પ્રેસનોટ- જાહેરાત
આણંદ તાલુકાની ખડીપુરા, વહેરાખાડી, ખેરડા, બોરીયાવી, કરમસદ અને વિદ્યાનગર ખાતેની શાળાઓ ખાતે વિદ્યાર્થીઓનું નામાંકન કરાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબીસિંહ રાજપુત
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેઓને સોંપવામાં આવેલ શાળાઓ ખાતે સવારે ૮- ૦૦ કલાકથી બપોરના ૧૩-૩૦ કલાક સુધી દરરોજ ત્રણ શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને આવકારીને શાળા પ્રવેશ કરાવે છે. જિલ્લા પંચાયત આણંદના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રૂબી સિંહ […]
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ: ત્રીજો દિવસ
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, સચિવ શ્રી આદ્રા અગ્રવાલ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ આજે આણંદ તાલુકાની શાળાઓ ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમનો અંતિમ દિવસે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને બાળકોને શાળા પ્રવેશ કરાવશે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ […]
ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025કુમાર પ્રાથમિક શાળામાં ૩૨ બાળકો જ્યારે કન્યા શાળાના ૩૦ બાળકોને શાળામાં નામાંકન કરાવ્યું. આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે સનદી અધિકારીઓએ શાળાઓમાં જઈને ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025આજે જિલ્લા કલેકટરશ્રી પેટલાદ તાલુકાની શેખડી, રૂપિયાપુરા અને વિરોલ શાળાઓમાં ભૂલકાઓને આવકારી કરાવશે શાળા પ્રવેશ. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટર શ્રી […]
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025પ્રાથમિક શાળા, બોચાસણ, વલ્લભ વિદ્યાલય, બોચાસણ અને શ્રી રાધા કૃષ્ણ વિદ્યામંદિર, દહેમી ખાતે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બોરસદ તાલુકાની પ્રાથમિક શાળા, બોચાસણ, વિનય મંદિર, વલ્લભ વિદ્યાલય, બોચાસણ અને શ્રી રાધા […]
મોગર પ્રાથમિક શાળા ખાતે બાળકોને સામાન્ય વહીવટી વિભાગના સચિવશ્રી આદ્રા અગ્રવાલે કરાવ્યો શાળા પ્રવેશ
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025કુમાર પ્રાથમિક શાળામાં ૧૯૮ બાળકોને જ્યારે કન્યા શાળાના ૮૮ બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે વિવિધ સનદી અધિકારીઓએ શાળાઓમાં જઈને ભૂલકાંઓને શાળા […]
તા. ૨૮ જૂનના રોજ આણંદની ઈરમા “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીનો ૪૪ મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025૩૨૯ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સુચારૂ આયોજન અર્થે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી. આણંદ, ગુરુવાર: આણંદ ઈરમા “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીનો ૪૪મો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી તા. ૨૮ જૂન ૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એન.ડી.ડી.બી. ના ટી.કે પટેલ ઓડિટોરિયમ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવર્વતજી ના અધ્યક્ષસ્થાને યોજાશે. આ પદવીદાન […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025આજે જિલ્લા કલેકટરશ્રી ત્રિ-દિવસીય કાર્યક્રમ પેટલાદ તાલુકાની વિવિધ શાળાઓમાં ભૂલકાઓને આવકારી કરાવશે શાળા પ્રવેશ. આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી આજે બીજા […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉમરેઠ તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકોને કરાવશે શાળા પ્રવેશ. આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી આજે તા. ૨૭ જૂનના રોજ […]
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025તા.૨૭ મી જૂન, શુક્રવાર, બીજો દિવસ. અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, સચિવ શ્રી આંધ્રા અગ્રવાલ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ આજે આણંદ તાલુકાની શાળાઓ ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમમાં ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને બાળકોને શાળા પ્રવેશ કરાવશે. […]