

પ્રકાશિત : 01/03/2025

જો ડીજેનો અવાજ વધુ પડતો હશે તો તે વાહનને જપ્ત કરાશે. ધ્વની પ્રદુષણ નિયંત્રણના કાયદાનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી…

વિગતો જુઓ
ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો 1
ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો

પ્રકાશિત : 01/03/2025

આજે ૦૩ કેસ મળતા અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કેસ નોંધાયા. ૨૮ હજાર થી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ. આણંદ, શુક્રવાર: પેટલાદ…

વિગતો જુઓ
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ 1
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત : 01/03/2025

આણંદ,શુક્રવાર: કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ જનરલ હોસ્પિટલ ( સિવિલ) ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી….

વિગતો જુઓ