પ્રેસનોટ- જાહેરાત
સરકારી આઈ.ટી.આઈ સોજીત્રામાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો જોગ
પ્રકાશિત ક્યારે થયું: 01/05/2025તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે આણંદ,ગુરૂવાર:સરકારી આઈ.ટી.આઈ સોજીત્રામાં કોપા ટ્રેડ( ૧ વર્ષ) ૪૮ સીટો,ઈલેકટ્રીશિયન(૨ વર્ષ) ૪૦ સીટો,ફિટર(૨ વર્ષ) ૪૦ સીટો તેમજ વાયરમેન (૨ વર્ષ) ૪૦ વર્ષ સીટો માટે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ […]
ગુજરાત રાજ્ય સ્થાપના દિને બોચાસણમાં પુજ્ય રવિશંકર મહારાજના જીવન અને કાર્ય સંભારણાં કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 01/05/2025આણંદ, ગુરૂવાર: ગુજરાતના સ્થાપના દિવસની ૧ લી મે ગૌરવ દિવસની બોચાસણ ખાતે આવેલા વલ્લભ વિદ્યાલયમા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ગુજરાતને સ્વતંત્ર બનાવવામાં પાયાની ભૂમિકા ભજવનાર મુઠી ઉંચેરા માનવી, મુક સેવક પૂજ્ય રવિશંકર મહારાજના સમાધિ સ્થળની વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી […]
ધોરણ ૧૦ અને ૧૨ પછી શું???
પ્રકાશિત ક્યારે થયું: 01/05/2025વિદ્યાર્થી મિત્રોની અવઢવનો મળશે સુખદ સમાધાન. માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરાયો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫. માત્ર રૂ. ૨૦/- માં જિલ્લા માહિતી કચેરી, આણંદ ખાતેથી મળી શકશે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫. આણંદ, ગુરૂવાર: ધોરણ ૧૦ અને ૧૨ પછી શું??? આ યક્ષ પ્રશ્ન બોર્ડની પરીક્ષાનો સામનો કરનાર દરેક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને થતો હોય છે. હાલના સોશિયલ મીડિયાના […]
આણંદના બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતે ૬૬ કે.વી.કાલુ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025સબસ્ટેશન થવાથી બોરસદ તાલુકાના ૧૪ જેટલા ગામો ૨૪ કલાક વીજળીથી લાભાન્વિત બનશે: નાયબ મુખ્ય દંડકશ્રી આણંદ,ગુરુવાર: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ(જેટકો) હસ્તકના બોરસદના કાલુ ગામ ખાતેના ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ કર્યું હતું. નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકીએ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, અંદાજિત ૧૨.૫૦ […]
વિશ્વ મેલેરીયા દિવસ : ૨૫ એપ્રિલ
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025આણંદ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન આરોગ્ય કેન્દ્રોના ક્ષેત્રિય વિસ્તારમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાશે. આણંદ,મંગળવાર: આણંદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ .પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલના આયોજન હેઠળ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રિય વિસ્તારમાં દર વર્ષની જેમ આ […]
“મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનમાં સહભાગી બનવાનો અનોખો અવસર
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025પરંપરાગત દેશી પીણાને રોજિંદા જીવનમાં અપનાવવાથી મેદસ્વિતા નિવારી શકાશે. આણંદ, મંગળવાર: હાલમાં ગુજરાત સરકાર મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરુ- કર્યું છે. જે અંતર્ગત આજે આપણે એવા દેશી પીણાંઓ વિશે વાત કરીશું જે ચરબી ઓછી કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક વ્યક્તિ પેટની ચરબીને ઓછી કરવામાં માંગ છે. પણ આ હઠીલી ચરબી જલ્દીથી ઓછી થતી […]
પોષણ પખવાડિયું ૨૦૨૫: આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025પ્રોટીનયુક્ત આહાર, ટેક હોમ રાશન (THR), માતૃશક્તિ, બાલશકિતના ફાયદા અંગે લાભાર્થીને સમજ અપાઈ આણંદ, સોમવાર: સમગ્ર ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત તા.૮ થી તા.૨૨ એપ્રિલ સુધી ‘પોષણ પખવાડિયું – ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યને પોષણયુક્ત બનાવવાનો છે. આણંદ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં ‘પોષણ પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવી રહી […]
આણંદ સિંચાઈ વિભાગ દ્વારા નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025આણંદ,સોમવાર: આણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ અંતર્ગત ઉમરેઠ,આણંદ, પેટલાદ,બોરસદ,આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા ૫૫૦ કિ.મી નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સોજીત્રા તાલુકાનાં ત્રંબોવડ ગામમાંથી પસાર થતાં કાંસની સાફ સફાઈ સુજલામ સુફલામ અંતર્ગત આગામી ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે, તેમ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉમરેઠની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025આણંદ, શનિવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ ધ્વારા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યુ હતું. આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં ૦૫ નોકરીદાતાઓ તેમના એકમો ખાતે ૭૨ જેટલી ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે હાજર રહયા હતા. આ રોજગાર ભરતી મેળામાં ૬૯ […]
નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025નવી સિરિઝ GJ23-CJ- ૦૦૦૧ થી ૯૯૯૯ સુધી રહેશે. ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકાશે. આણંદ, શનિવાર: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની નવી સિરિઝ GJ 23-CJ- ૦૦૦૧ થી ૯૯૯૯ છે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન […]