પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શુક્રવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2026

હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ના પગલે આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાળાઓ-કોલેજો બંધ રાખવા આદેશ આણંદ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: ૩૧મી જુલાઈએ આંગણવાડીથી લઈ કોલેજ સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે આણંદ, ગુરૂવાર, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ ૩૧/૦૭/૨૦૨૬ થી ૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિ […]

કોઈ ફોટો નથી

પેટલાદ તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે ₹૬.૮૨ કરોડના ખર્ચે ૨૪ નવા સ્ટાફ ક્વાર્ટર્સ મંજૂર

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2026

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: પેટલાદ ખાતે પંચાયત સ્ટાફ માટે આધુનિક આવાસ સુવિધા ઉભી કરાશે નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે મુખ્યમંત્રી સહિતના નેતૃત્વનો આભાર માન્યો; ક્વાર્ટર્સની સુવિધાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે આણંદ, ગુરુવાર, આણંદ જિલ્લાના પેટલાદ ખાતે તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને રહેઠાણની ઉત્તમ સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ‘રેડ એલર્ટ’ : કલેકટરે વહીવટી તંત્રને સજ્જ રહેવા આદેશ આપ્યા

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2026

મહી અને સાબરમતી નદીના કાંઠાના ૩૯ ગામોને સાવચેત કરાયા; જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ આણંદ જિલ્લામાં સંભવિત આફતને પહોંચી વળવા આશ્રય સ્થાનો તૈયાર : નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ આણંદ, ગુરૂવાર, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આણંદ જિલ્લા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા […]

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા સ્તરીય ટેલિકોમ સમિતી (DLTC) ની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા સ્તરીય ટેલિકોમ સમિતી (DLTC) ની બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2026

જિલ્લામાં ટેલિકોમ કવરેજ, ભારતનેટ કાર્યક્રમ અને 4G સેચ્યુરેશન પ્રોજેક્ટની કામગીરીની બેઠકમાં સમીક્ષા કરાઈ આણંદ જિલ્લામાં ટેલિકોમ સંબંધિત સમસ્યાઓના ઝડપી ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટરશ્રીની સબંધિત અધિકારીઓને તાકીદ આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય ટેલિકોમ સમિતી (DLTC) ની બેઠક યોજાઈ હતી. જેમાં આણંદ જિલ્લામાં ડિજિટલ […]

આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં: ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ

આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં: ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2026

વિવિધ તાલુકાઓમાં ટીમો બનાવી માર્ગોના નવીનીકરણની કામગીરી તેજ મુખ્ય માર્ગો સહિત ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓને વહેલી તકે મોટરેબલ બનાવવાનો લક્ષ્યાંક આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લેતા જ માર્ગ અને મકાન વિભાગ સંપૂર્ણપણે સક્રિય બન્યું છે. વરસાદી માહોલના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના પરિણામે નાગરિકોને પડતી હાલાકીને ધ્યાને […]

કરમસદ આણંદ મહાનગર પાલિકા દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે સઘન અભિયાનનો પ્રારંભ

કરમસદ આણંદ મહાનગર પાલિકા દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે સઘન અભિયાનનો પ્રારંભ

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2026

અર્બન હેલ્થ સેન્ટર બાકરોલ દ્વારા ‘મચ્છરમુક્ત ઘર અને સ્વસ્થ પરિવાર’ના સંકલ્પ સાથે જનજાગૃતિ કાર્યક્રમ સગર્ભા માતાઓની આરોગ્ય સુરક્ષા અને મચ્છરજન્ય રોગો અટકાવવા તંત્રની વિશેષ ઝુંબેશ આણંદ, બુધવાર, કરમસદ આણંદ મહાનગર પાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર બાકરોલ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ‘સ્વચ્છ પર્યાવરણ, […]

કોઈ ફોટો નથી

ચોમાસાના પ્રારંભે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2026

છત પર જમા થતા પાણીનો નિકાલ કરી મચ્છરજન્ય રોગોથી બચવા અનુરોધ આણંદ, બુધવારઆણંદ જિલ્લામાં હાલમાં વરસાદી સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ગંભીર મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે નાગરિકોને ખાસ તકેદારી રાખવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આણંદ દ્વારા જણાવાયું છે. આ માટે દરેક નાગરિકે પોતાના ઘરની છત, ઓફિસની છત, […]

કોઈ ફોટો નથી

વિશ્વ ઓઆરએસ (ORS) દિવસ: “ORS ફર્સ્ટ” થીમ સાથે બાળકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે જનજાગૃતિ અભિયાન

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2026

ઝાડા-ઊલટી સામે અકસીર અને જીવનરક્ષક ઉપાય એટલે ઓઆરએસ: ઘરે બનાવવાની સાચી રીત જાણો વર્લ્ડ ઓઆરએસ ડે: ‘દરેક બાળક, દરેક ઝાડા વખતે’ ઓઆરએસના ઉપયોગ દ્વારા ડિહાઈડ્રેશન અટકાવવા આહવાન આણંદ, બુધવાર, વિશ્વ ઓઆરએસ દિવસ નિમિત્તે આ વર્ષે “ORS ફર્સ્ટ: દરેક બાળક, દરેક ઝાડા, દરેક વખતે” ના સૂત્ર સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ORS) […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઈસ્માઈલનગર વિસ્તારમાં પાણીના નિકાલ માટે રૂપિયા 13 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ ડ્રેઈન લાઈનની કામગીરી હાથ ધરાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઈસ્માઈલનગર વિસ્તારમાં પાણીના નિકાલ માટે રૂપિયા 13 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ ડ્રેઈન લાઈનની કામગીરી હાથ ધરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2026

ઈસ્માઈલનગર અને તેની આજુબાજુના વિસ્તારની સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીનો પણ હવે કાયમી ધોરણે નિકાલ થશે આણંદ, બુધવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઈસ્માઈલનગર વિસ્તારની સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા રહેતી હોવાથી સ્થાનિક રહીશો સતત હેરાન-પરેશાન થતાં હતા. આ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અને સચોટ નિકાલ લાવવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી […]

 'વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ' નિમિત્તે બોરસદમાં 'પ્રકૃતિ એક વરદાન' અભિયાન હેઠળ વૃક્ષારોપણ

 ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ નિમિત્તે બોરસદમાં ‘પ્રકૃતિ એક વરદાન’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ

પ્રકાશિત ક્યારે થયું: 29/07/2026

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ કસુંબાડ સહિત વિવિધ શાળાઓમાં ૧૭૫ થી વધુ રોપાઓનું વાવેતર વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા શિક્ષણ વિભાગ દ્વારા નવતર અભિગમ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રણેય શાળાઓ અને આરોગ્ય કેન્દ્ર ખાતે હરિયાળી ક્રાંતિનો પ્રારંભ આણંદ, મંગળવાર,  ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ ના પવિત્ર અવસરે બોરસદ તાલુકાની કસુંબાડ પ્રાથમિક શાળા ખાતેથી ‘પ્રકૃતિ એક વરદાન’ અભિયાનનો  પ્રારંભ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લા […]