પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લામાં તા.૧ લી ઓગસ્ટ થી તા.૮ મી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે દરેક ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 28/07/2026આણંદ, સોમવાર , રાજ્ય સરકારના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન થઈ સમાજમાં આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર આગામી તા.૧ લી ઓગસ્ટથી તા.૮ મી ઓગસ્ટ દરમિયાન […]
ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોથી બચવા આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા: સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય વરસાદી ઋતુમાં બિમારીઓથી દૂર રહેવા ઉકાળેલું પાણી અને સ્વચ્છ ખોરાક લેવા અપીલ
પ્રકાશિત ક્યારે થયું: 28/07/2026આણંદ, સોમવાર, ચોમાસાની ઋતુમાં થતા વાતાવરણના ફેરફારોને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું જોખમ વધતું હોય છે, જેનાથી બચવા માટે નાગરિકોને વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલમાં સામાન્ય રીતે તાવ, ઝાડા-ઉલટી અને શરીરમાં અસહ્ય દુખાવા જેવા લક્ષણો જોવા મળતા હોય છે, જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર બિમારીનું સ્વરૂપ ધારણ કરી […]
આણંદ જિલ્લામાં માર્ગોની યુદ્ધના ધોરણે મરામત: 08 વિશેષ ટીમો દ્વારા તમામ તાલુકાઓમાં કામગીરી પૂરજોશમાં
પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026રેઇન કટ,પેચવર્ક, ડ્રેનેજ ક્રોસ રિપેરિંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ આણંદ, રવિવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિને પગલે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લામાં થયેલ ભારે વરસાદ બાદ કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રી શ્રી એ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત […]
ભારે વરસાદના કારણે આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના (રાજ્ય) અને પંચાયત વિભાગ હસ્તકના 10 માર્ગો પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા
પ્રકાશિત ક્યારે થયું: 27/07/202610 રસ્તાઓ ઉપર વરસાદી પાણીના ઓવર ટોપિંગના કારણે વાહન વ્યવહાર બંધ: તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાયા નાગરિકોની અવરજવર જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક શાળા તરફના રસ્તા, મિલરામપુરા-દુગારી રોડ તથા રોહિણી-ખાખસર રોડ જેવા વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા આણંદ, રવિવાર,આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ તથા ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણીના ભારે પ્રવાહના કારણે તારાપુર […]
વરસાદે વિરામ લેતા જ કરમસદ આણંદ મહાનગરપાલિકા હરકતમાં: 10 થી વધુ ટીમો દ્વારા હાથ ધરાઈ સઘન સફાઈ ઝુંબેશ
પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026એક જ દિવસમાં 17 ટન કચરાનો નિકાલ: પાવડર છંટકાવ સાથે સ્વચ્છતા જાળવવા નગરજનોને અપીલ આણંદ, રવિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લેતાની સાથે જ મહાનગરપાલિકા કમિશનર શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વરસાદી પાણી ઓસરતા જ મનપાની 10 થી વધુ ટીમોને યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતારવામાં […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને સુપર ક્લોરીનેશન યુક્ત પાણી આપવામાં આવશે
પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026વર્ષાઋતુમાં આ પાણીનો ઉપયોગ કરવાથી બિમારીઓથી બચી શકાશે આણંદ, રવિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં વરસાદની ઋતુને ધ્યાને લઈ સુપર ક્લોરીનેશનયુક્ત પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવનાર સુપર ક્લોરિનેશન પાણી એટલે .૫ ( પાંચ ) પીપીએમ નું પ્રમાણ હોય એને સુપર ક્લોરીનેશન કહેવામાં […]
કરમસદ આણંદ મનપા વિસ્તારમાં 45 ઉપરાંત ટીમો કામે લાગી
પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026દવાનો છંટકાવ, ફોગીગ સહિતની આરોગ્ય લક્ષી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા સઘન સફાઈ ઝુંબેશ અને આરોગ્ય વિષયક કામગીરી ઝડપી બનાવાઈ આણંદ, રવિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર મનપા વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે મોટા પાયે સફાઈ અને આરોગ્ય લક્ષી ઝુંબેશ […]
કરમસદ–આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કાનોડ તળાવનું વરસાદી પાણી ખંભાત તરફ જતા કાસ (નાળા) માં ટ્રાન્સફર કરવામાં આવ્યું
પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026આસપાસના રહીશોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નગરજનોને ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી એ ભરાવાથી કોઈ પણ જાતની મુશ્કેલી કે તકલીફ ન પડે તે હેતુથી કરમસદ–આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા પૂર્વસૂચિત અને તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. કરમસદ–આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કાનોડ તળાવમાં […]
આણંદ જિલ્લામાં તેમજ ઉપરવાસના ભારે વરસાદના કારણે પંચાયત વિભાગ હસ્તકના તારાપુર અને ખંભાત તાલુકાના ૯ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ
પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાય આણંદ, શનિવાર, રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી આવતા પાણીના વધેલા પ્રવાહને પગલે આણંદ જિલ્લાના કેટલાક માર્ગો પર વાહનવ્યવહારને અસર થઈ છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઇજનેરશ્રીના જણાવ્યા અનુસાર તા. 25, જુલાઈના બપોરે 1:00 વાગ્યાની સ્થિતિએ આણંદ […]
આણંદ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી એક્શન મોડમાં: અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ યુદ્ધના ધોરણે કામગીરી કરવા અધિકારીઓને સૂચના
પ્રકાશિત ક્યારે થયું: 27/07/2026મેઘવા બડાપુરા ગામે કેનાલમાં પડેલું ગાબડું ત્વરિત પુરાયું: તારાપુર અને પેટલાદમાં પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સજ્જ વરસાદી આફત વચ્ચે જનજીવન સુરક્ષિત રાખવા આણંદ જિલ્લા પ્રશાસન મેદાનમાં: વિવિધ તાલુકાઓમાં વરિષ્ઠ અધિકારીઓના સ્થળ નિરીક્ષણ કેનાલમાં પડેલા ગાબડાની ત્વરિત મરામત અને માર્ગો પરથી પાણીના નિકાલનું સઘન આયોજન આણંદ, શુક્રવાર,આણંદ જિલ્લામાં ગઈકાલથી વરસી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને […]