બંધ

જાહેરનામું

Filter Document category wise

ફિલ્ટર

જાહેરનામું
શીર્ષક તારીખ View / Download
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીઓ દરમ્યાન સરકારી / જાહેર સાહસોના ગેસ્ટહાઉસ / રેસ્ટહાઉસમાં ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફ તથા નિરીક્ષકશ્રીઓને રોકાણ માટે રૂમ મળી રહે તે માટે આવા ગેસ્ટહાઉસ / રેસ્ટહાઉસ ઉપર જરૂરી પ્રતિબંધો મુકવા માટેનું જાહેરનામુ 18/03/2026 જુઓ (652 KB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભાની મત વિસ્તારની પેટા ચૂંટણી ને ધ્યાને લેતાં ત્રણથી વધુ વાહનો કાફલા રૂપે જવા પર પ્રતિબંધ ફરમાવવાનું મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે જરૂરીનૂ જાહેરનામું 18/03/2026 જુઓ (607 KB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી. તા. ૨૩/૧૧/૨૦૦૭ થી ઉમેદવારો તથા રાજકીય પક્ષો ધ્વારા સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય અનઅધિકૃત રીતે વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે થતો અટકાવવા માટેનું જાહેરનામુ 18/03/2026 જુઓ (604 KB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી , તા.૦૮/૦૨/૨૦૦૭ થી ઉમેદવારી કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રીના કાર્યાલય ઉપર ઉમેદવારો ધ્વારા મોટી સંખ્યામાં વાહનો તથા તેમના સમર્થકો લાવવામાં આવતા હોવાના કારણે ઓવર ક્રાઉડીંગની સમસ્યા નિવારણ માટેનું જાહેરનામુ 18/03/2026 જુઓ (621 KB)
૧૧૧-ઉમરેઠ પેટા ચૂંટણી-2026 દરમિયાન આદર્શ આચાર સંહિતાના પાલન હેઠળ સરકારી ખર્ચે રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે માટેનું જાહેરનામુ 18/03/2026 જુઓ (720 KB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે,વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો ધ્વારા સ્થાનિક પ્રચાર માટે હંગામી કચેરીઓ શરૂ કરવામાં આવે છે તે માટેનું જાહેરનામુ 18/03/2026 જુઓ (757 KB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર હોઈ, ચૂંટણીને લગતાં ચોપાનીયા, ભીતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૭-ક ની જોગવાઈઓ મુજબ નિયંત્રણો અમલમાં મુકવાનું જરૂરી 18/03/2026 જુઓ (722 KB)
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ની પ્રક્રિયા દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, નવી દિલ્હીના આદેશથી ચૂંટણી જાહેર થાય કે તુરત જ લાયસન્સવાળા શસ્ત્રોની હેરાફેરીની મનાઈ ફરમાવતા 18/03/2026 જુઓ (638 KB)
આણંદ જીલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને 18/03/2026 જુઓ (685 KB)
આણંદ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણી દરમ્યાન રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનીક કે ખાનગી જગ્યાઓમાં પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડસ્પીકર ધ્વારા જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા તેના ઉપયોગ માટે નિયંત્રણ હેતુસર 18/03/2026 જુઓ (779 KB)