બંધ

જાહેરનામું

Filter Document category wise

ફિલ્ટર

જાહેરનામું
શીર્ષક તારીખ View / Download
ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કરવા જતા મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોનીથતી અવ્યવસ્થા અને ઓવરક્રાઉડીંગની પરિસ્થિતિ ના નિવારવા માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (1 MB)
આચારસંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે તે માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (2 MB)
આણંદ જિલ્લામાં આ ચૂંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચૂંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (2 MB)
ચૂંટણી દરમ્યાન હથિયારો ધ્વારા બળ પ્રદર્શન તેમજ શસ્ત્રોની હેરાફેરી ઉપર મનાઈ ફરમાવવી જરૂરી હોઈ, જાહેર શાંતિ અને સલામતિની જાળવણી તેમજ ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (2 MB)
રાજ્ય ચુંટણી મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઈ પ્રત્યાધાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પુર્ણ થાય તે માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (1 MB)
રાજય ચૂંટણીને લગતાં ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (1 MB)
રાજય ચુંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે તે માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (2 MB)
મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી/પેટા ચુંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઈટમો, બેનર્સ વિગેરે ધ્વારા પૈસાની તાકાતનો આડંબર યુકત પ્રદર્શન ન કરે તે માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (1 MB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી દરમ્યાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ અને નશાકારક ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું 01/04/2026 જુઓ (940 KB)
૧૧૧-ઉમરેઠ વિઘાનસભા પેટા ચુંટણી-૨૦૨૬ યોજાનાર હોય તેમજ તા.૧૪/૦૪/૨૦૨૬ ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરના જન્મ દિવસ ઉજવણી કરવામાં આવનાર હોય, તથા પરશુરામ જયંતિનો તહેવાર ઉજવવામાં આવનાર હોય તે માટેનું જાહેરનામું 02/04/2026 જુઓ (703 KB)