પ્રેસનોટ- જાહેરાત

Filter by:
 આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા

 આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા

પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026

ભારે વરસાદની પરિસ્થિતિમાં જાન-માલની નૂકશાની નિવારવા અગમચેતીના પગલાં સાથે પ્રત્યેક અધિકારી કાર્ય કરે : રાજ્ય મંત્રી શ્રી સંજ્યસિંહ મહિડા આણંદ, શુક્રવાર : આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદ અને ત્યારબાદની પરિસ્થિતિની સમિક્ષા અર્થે આણંદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ આણંદ […]

કોઈ ફોટો નથી

તારાપુર તાલુકામાં ઓવર ટોપિંગને કારણે ચાર મુખ્ય માર્ગો બંધ, વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026

તારાપુર તાલુકામાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાયો: સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા બેનરો લગાવી રસ્તાઓ સીલ કરાયા તારાપુરના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે માર્ગો પર પાણી ફરી વળતા (ઓવર ટોપિંગ) ચાર જેટલા મુખ્ય ગ્રામ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ઉપરવાસના વરસાદી પાણીના પ્રવાહને કારણે પંચાયત હસ્તકના ચાર માર્ગો બંધ કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026

તારાપુર તાલુકાના ચાર રસ્તાઓ પર વાહન વ્યવહાર સ્થગિત, વૈકલ્પિક વ્યવસ્થા જાહેર ઓવરટોપિંગને કારણે તારાપુર પંથકમાં માર્ગો પ્રભાવિત, ૨૮ જુલાઈ સુધીમાં રસ્તાઓ પુનઃ શરૂ થવાની સંભાવના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીનો પ્રવાહ વધતા તંત્ર દ્વારા લેવાયો સાવચેતીભર્યો નિર્ણય અસરગ્રસ્ત ગામો માટે વૈકલ્પિક માર્ગોની સુવિધા, ડાયવર્ઝન આપી ટ્રાફિક કાર્યરત રખાયો  આણંદ, શુક્રવાર , ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર […]

કોઈ ફોટો નથી

વાસણા બેરેજમાંથી પાણીના ડિસ્ચાર્જમાં ધરખમ ઘટાડો, ૩૦ હજારથી ઘટીને ૨૫૮૮ ક્યુસેક કરાયો

પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026

સાબરમતી નદીમાં પાણીની આવક ઘટતા વાસણા બેરેજના ૨૨ દરવાજા ફ્રી ફ્લોમાં ખુલ્લા રખાયા વાસણા બેરેજની સપાટી ૧૨૩.૨૫ ફૂટે પહોંચી: ફતેવાડી કેનાલ અને ઉપરવાસમાંથી આવક હાલ બંધ  આણંદ, શુક્રવાર, અમદાવાદના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજ ખાતે પાણીની આવકમાં ઘટાડો નોંધાતા ડિસ્ચાર્જમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. તારીખ ૨૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તારીખ 25 જુલાઈ શનિવારના રોજ રજા જાહેર

પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026

હવામાન વિભાગની રેડ એલર્ટની સ્થિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જિલ્લા મેજિસ્ટ્રેટનો મહત્વનો નિર્ણય આણંદ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આઈ.ટી.આઈ. તા.25 જુલાઈના રોજ બંધ રહેશે આણંદ, શુક્રવાર, ભારતીય હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત સહિત આણંદ જિલ્લામાં તારીખ ૨૩/૦૭/૨૦૨૬ થી ૨૫/૦૭/૨૦૨૬ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ) આપવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને અને […]

પેટલાદમાં ભારે વરસાદ વચ્ચે મંત્રી કમલેશભાઈ પટેલ એક્શન મોડમાં: ટ્રેક્ટરમાં બેસી નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, રાહત કામગીરી ઝડપી કરવા જણાવ્યું

પેટલાદમાં ભારે વરસાદ વચ્ચે મંત્રી કમલેશભાઈ પટેલ એક્શન મોડમાં: ટ્રેક્ટરમાં બેસી નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, રાહત કામગીરી ઝડપી કરવા જણાવ્યું

પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026

આણંદ, શુક્રવાર, પેટલાદ તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નાણ રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ એ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ટ્રેક્ટર દ્વારા જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને તેમના હાલચાલ પૂછ્યા હતા અને […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સ્પેશિયલ પોક્સો કોર્ટની વાસદ દુષ્કર્મ-હત્યા કેસમાં ત્વરિત સંવેદનાસભર કામગીરી

પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026

પીડિત બાળકીના માતા-પિતા માટે માત્ર એક જ દિવસમાં વચગાળાના વળતર પેટે રૂ. ૬,૩૭,૫૦૦ ચૂકવવાનો હુકમ આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના વાસદ ખાતે માત્ર ૪ (ચાર) વર્ષની માસૂમ બાળકી પર થયેલા ઘાતકી દુષ્કર્મ અને હત્યાના દર્દનાક તથા અત્યંત ચકચારી ગુનાને ધ્યાન લઈ, આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા અત્યંત સંવેદનશીલતા દાખવી […]

કોઈ ફોટો નથી

વણાકબોરી વિયર ઓવરફ્લો: મહી નદીમાં પાણીની આવક વધતા કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના

પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026

મહી નદીમાં ૪૨૩૭ ક્યુસેક પાણીનો પ્રવાહ: ભારે વરસાદની આગાહી વચ્ચે ફ્લડ સેલ દ્વારા એલર્ટ જાહેર નડિયાદ ફ્લડ સેલની ચેતવણી: વણાકબોરી વિયરના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પટમાં ન જવા અપીલ આણંદ, શુક્રવાર, નડિયાદ સ્થિત મહી સિંચાઈ વર્તુળના ફ્લડ સેલ દ્વારા મહી નદીના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદ અને જળસ્તરમાં થયેલા વધારાને પગલે સાવચેતીના ભાગરૂપે મહત્વની સૂચના જાહેર કરવામાં […]

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની સરાહનીય કામગીરી: ભારે વરસાદમાં ફસાયેલા લકવાગ્રસ્ત દર્દીનું દિલધડક રેસ્ક્યુ

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની સરાહનીય કામગીરી: ભારે વરસાદમાં ફસાયેલા લકવાગ્રસ્ત દર્દીનું દિલધડક રેસ્ક્યુ

પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026

મુસીબતના સમયે દેવદૂત બની પહોંચી મહાનગરપાલિકાની ટીમ: જળબંબાકાર વચ્ચે ફસાયેલા પરિવારને હેમખેમ સુરક્ષિત સ્થળે ખસેડ્યો સેવા અને સંવેદનાનો ત્રિવેણી સંગમ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ મુશળધાર વરસાદમાં નિભાવ્યો નાગરિક ધર્મ હેલ્પલાઇન પર કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડની ટીમ ગુરુકૃપા સોસાયટી પહોંચી ઘરમાં પાણી ભરાતા લાચાર બનેલા પરિવાર માટે મહાનગરપાલિકાનું તંત્ર આશીર્વાદરૂપ સાબિત થયું મનપાના કમિશનરે ટીમને […]

કોઈ ફોટો નથી

ખેલ મહાકુંભ-૨૦૨૫ ના વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર મેળવવા માટે ૨૮ જુલાઈ સુધીની અંતિમ સમયમર્યાદા

પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026

આણંદ જિલ્લાના રમતવીરો માટે અગત્યની સૂચના: બાકી રહેલા ઇનામોની રકમ મેળવવા માટે વિગતો રજૂ કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો અનુરોધ આણંદ, શુક્રવાર , ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત આણંદ જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા જાહેર થયેલા ખેલાડીઓને […]