પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં તા. ૨૩ મી જુલાઇ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 03/07/2025

અરજદારો તા. ૧૦ મી જુલાઇ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે. સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે. આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના […]

કોઈ ફોટો નથી

આણંદ  ખાતે તા.૨૪ મી જુલાઇ ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 03/07/2025

અરજદારો તા. ૧૦ મી જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. સ્વાગત પોર્ટલ પર swagat.gujarat.gov.in ઉપર ઓનલાઈન પણ અરજી કરી શકાશે. આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૭/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં […]

સુણાવના મૃતકના પરિવારને ₹. ૨.૦૦ લાખની વીમાની રકમ અપાઈ 1

સુણાવના મૃતકના પરિવારને ₹. ૨.૦૦ લાખની વીમાની રકમ અપાઈ

પ્રકાશિત ક્યારે થયું: 02/07/2025

પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ સહાયનો ચેક આપતા સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ. આણંદ, મંગળવાર: પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના અંતર્ગત જે ૧૮ વર્ષથી વધુ ની વય ધરાવતા નાગરિક બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે, અને વાર્ષિક રૂપિયા ૪૩૬/- નો પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હોય તેવા બેન્ક ધારક અકસ્માતમાં મૃત્યુ પામે અથવા […]

કોઈ ફોટો નથી

તારાપુર હાઈવે પર આવેલ ન્યુ માયા ઇસરવાડાનો હાઇવે હોટલ નો પરવાનો તત્કાલિક અસરથી રદ કરાયો

પ્રકાશિત ક્યારે થયું: 02/07/2025

આણંદ,સોમવાર: એસ.ટી.નિગમ દ્વારા અમરેલી – ફેદરા- વડોદરા હાઈવે પર હોટલ ન્યુ માયા ઇસરવાડા તારાપુર ખાતે નિગમની એક્સપ્રેસ બસોમાં મુસાફરોની પ્રાથમિક સુવિધા જળવાઈ રહે તે હેતુસર નિગમ દ્વારા હાઇવે હોટલની નિયુક્ત કરેલ કરારની તમામ શરતો અને જોગવાઈઓને આધિન પસંદગી કરવામાં આવેલ હતી. ન્યુ માયા ઈસરવાડા હોટલ ખાતે તારીખ ૩૦ જૂન ૨૦૨૫ના રોજ અંદાજિત રાત્રે ૦૧:૦૦ કલાકની […]

કાર્યસ્થળ પર જ કેટલીક હકારાત્મક ટેવોને અપનાવીને મેદસ્વીપણા સામે અસરકારક રીતે લડી શકાય 1

કાર્યસ્થળ પર જ કેટલીક હકારાત્મક ટેવોને અપનાવીને મેદસ્વીપણા સામે અસરકારક રીતે લડી શકાય

પ્રકાશિત ક્યારે થયું: 02/07/2025

આણંદ, મંગળવાર: આજની ઝડપી  જીવનશૈલીમાં મોટાભાગનાં લોકો  દિવસનો મોટાભાગનો સમય  પોતાનાં કામનાં સ્થળે જ પસાર કરે  છે. સતત બેસી રહેવું, તણાવ અને બિનઆરોગ્યપ્રદ આહારની ટેવોને  કારણે મેદસ્વીપણું એ એક સામાન્ય એક સમસ્યા બની ગઈ છે. મેદસ્વીપણું એ માત્ર એક શારીરિક સમસ્યા  નથી, પરંતુ તે ઘણાં ગંભીર રોગો જેવાં કે હાઈ બ્લડ પ્રેશર,  ડાયાબિટીસ, હૃદયરોગ અને  […]

ઈન્ટરનેશલ ડ્રગ્સ એબ્યુઝ નિમિતે આણંદ જીલ્લામાં આવેલ ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે વિધ્યાર્થીઓ માટે ડ્ર્ગ્સના દુરપયોગ અંગે જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો 2

ઈન્ટરનેશલ ડ્રગ્સ એબ્યુઝ નિમિતે આણંદ જીલ્લામાં આવેલ ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે વિધ્યાર્થીઓ માટે ડ્ર્ગ્સના દુરપયોગ અંગે જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 02/07/2025

આણંદ,મંગળવાર: -ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે (આઈઆઈસીપી)- આંતરરાષ્ટ્રીય નશા વિરોધી અને ગેરકાયદેસર વેપાર વિરોધી દિન – 2025ની ઉજવણી અંતર્ગત “વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ – નશાના દુષ્પરિણામો” (ઈન્ટરનેશનલ ડે અગેન્સટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઈલીસીટ ટ્રાફીકીંગ – 2025) અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે રાષ્ટ્રસંઘની થીમ હતી –“સાંકળો તોડો: સૌ માટે નિવારણ, સારવાર અને પુનઃપ્રાપ્તી”( “બ્રેકીંગ ધી […]

આણંદ જિલ્લા કલેકટરશ્રીના  અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો 3

આણંદ જિલ્લા કલેકટરશ્રીના  અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 01/07/2025

આણંદ,સોમવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાગત […]

કોઈ ફોટો નથી

તારાપુર તાલુકાની ખાખસર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025

આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં યોજાઈ રહેલ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત તારાપુર તાલુકા ની પે સેન્ટર શાળા, ખાખસર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ નિયામક શ્રી, IEDSS RMSA પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા, ગાંધીનગર શ્રી અર્ચનાબેન એમ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા, […]

ગુજરાતની ધરતી ઉપરથી ઉદ્દભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક બન્યો છે : શ્રી આચાર્ય દેવવ્રતજી 2

ગુજરાતની ધરતી ઉપરથી ઉદ્દભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક બન્યો છે : શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025

ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ યોજાયો. મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તથા ૩૨૯ જેટલા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ. :: રાજયપાલશ્રી :: ડૉ. વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલના ગ્રામીણ ઉત્થાનના વિચારો ભારતની સમરસતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે સેક્સ-સોર્ટેડ સીમેન ટેક્નોલોજીના કારણે ડેરી ક્ષેત્રનો […]

કોઈ ફોટો નથી

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025

આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે લોક સહકાર દ્વારા રોકડ રૂપિયા ૧૭.૬૭ લાખ અને વસ્તુ સ્વરૂપમાં રૂપિયા ૨.૨૦ કરોડ મળીને કુલ રૂપિયા ૨.૩૮ કરોડ ઉપરાંતનું દાન પ્રાપ્ત થયું. બીજા દિવસે ૨૪,૫૩૪ વિદ્યાર્થીઓનો આંગણવાડી, બાલવાટિકા, ધોરણ – ૧, ધોરણ – ૯ અને ધોરણ – ૧૧ માં પ્રવેશ અપાયો. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બે દિવસ દરમિયાન કુલ […]