પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

પેટલાદ ખાતે રિહર્સલ યોજાયું

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

પેટલાદની કોલેજ ચોકડી પાસેના નવનિર્મિત ઓવરબ્રિજ નું આજે મુખ્યમંત્રીશ્રી કરશે લોકાર્પણ. આણંદ, શનિવાર: આજે તા.૧૨ એપ્રિલ, શનિવારના રોજ બપોરે ૧૪-૦૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નડિયાદ-પેટલાદ-ખંભાત રોડ પર પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નવ નિર્મિત ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. જેનું રિહર્સલ આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી ની ઉપસ્થિતિમાં […]

કોઈ ફોટો નથી

ગ્રીષ્મ લહેર વખતે પશુઓની  કાળજી લેવા અનુરોધ

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

સવારે ૧૧-૦૦ વાગ્યાથી  બપોરના ૪-૦૦ વાગ્યા સુધી પશુઓને છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા અપીલ. આણંદ, શુક્રવાર:હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહે છે, જેમાં પશુ, પક્ષીઓ પણ ગરમીના કારણે પરેશાની અનુભવે છે. આણંદ જિલ્લાના પશુપાલક ભાઈઓ, બહેનોને ડૉ. મેહુલ પટેલ,નાયબ પશુપાલન નિયામક શ્રી, જિલ્લા પંચાયત આણંદ દ્વારા  જણાવવામાં આવ્યું છે કે ગરમીના કલાકો સવારે ૧૧-૦૦ […]

કોઈ ફોટો નથી

મરચીની ખેતીમાં પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામના ખેડૂતની નોંધપાત્ર સિધ્ધી

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

ખેડૂત શ્રી કેતનભાઇ પટેલે મરચીના વાવેતરમાં રૂ.૩.૫૦ લાખ જેટલા ખર્ચની  સામે બમણાથી ઉપરાંતની આવક મેળવી. આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામના આત્મનિર્ભર ખેડૂત શ્રી કેતનભાઇ પટેલે મરચીની ખેતીમાં નવી સફળતા હાંસલ કરી છે. તેમના દ્વારા મરચીનું  ઓક્ટોબર મહિનામાં વાવતેર કરવામાં આવ્યું હતું. મરચીનું મોડી  રોપણી હોવા છતાં, તેમણે Good agricultural practices  પધ્ધતિ દ્વારા  તેમજ […]

કોઈ ફોટો નથી

પોષણ અભિયાન અંતર્ગત આઇ.સી.ડી.એસ ઘટક બોરસદ દ્વારા બાળકના સર્વાંગી વિકાસ માટે સોનેરી ૧૦૦૦ દિવસની સમજ અપાઈ

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

આણંદ,શુક્રવાર: બોરસદ ખાતે ૭મા પોષણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે આજરોજ આઇ.સી.ડી.એસ ઘટક બોરસદ-૨ના ઝારોલા સેજાના ગામ ઝારોલામાં માતા મીટીંગનુ આયોજન કરેલ હતુ. જેમા અતિકુપોષિત બાળકોની માતા, કુપોષિત બાળકોની માતા, સગર્ભા માતા, ધાત્રીમાતા, કિશોરીઓ સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતિ માલતીબેન પઢિયાર, મુખ્ય સેવિકાશ્રી, PSE ઇન્સ્ટ્રક્ટર, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, ગામના […]

કોઈ ફોટો નથી

બાકરોલ ખાતેની અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયની છાત્રાઓને મેનુ મુજબનું ભોજન નિયમિત આપવામાં આવે છે – નાયબ નિયામક, એચ. આર. પરમાર

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

આણંદ, શુક્રવાર: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હસ્તક આણંદ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ ની કચેરી દ્વારા બાકરોલ ખાતે અનુસૂચિત જાતિ માટેની કન્યા છાત્રાલય ચલાવવામાં આવે છે. આ છાત્રાલય ખાતે રહેતી છાત્રાઓને સરકારશ્રીના નિયમાનુસાર ભોજન પૂરું પાડવામાં આવે છે. આણંદ ખાતેની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામકશ્રી એચ આર. પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, […]

વિદ્યાનગર ખાતે  યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૧૦૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ 2

વિદ્યાનગર ખાતે  યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૧૦૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

આણંદ, બુધવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ ધ્વારા સી.જે. પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એન્ડ એ.ડી.આઇ.ટી કેમ્પસ, ન્યુ વિદ્યાનગર, આણંદ ખાતે   રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યુ હતું. આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં ૧૩ નોકરીદાતાઓ તેમના એકમો ખાતે ૨૦૮ જેટલી ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે […]

કોઈ ફોટો નથી

તા.૧૭ એપ્રિલ સુધીમાં ઇ- શ્રમ પોર્ટલ પર આણંદ જિલ્લાના પ્લેટફોર્મ-ગીગ વર્કરની નોંધણી કરાવવા અનુરોધ

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

મદદનીશ શ્રમ આયુક્તની કચેરી,આણંદ ખાતે રૂબરૂ જઇ નોંધણી કરાવી શકાશે.  https://register.eshram.gov.in/#/user/platform-worker-registration લિંક પર જાતે નોંધણી કરી શકાશે. આણંદ, બુધવાર: ભારત સરકાર દ્વારા સને ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય બજેટમાં ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ પ્લેટફોર્મ-ગીગ વર્કરને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવા અંગે જાહેરાત કરેલ છે. જે અન્વયે આણંદ જિલ્લા ખાતે વિવિધ પ્લેટફોર્મ એગિગ્રેટર્સ કંપનીઓ ઝોમેટો, સ્વીગી, […]

કોઈ ફોટો નથી

લૂ લાગવાથી બચીએ, તકેદારીના પગલાં  લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો અનુરોધ

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ મહત્તમ કરવો. આણંદ, બુધવાર: ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહયો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો […]

કોઈ ફોટો નથી

બાળલગ્ન કરવા કે કરાવવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી

પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025

 બાળલગ્ન અટકાવવા વર-કન્યાની ઉંમર ચકાસવા તંત્ર દ્વારા કરાયેલી તાકીદ. આણંદ, મંગળવાર: બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકાર દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે,૧૮ વર્ષથી નીચે યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવીએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. જો […]

કોઈ ફોટો નથી

આજે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે ૧૧-૦૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025

આણંદ, મંગળવાર:  જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “જિલ્લા કક્ષાના મેગા જોબ ફેર રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આજે તા.૦૯ એપ્રિલ, બુધવાર રોજ સવારે ૧૧-૦૦ કલાકે સી.જે.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એ.ડી.આઈ.ટી કેમ્પસ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે  રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી, સ્નાતક, […]