બંધ

જાહેરનામું

Filter Document category wise

ફિલ્ટર

જાહેરનામું
શીર્ષક તારીખ View / Download
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો / ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઈટમો, બેનર્સ વિગેરે ધ્વારા પૈસાની તાકાતનો આડંબર યુકત પ્રદર્શન ન કરે 18/03/2026 જુઓ (814 KB)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૪ પર આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જૂનુ સ્ટ્રકચર નું સંપુર્ણ ડેમોલીશન 18/03/2026 જુઓ (950 KB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુથી આવા વાંધાજનક SMS અટકાવવાના હેતુ માટે નીચે જણાવ્યા મુજબના પ્રતિબંધ ફરમાવવા જરૂરી 18/03/2026 જુઓ (705 KB)
૧૧૧–ઉમરેઠ વિધાનસભા મત વિસ્તા૨ પેટા ચુંટણી – ૨૦૨૬ 18/03/2026 જુઓ (1 MB)
આગામી તા. ૨૩/૦૪/૨૦૨૬ ના રોજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે. જેના સંદર્ભમાં આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર તમામ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવનારાઓનું ધ્યાન ભારતના ચુંટણી પંચની સુચના તરફ દોરવામાં આવે છે. 18/03/2026 જુઓ (714 KB)
આવનારા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા કાનૂની જોગવાઈઓ હેઠળ નિર્ધારિત સમયગાળા માટે જાહેરનામું 17/03/2026 જુઓ (586 KB)
ઉમરેઠ પેટા ચૂંટણી-2026 માટે જાહેરનામા 16/03/2026 જુઓ (803 KB)
જિલ્લામાં કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસના સમય અંગે નિયંત્રણ મુકવા બાબતે જાહેરનામું 05/03/2026 જુઓ (727 KB)
જિલ્લામાં ભાડેથી મકાન આપતા મકાન માલિકો તથા ઔદ્યોગિક એકમો ઉપર નિયંત્રણ મુકવા અંગે જાહેરનામું 05/03/2026 જુઓ (706 KB)
સ્કુલ / કોલેજ / ટયુશન ક્લાસ તથા મહીલા હોસ્ટેલની આસપાસ ૫૦ મીટર વિસ્તારમાં વ્યાજબી કારણ વગર પુરુષોને ઉભા રહેવા કે બેસવા ઉપર મનાઈ અંગે જાહેરનામું. 05/03/2026 જુઓ (676 KB)