પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લામાં એનઆરઆઇ નાગરિકોને નવીન આધારકાર્ડ કઢાવવા માટે સ્વીકાર્ય દસ્તાવેજો
પ્રકાશિત ક્યારે થયું: 31/01/2026પાંચ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિના આધાર નોંધણી માટે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મ તારીખ ના પુરાવા માટે રજૂ કરી શકાય તેવા દસ્તાવેજો આણંદ, શનિવાર: આણંદ જિલ્લો એનઆરઆઈ નાગરિકોની વસ્તી ધરાવતો જિલ્લો છે જેથી એન આર આઈ નાગરિકોને નવીન આધાર કાર્ડ કાઢવામાં અગવડતા ન રહે તે હેતુથી યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરનાર સામે કરવામાં આવી કડક કાર્યવાહી
પ્રકાશિત ક્યારે થયું: 31/01/2026સ્ટેશન રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર 30 જેટલા વાહનો કરાયા લોક આણંદ, શનિવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મહાનગરપાલિકાના મુખ્ય સ્ટેશન રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક સમસ્યા ઊભી કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત સમગ્ર મનપા વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરનાર અને નો પાર્કિંગ ઝોનમાં વાહનો મુકનાર લોકોના […]
આણંદ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે કુલ ૫૫૦૮૪.૯૯ મેં.ટન યુરીયા ખાતર ફાળવવામાં આવ્યું
પ્રકાશિત ક્યારે થયું: 31/01/2026આણંદ, શનિવાર: આણંદ જીલ્લામાં ખરીફ ઋતુ અને રવિ ઋતુમાં ખેડૂતોને તમામ ખાતરો પૂરતા પ્રમાણમાં જીલ્લાના દરેક વિસ્તારમાં સમયસર ઉપલબ્ધ થાય તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું જે મુજબ સરકારશ્રી દ્વારા જથ્થાની ફાળવણી કરવામાં આવી છે. આણંદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આણંદ ચાલુ રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે અત્યાર સુધીમાં […]
રાજ્યના ૨૬૬૬ ગામોને મળશે પોતીકા ગ્રામ પંચાયત ઘર
પ્રકાશિત ક્યારે થયું: 31/01/2026રૂ.૬૬૩ કરોડના કુલ ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસોનું એક સાથે એક જ સ્થળેથી ઇ-ખાતમુહૂર્ત કરવાનો સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલેની અધ્યક્ષતામા યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો સેચ્યુરેશનનો વિચાર ગુજરાતની બધી જ ગ્રામ પંચાયતોને પોતાના પંચાયત ઘરથી સાકાર કરાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્ય વ્યાપી લોન્ચીંગ આણંદના ભાદરણ […]
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ વિષયક છ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 27/01/2026તાલીમાર્થીઓને કુદરતી ચક્રો, જમીનની તંદુરસ્તી, પ્રાકૃતિક પદ્ધતિથી રોગ-જીવાત જેવા વિષયો અંગે માર્ગદર્શન અપાયું આણંદ, મંગળવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ પ્રસાર શિક્ષણ ભવન દ્વારા તાજેતરમાં “પ્રાકૃતિક કૃષિ” વિષય પર છ દિવસીય પ્રાદેશિક સ્તરનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી અંગેના જ્ઞાન અને કૌશલ્યને વ્યાવહારિક સ્તરે મજબૂત […]
સુંદલપુરા-લાલપુરા માર્ગ પર જતા ભારે તથા મધ્યમ વાહનોને તા.૧૫ મી ફેબ્રુઆરી સુધી અવરજવર કરવા ઉપર પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 27/01/2026વાચનચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપવામાં આવેલ ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવો રોડ રીસરફેસીંગની કામગીરીને ધ્યાને લઈ સલામતીના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, મંગળવાર: કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, આણંદ હસ્તકના માર્ગ સુંદલપુરા-લાલપુરા રોડ ઉપર રીસરફેસીંગની કામગીરી પ્રગતિમાં હોય, સલામતીના હેતુથી સદર માર્ગ પર જતા ભારે તથા મધ્યમ વાહનોને તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી […]
આણંદ જિલ્લામાં યોજાનાર JEE(Main)-૨૦૨૬ ની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો
પ્રકાશિત ક્યારે થયું: 27/01/2026પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજયામાં બિનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ કરવા પર પ્રતિબંધ પરીક્ષા કેન્દ્રોમાં કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહી પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની ૨૦૦થી ૩૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાના દિવસ દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ આણંદ, મંગળવાર: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, નવી દિલ્હી દ્વારા તા.૨૮/૦૧/૨૦૨૬ થી તા.૨૯/૦૧/૨૦૨૬ દરમિયાન આયોજિત Joint Enterance Examination JEE(Main)-૨૦૨૬ […]
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે “પરીક્ષા સારથી” હેલ્પલાઇન આજથી શરૂ કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 27/01/2026જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને હેલ્પલાઇનનો ઉપયોગ કરવા કર્યો અનુરોધ તારીખ 27 જાન્યુઆરી થી 18 માર્ચ 2026 સુધી હેલ્પલાઇન કાર્યરત રહેશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં આગામી ફેબ્રુઆરી અને માર્ચ 2026 માં યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કે વાલીઓને પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન કોઈ પણ મૂંઝવણ હોય કે […]
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 27/01/2026“મહાનગરપાલિકા વિસ્તારને ‘ડસ્ટ ફ્રી’ બનાવવા, નવી ટી.પી. અને ડી.પી. સ્કીમ દ્વારા સુઆયોજિત વિકાસ કરવા મનપા તંત્ર કટિબદ્ધ” મ્યુ. કમિશ્નર શ્રી મિલિંદ બાપના કરમસદ-આણંદ મનપાના કમિશ્નર શ્રી મિલિંદ બાપનાના હસ્તે ધ્વજવંદન કરાયું આણંદ, સોમવાર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કરમસદના અખંડ ભારત ઉદ્યાન ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં કમિશ્નર શ્રી મિલિંદ બાપનાએ ત્રિરંગો લહેરાવી નગરજનોને સંબોધિત […]
ખંભાત ખાતે ૭૭ માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ
પ્રકાશિત ક્યારે થયું: 27/01/2026આણંદના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના હસ્તે ધ્વજવંદન કરાયું :: રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડા :: ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યું છે આપણું બંધારણ માત્ર કાયદાનો દસ્તાવેજ નથી, પરંતુ છેવાડાના માનવીને સમાનતાનો અહેસાસ કરાવતો માર્ગ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે […]