પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

તારીખ 5 સપ્ટેમ્બર ના રોજ આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને સમરસ વિદ્યાસેતુ અભિયાનનો યોજાશે ત્રિવેણી સંગમ

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2026

મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મંત્રીશ્રી સંજયસિંહ મહીડા અને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે બાકરોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનું થશે સન્માન શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર ગુરુજનો અને પુનઃ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો આણંદ જિલ્લા વહીવટી તંત્રનો ઉમદા પ્રયાસ આણંદ, બુધવાર, આણંદ ખાતે આગામી ૫ સપ્ટેમ્બર, શનિવારના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વહીવટી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં તા.૨૨ સપ્ટેમ્બરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2026

અરજદારો તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૨/૦૯/૨૦૨૬ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ […]

કોઈ ફોટો નથી

આણંદ ખાતે તા.૨૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2026

અરજદારો તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૦૯/૨૦૨૬ ને બુધવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા.૧૦/૦૯/૨૦૨૬ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬ જાહેર

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2026

જિલ્લા કક્ષાના ત્રણ અને તાલુકા કક્ષાના પાંચ શિક્ષકોનું સન્માન મંત્રીશ્રીના હસ્તે કરાશે ​આણંદ, મંગળવાર, જિલ્લા શિક્ષણાધિકારી અને કન્વીનરશ્રી, જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમિતિ, આણંદ દ્વારા આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે આણંદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને તાલુકા અને જિલ્લા કક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬’ અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ […]

કોઈ ફોટો નથી

‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત’ અભિયાન

પ્રકાશિત ક્યારે થયું: 02/09/2026

આણંદ જિલ્લાના ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ  “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણનું રક્ષણ — સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત.” આણંદ, મંગળવાર , પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજ્યના ધાર્મિક સ્થળોની પવિત્રતા તથા પર્યાવરણની જાળવણી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો […]

કોઈ ફોટો નથી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.૧૯/૧૧/૨૦૨૬ સુધી સંપૂર્ણ પ્રતિબંધ

પ્રકાશિત ક્યારે થયું: 02/09/2026

વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવાનો હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, મંગળવાર , આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જુનુ સ્ટ્રક્ચરનું સંપુર્ણ ડેમોલીશન કરવાનું હોય, આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાહુલ ગમારાએ તેમને મળેલ સત્તાની રૂઇએ એક જાહેરનામા દ્વારા તા.૧૯/૧૧/૨૦૨૬ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ […]

પેટલાદના જોષી ની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના ઉત્કર્ષ માટે 05 સ્માર્ટ T.V. ભેટ આપવામાં આવ્યા

પેટલાદના જોષી ની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના ઉત્કર્ષ માટે 05 સ્માર્ટ T.V. ભેટ આપવામાં આવ્યા

પ્રકાશિત ક્યારે થયું: 31/08/2026

આણંદ, શનિવાર, આણંદ જિલ્લાના પેટલાદ 1/2 ઘટક હેઠળ આવેલ જોષી ની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને આધુનિક અને ડિજિટલ શિક્ષણ મળી રહે તે હેતુથી 05 સ્માર્ટ T.V.નો લોકાર્પણ કાર્યક્રમ પેટલાદ નગરપાલિકાના પ્રમુખશ્રી કોકીલાબેન તળપદાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ સુવિધા નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના પ્રયત્નોથી શક્ય બની છે. બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે […]

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડાસ ખાતે ૧૧૦થી વધુ દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડાસ ખાતે ૧૧૦થી વધુ દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 31/08/2026

આણંદ, શનિવાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડાસ ખાતે નિવેદિતા ફાઉન્ડેશન, જિલ્લા ક્ષય વિભાગ અને પ્રા.આ. કેન્દ્ર અડાસના સંયુક્ત ઉપક્રમે ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડી તેમના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા એક વિશેષ ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના જિલ્લા ક્ષય અધિકારી ડૉ. દીપક પરમાર,  ડૉ. માને  અને નિવેદિતા ફાઉન્ડેશનના શ્રી […]

કોઈ ફોટો નથી

તા.31 ઓગસ્ટના રોજ આણંદ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૪.૮૫ કરોડના વિવિધ વિકાસકામોનું યોજાશે ખાતમુહૂર્ત

પ્રકાશિત ક્યારે થયું: 31/08/2026

આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા અને શહેરના પાયાના વિકાસ માટે રૂ. ૪.૮૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત તારીખ  ૩૧.૦૮.૨૦૨૬, સોમવાર, સમય: સવારે ૧૧:૦૦ કલાકે, પનઘટ પાર્ક પાસે, સરદાર પટેલ રાજમાર્ગ, આણંદ ખાતે કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત સમારોહ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ,સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા મનપાના ડેપ્યુટી […]

કોઈ ફોટો નથી

ખેલ મહાકુંભ ૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 31/08/2026

રજિસ્ટ્રેશનનો થયો પ્રારંભ તા. ૨૨ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે ​આણંદ, શનિવાર, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતવીરો માટેના સૌથી મોટા ઉત્સવ ‘ખેલ મહાકુંભ ૨૦૨૬’ ના રજિસ્ટ્રેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના ખેલાડીઓ પોતાની ક્ષમતા દર્શાવી શકે તે માટે આ મંચ પૂરું પાડવામાં આવ્યું છે. ​ખેલ […]