પ્રેસનોટ- જાહેરાત
તા.20 ઓગસ્ટ ના રોજ પેટલાદ તાલુકાના ઇસરામા ગામે ઓઇલ પામની ખેતી અંગે તાલીમ શિબિર યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 20/08/2026પેટલાદના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાનારી તાલીમમાં આણંદ જિલ્લાના ખેડૂતો ભાગ લઈ શકશે ઈચ્છુક ખેડૂત ભાઈ-બહેનોએ નાયબ બાગાયત નિયામકની કચેરીએ નોંધણી કરાવવાની રહેશે આણંદ, બુધવાર , ભારત સરકારના નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ-ઓઇલ પામ યોજનાને વેગ આપવાના ઉમદા હેતુથી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૦, ઓગસ્ટને ગુરૂવારના રોજ […]
આણંદ જિલ્લામાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત
પ્રકાશિત ક્યારે થયું: 20/08/2026આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું સુરક્ષા એજન્સીઓએ સિક્યુરિટી સ્ટાફની સંપૂર્ણ વિગતો હવે SOG શાખાને સુપરત કરવી પડશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને સંભવિત અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાને લઈ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જારી કરાયેલા […]
આણંદ ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 20/08/2026આણંદ, બુધવાર, કલેક્ટર કચેરી, આણંદ ખાતે કલેક્ટર lશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં ગત તા.૨૫/૦૫/૨૦૨૬ના રોજ યોજાયેલ મિટિંગની કાર્યવાહી નોંધને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત ચાલતી વિવિધ પ્રોગ્રામ કમિટીઓની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેલેરિયા, રોગચાળા નિયંત્રણ, […]
આણંદ જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક જી. જી. જસાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 19/08/2026આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં નશાબંધીના કડક અમલીકરણ અને સામાજિક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી. જી. જસાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક જી. જી. જસાણીએ જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠકની કાર્યવાહી દરમિયાન ગત વર્ષમાં આણંદ જિલ્લામાં નશાબંધીને લગતા હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો અને પોલીસ તથા […]
આણંદ એ.આર.ટી.ઓ. દ્વારા વિવિધ શ્રેણીના પસંદગીના નંબરો માટે ઓનલાઇન ઈ-હરાજીની જાહેરાત
પ્રકાશિત ક્યારે થયું: 19/08/2026વાહન માલિકો માટે આકર્ષક નંબર મેળવવાની સુવર્ણ તક: ૨૦ ઓગસ્ટથી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો થશે પ્રારંભ આણંદમાં મોટર સાયકલ અને એલ.એમ.વી. સહિતના વાહનોની નવી સીરીઝ માટે ઈ-ઓક્શનનું આયોજન આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાની મોટરિંગ પબ્લિકની સગવડતા માટે એ.આર.ટી.ઓ. કચેરી આણંદ દ્વારા વિવિધ વાહન શ્રેણીઓના પસંદગીના નંબરો માટે ઓનલાઇન ઈ-હરાજી (Re-auction) શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા હેઠળ […]
પેટલાદમાં વરસાદી હોનારતના અસરગ્રસ્તોને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના ચેક અર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 19/08/2026પેટલાદના વિવિધ વિસ્તારોના કુલ ચાર અરજદારોને રૂપિયા 3.10 લાખની સહાયના ચેક સોંપવામાં આવ્યા આણંદ, મંગળવાર, પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક પરિવારોના મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ કુદરતી આપત્તિમાં અસરગ્રસ્ત થયેલા નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડવાના આશય સાથે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલએ પ્રભાવિત પરિવારોની મુલાકાત લઈ તેઓને મકાન સહાય પેટે […]
પેટલાદના જોગણ મુકામે નવનિર્મિત બસ સ્ટેન્ડનું નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 18/08/2026આણંદ, સોમવાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે (જોગણ શાહપુર પાટિયા) ગ્રામજનોની સુવિધા અર્થે અંદાજિત રૂપિયા ૫ લાખના ખર્ચે તૈયાર થયેલા નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ રાજ્યના નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તેમજ પૂજ્ય મહંત શ્રી મસ્ત બાલુરામજી મહારાજના વરદ હસ્તે શુભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર […]
ડભાસી ખાતે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે નવીન દૂધ ઉત્પાદક મંડળીનું ખાતમુહૂર્ત કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 18/08/2026સહકારી ક્ષેત્રના સુદ્રઢ સંગઠનથી ગામના પશુપાલન વ્યવસાયને નવી દિશા અને બળ મળશે-મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, સોમવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ડભાસી ગામે નવીન દૂધ ઉત્પાદક મંડળીના ભવનનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવીન ડેરીના નિર્માણથી ગામના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને આગામી સમયમાં […]
પેટલાદ તાલુકાના જોગણ સીમવર્ગ પ્રાથમિક શાળાના રૂ. ૬૯.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત ચાર વર્ગખંડોનું નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 18/08/2026સરકારની પ્રાથમિકતા રાજ્યના તમામ બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક માળખું અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની છે – મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, સોમવાર, ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે આવેલી જોગણ સીમવર્ગ પ્રાથમિક શાળા ખાતે અંદાજિત રૂ. ૬૯.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત ચાર વર્ગખંડોનું લોકાર્પણ કાર્યક્રમ નાણા રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ […]
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લાકક્ષાની ઉમરેઠ ખાતે ભવ્ય ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 18/08/2026ચૂંટણી પ્રક્રિયા અને સરકારી યોજનાઓના ઉત્કૃષ્ટ પ્રચાર-પ્રસાર બદલ માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સુશીલ ક્રિશ્વિયનનું મંત્રીશ્રી સંજયસિંહ મહીડાના હસ્તે સન્માન કરાયું આણંદ, શનિવાર , ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરેઠ ખાતે ભારે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં યોજાઈ હતી. આ ગૌરવપૂર્ણ પ્રસંગે જિલ્લા પ્રશાસન તરફથી વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન […]